________________
અષ્ટક પ્રકરણ
૨૩૩
૨૦-મૈથુનદૂષણ અષ્ટક
समहिद्धंसेज्झा, मेहुन्नं सेवमाणस्स एरिसए णं अस्संजमे कज्जइ॥"५ इति ॥७॥
બીજી રીતે મેથુનને દૂષિત કરતા ગ્રંથકાર કહે છે–
શ્લોકાર્થ– મહર્ષિઓએ શાસ્ત્રમાં તેવા પ્રકારના નળીમાં તપેલા સળિયાનો પ્રક્ષેપ કરવાના દષ્ટાંતથી મૈથુનને જીવોનો ઉપઘાત કરનાર કહ્યું છે.
ટીકાર્થ– મહર્ષિઓએ શ્રી વર્ધમાનસ્વામી વગેરે મહામુનિઓએ. શાસ્ત્રમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનામના પાંચમા અંગમાં.
નળીમાં તપેલા સળિયાનો પ્રક્ષેપ કરવાનું દૃષ્ટાંત આ પ્રમાણે છે-પ્રભુ મહાવીરને શ્રી ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો કે હે ભગવંત ! મેથુન સેવનાર પુરુષ કેવા પ્રકારનો અસંયમ કરે છે ? ભગવાને કહ્યું કે ગૌતમ ! જેમ કોઈ પુરુષ બૂરથી (=આકડાના રુથી) ભરેલી નળીને અથવા રુથી ભરેલી નળીને, તપેલી લોખંડની સળીથી નષ્ટ કરે તેવા પ્રકારનો અસંયમ (અસંખ્ય ત્રસજીવોની વિરાધના) મૈથુનને સેવનારો પુરુષ કરે છે. (વ્યા.પ્ર.૨-૫-૧૨૯)
શ્લોકમાં “ર” શબ્દ અન્યદૂષણના સમુચ્ચય માટે છે. (૭) दूषणान्तरमाप्तवचनप्रसिद्ध मैथुनस्य बुवाणः प्रकरणोपसंहारायाहमूलं चैतदधर्मस्य, भवभावप्रवर्धनम् । तस्माद्विषान्नवत्त्याज्य-मिदं मृत्युमनिष्छता ॥८॥ વૃત્તિ - “પૂર્વ ા૨૬, વાદઃ' સમુષ્ય, “ખત મૈથુન, “
અલ્ય' પાપરા, યત વખત एव 'भवभावप्रवर्धनम्,' भवभावस्य संसारसत्तायाः, अथवा भवे संसारे ये भावा उत्पादास्तेषाम्, भवहेतूनां वा भावानां परिणामानां प्राणिवधादिक्रोधादीनाम् 'प्रवर्धनम्' वृद्धिकरमिति विग्रहः, उक्तं च, "मूलमेयमहम्मस्स, महादोससमुस्सयं । तम्हा मेहुणसंसग्गि, णिग्गन्था वज्जयन्ति णं ॥१॥" यस्मादेवम्, તમા' વાર, “વિષાનવત્' દાતાહિબિશનોનવિ , ત્યા' પરિહાર્થ, “મૃત્યુ' મરા, “નિच्छता' अनभिलषता, अमुमूर्षुणा यथा विषान्नं त्यजनीयमेवं मैथुनं त्याज्यमिति भाव इति ॥८॥
વિંતિત માણશવિવર સમાપ્તમ્ ૨૦ મૈથુનના આપ્યશાસ્ત્રમાં પ્રસિદ્ધ અન્ય દૂષણને બોલતા ગ્રંથકાર પ્રકરણનો ઉપસંહાર કરવા માટે કહે
શ્લોકાર્થ–મૈથુન અધર્મનું મૂળ છે. તેથી જ ભવભાવને વધારનારું છે. તેથી મૃત્યુને નહિ ઇચ્છતા જીવે ઝરમિશ્રિત અન્નની જેમ મૈથુનનો ત્યાગ કરવો જોઇએ. ५. मैथुनं भदन्त ! सेवमानस्य (नेन) कीशोऽसंयमः क्रियते ? गौतम ! तद्यथा नाम कश्चित् पुरुषः बूरनलिका वा रूतनलिकां
वा तप्तेन अयःकणकेन समभिध्वंसयेत मैथुनं सेवमानस्य (नेन) ईदृशोऽसंयमः क्रियते । ६. मूलमेतदधर्मस्य महादोषसमुच्छ्रयः । तस्मान्मैथुनसंससर्ग निर्ग्रन्था वर्जयन्ति ॥१॥