________________
અષ્ટક પ્રકરણ
૨૧૬
૧૮-અન્યશાસ્ત્રોક્ત માંસભક્ષણદૂષણ અષ્ટક
एतदेव वाक्यान्तरमाहप्रोक्षितं भक्षयेन्मांसं, ब्राह्मणानां च काम्यया । यथाविधि नियुक्तस्तु, प्राणानामेव वाऽत्यये ॥५॥
વૃત્તિ – ક્ષિતી’ વૈમિત્રાબ્યુતિ”, “અક્ષયે' અગ્નીવાત, “માં” પિશિતમ્, “વાહUTના' દિનાનામું, “વલ્લો વિશેષ સમુ, ચયા' રૂછયા, દિનમુવાવશેષં પ્રતિ તનુજ્ઞયા, “વિવિયા , या यत्र यागश्राद्धप्राघूर्णकादौ प्रक्रिया तस्या नातिक्रमेण 'यथाविधि', तत्र यागविधिः पशुमेधाश्वमेधादिविधायकशास्त्रविहितः, श्राद्धविधिस्तु मांसविशेषापेक्षोऽयम्- "औरघेणेह चतुरः, शाकुनेन तु पञ्च वै । षण्मासांच्छागमांसेन, पार्षतीयेन सप्त वै ॥१॥ अष्टावेणस्य मांसेन, शौकरेण नवैव तु ॥ दस मासांस्तु तृप्यन्ति, वराहमहिषामिषैः ॥२॥ कूर्मशशकमांसेन, मासानेकादशैव तु । संवत्सरं तु तृप्यन्ति, पयसा पायसेन तु ॥३॥" प्राघूर्णकविधिस्तु याज्ञवल्क्योक्तोऽयम्- "महोक्षं वा महाजं वा, श्रोत्रियाय प्रकल्पयेत्" इति, तथा, 'नियुक्तस्तु' गुरुभिर्व्यापारित एव, नियुक्तशब्दस्य वा यथाविधीति विशेषणम्, 'तुशब्द' एवकारार्थः, तथा 'प्राणानामेव' इन्द्रियादीनामेव, न तु द्रव्यादीनाम्, 'वा शब्दः' पक्षान्तरद्योતલ, “સત્ય' વિનાશે, ૩પસ્થિતે તિ શેષ:, માં ક્ષત્યિનુવતિ, માત્મા દિ ક્ષણો:, ચલાદસર્વત વાત્માને પોપવે,” કૃતિ પો.
આ જ વાક્યાંતરને કહે છે–
શ્લોકાર્થ- વૈદિકમંત્રોથી પ્રોક્ષણનામના સંસ્કારથી યુક્ત માંસનું ભક્ષણ કરે, બ્રાહ્મણોની ઇચ્છાથી માંસભક્ષણ કરે, વિધિપૂર્વક નિયુક્ત મનુષ્ય માંસભક્ષણ કરે, અથવા પ્રાણોનો નાશ થાય ત્યારે માંસ ભક્ષણ કરે. (૫)
ટીકાર્થ– બ્રાહ્મણોની ઇચ્છાથી બ્રાહ્મણોના જમી રહ્યા પછી વધેલું ભોજન બ્રાહ્મણોની અનુજ્ઞાથી ખાય.
વિધિપૂર્વક નિયુક્ત– યજ્ઞ, શ્રાદ્ધ, પ્રાપૂર્ણક વગેરેમાં વિધિપૂર્વક નિયુક્ત=ગુરુઓએ જેને ક્રિયા કરવાનો અધિકાર સોંપ્યો હોય તે મનુષ્ય માંસભક્ષણ કરે. તેમાં પશુમેધ, અશ્વમેધ વગેરેનું વિધાન કરનાર શાસ્ત્રોમાં યજ્ઞવિધિ જણાવ્યો છે. શ્રાદ્ધવિધિ વિશિષ્ટમાંસની અપેક્ષાએ આ પ્રમાણે છે-“ધેટાના માંસથી ચાર મહિના સુધી, પક્ષીના માંસથી પાંચ મહિના સુધી, બોકડાના માંસથી છ મહિના સુધી, મૃગના માંસથી સાત મહિના સુધી, કાળા મૃગના માંસથી આઠ મહિના સુધી, ભૂંડના માંસથી નવ મહિના સુધી, મગર અને પાડાના માંસથી દશ મહિના સુધી, કાચબાના અને સસલાના માંસથી અગિયાર મહિના સુધી, દૂધથી અને દૂધપાકથી બાર મહિના સુધી પિતરો તૃપ્ત થાય છે.” (મનુ સ્મૃતિ ૩-ર૬૮ વગેરે) -
યાજ્ઞવષે કહેલ કાવૂક વિધિ આ પ્રમાણે છે – “અભ્યાગત એવા વેદપાઠી બ્રાહ્મણને મોટો બળદ
ય કે મોટો બકરો અર્પણ કરે.” (યાજ્ઞવક્યસ્મૃતિ ૧-૧૭૯)
પ્રાણોનો નાશ થાય ત્યારે– ધન વગેરેનો નાશ થાય ત્યારે નહિ, કિંતુ ઇંદ્રિય વગેરે પ્રાણોનો જ નાશ