SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૨૭૧ ૨૦-મૈથુનદૂષણ અષ્ટક डित प्रमाथी ५५२५३५ मयत ये मेथुनमा होम डेनार "न च मैथुने" मेवा भRLs વચનમાત્રથી જ પ્રશંસા કેવી રીતે થાય ? કોઇ પણ રીતે પ્રશંસા ન થાય. જે અર્થપત્તિથી દોષવાળું નિશ્ચિત થયેલું હોય તે અપ્રામાણિક વચનમાત્રથી નિર્દોષ તરીકે સ્વીકારવાનું અશક્ય છે એવો અહીં ભાવ છે. અથવા આ શ્લોકની અવતરણિકા અને શ્લોકાર્થ આ પ્રમાણે છે કદાચ વાદી કહે કે મૈથુનની પ્રશંસા ઘટતી નથી એમ જે કહ્યું તે યુક્ત નથી. કારણ કે મેં મૈથુનની પ્રશંસા કરી નથી, કિંતુ મૈથુન નિર્દોષ છે એમ કહ્યું છે. આવી શંકા કરીને તેનો પરિહાર કરતા ગ્રંથકાર કહે છે– દોષનો અભાવ કહેવા માત્રથી જ મૈથુનની પ્રશંસા કેવી રીતે થાય ? એવો જો પરમત હોય તો આચાર્ય કહે છે-અર્થપત્તિથી પ્રશંસા કરેલી થાય છે. તે આ પ્રમાણે-જે દોષિત છે તેને નિર્દોષ કહેવાથી પ્રશંસા કરેલી થાય छ, अर्थात् जोषितने नोष 3 मे ४ प्रशंसा छे. (५) यदुक्तमदोषकीर्तनात् प्रशंसास्य युक्तेति तत्रादोषतोक्तेरेवाव्याप्यत्वमुपदर्शयन्नाहतत्र प्रवृत्तिहेतुत्वात्, त्याज्यबुद्धरसम्भवात् । विध्युक्तेरिष्टसंसिद्धे-रुक्तिरेषा न भद्रिका ॥६॥ वृत्तिः- 'उक्तिः ' न मांसभक्षणे दोष इत्यादिभणनम्, 'एषा' अनन्तराभिहिता इति धर्मिनिर्देशः, 'न भद्रिका' न शोभना इति साध्यधर्मनिर्देशः, कुत इत्याह- 'तत्र' मैथुनेऽर्थापत्त्या प्रागुपदर्शितदोषे, 'प्रवृत्तिहेतुत्वात्' प्राणिनां प्रवर्तननिबन्धनत्वादिति हेतुः, प्रयोगश्चैवं- या प्राणिनां सदोषपदार्थे प्रवृत्तिहेतुभूतोक्तिः सा न भद्रिका, यथा हिंसानिर्दोषतोक्तिः, सदोषमैथुनप्रवृत्तिहेतुश्चेयं न मांसेत्यादिकोक्तिरिति, प्रवृत्तिहेतुत्वमेव कुत इत्याह- 'त्याज्यबुद्धेरसम्भवात्' त्याज्यं मैथुनमेवम्भूता बुद्धिस्तस्या असम्भवात् अनुत्पादात्, न मैथुने दोष एतामुक्ति श्रद्दधानस्य कस्य नाम त्याज्यमिदमित्येषा बुद्धिराविरस्तीति त्याज्यबुद्धयभावे च को नाम न तत्र प्रवर्त्तत इति । त्याज्यबुद्ध्यसंभव एव कुत इत्याह- विधिविधानमनुष्ठानं मैथुनस्य, तस्योक्तिर्भणितिर्विध्युक्तिस्ततो 'विध्युक्तेः', को हि नाम मैथुने न दोषोऽस्तीति वचनाद्विधेयं मैथुनं न प्रतिपद्यत इति, नन्वनेन वचनेन दोषाभावमात्रमेव मैथुनस्योक्तमिति कथमियं विध्युक्तिः स्यादित्याहइष्टस्य अनादिमहामोहवासनावासितमानसानां देहिनामभिलषितस्य मैथुनस्येतो मैथुननिर्दोषताभिधायकवचनात् संसिद्धिनिष्पत्तिः इष्टसंसिद्धिस्तत 'इष्टसंसिद्धेः', को हि तस्य निर्दोषतामवगम्य तदिष्टं 'न निष्पादयति', इष्टं चेदं सर्वप्राणभृतामिति, आह च- "कामिनीसन्निभा नास्ति, देवतान्या जगत्त्रये । यां समस्तोऽपि पुंवर्गो, धत्ते मानसमन्दिरे ॥१॥" अतः उक्तिरेषा न भद्रिकेति व्याख्यातमेव । अथवा उक्तिरेषा न भद्रिकेत्यस्यां प्रतिज्ञायां प्रवृत्तिहेतुत्वादयो भिन्नाश्चत्वारो हेतव इति ॥६॥ નિર્દોષ કહેવાથી મૈથુનની પ્રશંસાયુક્ત છે એમ જે (પાંચમા શ્લોકમાં) કહ્યું તેમાં નિર્દોષ કથન જ (=મેથુનમાં નિર્દોષતાનું પ્રતિપાદન કરનાર વચન જ) અહેતુ =મેથુનમાં નિર્દોષતાને સિદ્ધ કરવા સમર્થ નથી એમ બતાવતા ગ્રંથકાર કહે છે
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy