SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩-શાસનમાલિન્ગનિષેધ અષ્ટક પ્રશ્ન— સમ્યક્ત્વના બીજમાં નિમિત્ત બનનાર જીવ સમ્યક્ત્વમાં નિમિત્ત બને છે એમ કેમ કહેવાય છે ? ઉત્તર— બીજ કાળાંતરે અવશ્ય સમ્યક્ત્વને ઉત્પન્ન કરે છે માટે સમ્યકત્વના બીજમાં નિમિત્ત બનનાર જીવ સમ્યક્ત્વમાં નિમિત્ત બને છે એમ કહેવાય છે. હવે એ જ વિષયને કહે છે— અષ્ટક પ્રકરણ ૨૬૦ શ્લોકાર્થ— આ જૈનશાસનને વિષે સામાન્યથી પણ વર્ણવાદ અવશ્ય કાળાંતરે સમ્યક્ત્વનું (=સમ્યક્ત્વની प्राप्तिनुं) डारए। जने छे. (4) ટીકાર્થ— સામાન્યથી પણ વર્ણવાદ-અન્ય દર્શનોની જેમ ‘આ જૈનદર્શન પણ સુંદ૨ છે’’ એમ અન્ય દર્શનોની સાથે સરખામણી કરીને જૈનદર્શનની પ્રશંસા એ સામાન્ય વર્ણવાદ છે. અન્ય દર્શનોને અલગ કરીને જૈન દર્શન જ સુંદ૨ છે.'' એવી જૈન દર્શનની પ્રશંસા વિશેષ વર્ણવાદ છે. વિશેષ વર્ણવાદ તો દૂર રહો, કિંતુ સામાન્ય વર્ણવાદ પણ કાળાંતરે સમ્યક્ત્વનું કારણ બને છે. वर्शवाह =प्रशंसा. કાળાંતરે=જે કાળે વર્ણવાદ કર્યો તે કાળથી અન્યકાળ તે કાળાંતર, અર્થાત્ કેટલાક ભવિષ્યકાળમાં. સમ્યક્ત્વનું કારણ બને છે=સમ્યક્ત્વને ઉત્પન્ન કરે છે. (૫) एतदेव दृष्टान्तेन भावयन्नाह चौरोदाहरणादेवं प्रतिपत्तव्यमित्यदः । कौशाम्ब्यां स वणिग्भूत्वा, बुद्ध एकोऽपरो न तु ॥६॥ , वृत्ति:- 'चौरोदाहरणात्' स्तेनयोर्ज्ञातात्, 'एवम्' अनेन प्रकारेण कालान्तरसम्यक्त्वहेतुतालक्षणेन, 'प्रतिपत्तव्यं' प्रत्येतव्यम्, 'इतिशब्दो' वाक्यपरिसमाप्तौ वक्ष्यमाणदृष्टान्तार्थोपदर्शनार्थो वा, 'अदः ' एतद्वर्णवादरूपबीजस्वरूपम्, चौरोदाहरणं भावयन्नाह- 'कौशाम्ब्यां' नगर्याम्, 'स' शासनवर्णवादकारी चौर:, 'वणिक्' वाणिजको, 'भूत्वा' उत्पद्य, 'बुद्धो' बोधिं प्राप्तः, 'एकः', 'अपर: ' अन्यो, 'न तु' नैवेत्यक्षरार्थः । भावार्थः कथानकगम्यस्तच्चेदम् कौशाम्ब्यां नगर्यां धनयक्षाभिधानयोः श्रेष्ठिनोर्धनपालवसुपालाभिधानावन्योन्यमतिस्नेहवन्तौ स्नेहवशादेव प्रायः समचित्तौ समशीलौ समधनौ सुतावभवताम् । अन्यदा श्रीमन्महावीरवर्धमानस्वामी तत्र विहरन्नाजगाम । ततोऽसावमरवरविनिर्मितस्य रत्नादिप्रभापटलविपुलजलमध्यगस्य विचित्र पत्रपङ्क्तित्रयोपेतसहस्रपत्रोपमस्य रजततपनीयमणिमयविशालशालवलयत्रयस्य मध्यगतः केसरनिकराकारकायो मधुकरनिकरकल्पाशोकानोकहनिरुद्धगगनाभोग: गगनतलोपनिपतत्कलहंसयुगलकल्पोपलीयमाननिर्मलधवलचामरयुगो मत्तमधुकरनिकरझङ्काररवरम्यतममहाध्वनिः जगज्जननियन्त्रकमोहवरत्रात्रटत्त्रोटनपटीयांसं सुरनिवहसङ्कुलसंसदि सद्धर्माऽकुण्ठकुठारमुपदिशतिस्म । ततस्तत्रत्यनरपति: समवगतपारगतागमनवार्तोऽन्तःपुर
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy