________________
અષ્ટક પ્રકરણ
ર૬૫ ૨૪-પુણ્યાનુબંધિપુણ્યાદિચતુર્ભગી અષ્ટક अथ द्वीतीयभङ्गकमाहगेहाद् गेहान्तरं कश्चि-च्छोभनादितरन्नरः । याति यद्वदसद्धर्मात् तद्वदेव भवाद्भवम् ॥२॥
वृत्तिः- 'गेहाद् गेहान्तरं कश्चिन्नरो यद्वद्याति' इति सम्बन्धः, किम्भूतात् किम्भूतं 'शोभनात्' रमणीयात्, ‘इतरत्' अशोभनम्, 'तद्वदेव' तथैव, 'असद्धर्मात्' असन्नशोभन: पापानुबन्धित्वात् धर्मश्च दयादिधर्मजन्यत्वादित्यसद्धर्मस्तमात् पापानुबन्धिपुण्यादित्यर्थः, 'भवात्', शोभनान्मनुष्यादेः, 'भवं' अशोभनं नारकादिकमिति, यत्किल शुभमनुष्यादेर्जीवस्य पूर्वभवार्जितं कर्म मानुषत्वादिशुभभावानुभूतिहेतुर्भवति तदनन्तरं नारकादिभवपरम्पराकारणं च तत् पापानुबन्धिपुण्यमित्युच्यते, तच्च निदानाज्ञानदूषिताद्धर्मानुष्ठानाद्भवति, ब्रह्मदत्तादेरिवेति ॥२॥
હવે બીજા ભાંગાને કહે છે–
શ્લોકાર્થ– જેમ કોઇ મનુષ્ય સારા ઘરમાંથી અન્ય ખરાબ ઘરમાં રહેવા જાય, તેમ જીવ અસદુ ધર્મથી મનુષ્યાદિ શુભ ભાવમાંથી અન્ય નરકાદિ અશુભભાવમાં જાય છે. (૨)
ટીકાર્થ– અસદુધર્મથી પાપાનુબંધી પુણ્યથી. પાપાનુબંધી પુણ્ય પાપના અનુબંધવાળું હોવાથી અસઅશુભ છે. અને દયા વગેરે ધર્મથી ઉત્પન્ન થતું હોવાથી ધર્મ છે.
શુભ મનુષ્ય આદિ જીવે પૂર્વભવમાં ઉપાર્જિત કરેલું જે કર્મ મનુષ્યપણું આદિ શુભભાવના અનુભવનું કારણ થાય છે, ત્યારબાદ નરક આદિ (અશુભ) ભવની પરંપરાનું કારણ બને છે, તે કર્મ પાપાનુબંધી પુણ્ય उपाय छे.
ભાવાર્થ- મનુષ્ય ભવમાંથી નરકગતિ આદિમાં જનાર મનુષ્ય પૂર્વભવમાં જે પુણ્ય ઉપાર્જન કર્યું તે પાપાનુબંધી પુણ્ય છે. કારણ કે એ પુણ્યના ઉદય વખતે પાપનો બંધ થાય છે. આ પુણ્ય નિદાન અને અજ્ઞાનતાથી દૂષિત ધર્માનુષ્ઠાનથી થાય. જેમકે બ્રહ્મદત્ત આદિનું પુણ્ય. (૨)
अथ तृतीयभङ्गकमाहगेहाद् गेहान्तरं कश्चि-दशुभादधिकं नरः। याति यद्वन्महापापा-त्तद्वदेव भवाद् भवम् ॥३॥
वृत्तिः- 'गेहाद् गेहान्तरं यद्वत्कश्चिन्नरो याति,' किंविधात्किविधमित्याह- 'अशुभात्' अरमणीयात्, 'अधिक' अशुभतरम्, 'तद्वदेव महापापात्' महच्च तत्पापानुबन्धित्वात्पापं चाशुभकर्मेति महापापं तस्मात्यापानुबन्धिपापादित्यर्थः, 'भवात्' अशुभात्तिर्यगादेः 'भवं' अशुभतरं नारकादिकमिति, यत्किल तिर्यगादेर्जीवस्य पूर्वजन्मोपात्तं कर्म तिर्यक्त्वाद्यशुभभावानुभवनिमित्तभूतं भवति तदनन्तरं नारकाद्यशुभगतिपरम्पराकारणं च तत् पापानुबन्धिपापमुच्यते, तथाविधबिडालादेरिव, तच्च महाप्राणातिपातादिहेतुक