________________
અષ્ટક પ્રકરણ
ર૬૭. ૨૪-પુણ્યાનુબંધિપુણ્યાદિચતુર્ભગી અષ્ટક एवं फलतश्चतुर्धा कर्म व्यवस्थाप्योपदेशमाहशुभानुबन्ध्यतः पुण्यं, कर्तव्यं सर्वथा नरैः । यत्प्रभावादापातिन्यो, जायन्ते सर्वसम्पदः ॥५॥
वृत्तिः- शुभं पुण्यं कर्मानुबमात्यनुसन्धत्ते यदेवंशीलं तत् 'शुभानुबन्धि', 'अत' इति यतो गेहाद गेहान्तरमित्यादिष्टान्तप्रतिपादितं शुभाशुभं कर्मफलमस्ति एतस्मात् कारणात्, 'पुण्यं' शुभकर्म, 'कर्तव्यं' विधेयम्, 'सर्वथा' सर्वप्रकारैः, 'नरैः' मानवैः, किम्भूतं तदित्याह- 'यत्प्रभावात्' यस्य सामर्थ्यात्, 'अपातिन्यः' अपतनशीला अविनश्चर्यः, 'जायन्ते' भवन्ति, 'सर्वसम्पदः' समस्तनरामरनिर्वाणश्रियः ।।इति ॥५॥
આ પ્રમાણે ફળની અપેક્ષાએ ચાર પ્રકારે કર્મની વ્યવસ્થા કરીને ઉપદેશને કહે છે–
શ્લોકાર્ધ– આથી મનુષ્યોએ સર્વથા જેના પ્રભાવથી સઘળી સંપત્તિઓ અવિનશ્વર બને છે તે પુણ્યાનુબંધી Y५५ ४२ मे. (५)
ટીકાર્થ– આથી જ કારણથી પૂર્વોક્ત એકઘરમાંથી બીજા ઘરમાં જાય ઇત્યાદિ દષ્ટાંતોથી જણાવેલ શુભાશુભ કર્મફલ છે એ કારણથી.
સર્વથા=સર્વ પ્રકારોથી. (જે જે ઉપાયો હોય તે તે સર્વ ઉપાયોથી.) सपणी संपत्तियो मनुष्य-व-भीम संबंधी सर्व संपत्तिमो. (५) तत्पुनः शुभानुबन्धिपुण्यं कथं क्रियत इत्याहसदागमविशुद्धेन, क्रियते तच्च चेतसा । एतच्च ज्ञानवृद्धेभ्यो, जायते नान्यतः क्वचित् ॥६॥
वृत्तिः- 'सदा' सर्वकालं अथवा सदागमस्त्रिकोटीदोषवर्जितत्वेन शोभनं शास्त्रं तेन विशुद्धं निर्मलीकृतं यत्तत्तथा तेन 'सदागमविशुद्धन,' 'चेतसा' इति योगः, “क्रियते' विधीयते, 'तच्च' तत्पुनः शुभानुबन्धि पुण्यम्, 'चेतसा' मनसा, ‘एतच्च' एतत्पुनः सदागमविशुद्धं चेतः, 'ज्ञानवृद्धेभ्यः' श्रुतस्थविरेभ्यः सम्यगुपासितेभ्यः, 'जायते' सम्पद्यते, 'नान्यतो' न पुनरन्यस्मात् कारणान्तरात्, 'क्वचित् देशे काले पात्रे वेति, यद्यपि कालस्वभावनियतिकर्मपुरुषकाराणां कारणभावः सर्वत्र, तथापि कर्मक्षयोपशमे चित्तविशुद्धरान्तरकारणे ज्ञानवृद्धसम्पर्कस्य प्रधानकारणत्वात् 'एतच्च ज्ञानवृद्धेभ्य' इत्युक्तमिति ॥६॥
તે પુણ્યાનુબંધી પુણ્ય કેવી રીતે કરાય તે કહે છે –
શ્લોકાર્થ– પુણ્યાનુબંધી પુણ્ય સત્યઆગમથી વિશુદ્ધ ચિત્તથી કરાય છે. સત્ય આગમથી વિશુદ્ધ ચિત્ત જ્ઞાનવૃદ્ધોથી થાય છે. ક્યાંય અન્ય કોઇ કારણથી નહિ. (૬)
ટીકાર્થ– સત્ય આગમથી-જે આગમ કષ-છેદ-તાપરૂપ ત્રિકોટિથી દોષ રહિત છે તે આગમ સત્ય છે.