SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૭-માંસભક્ષાદૂષણ અષ્ટક अन्यथा हि बुवाणस्य लोकरूढिनिराकृतादयः पक्षदोषाः प्रसजेयुः, एवं बुवाणस्य को गुण इत्याह'एवम्' अनेन प्रकारेण लोकशास्त्रसमाश्रयणपूर्वकवदनलक्षणेन, 'बुधत्वं' पण्डितत्वम्, 'स्यात्' भवेत्, विपर्यये किं स्यादित्याह- 'अन्यथा' अन्येन प्रकारेण लोकशास्त्रानपेक्षतावदनलक्षणेन, 'उन्मत्ततुल्यता' ग्रहगृहीतसमानता, स्यादिति गम्यते, आह च "सतां पथा प्रवृत्तस्य, तेजोवृद्धी रवेरिव । यच्च्छया प्रवृत्तस्य, रूपनाशोऽस्ति वायुवत् ॥ १||" इति ॥७॥ પ્રકરણના અર્થનો ઉપસંહાર કરવા માટે કહે છે— શ્લોકાર્થ— તેથી વિદ્વાને સર્વત્ર શાસ્ત્ર-શિષ્ટ લોકને નજર સામે રાખીને બોલવું જોઇએ. એમ બોલવામાં ४ विद्वत्ता छे. शास्त्र-शिष्ट सोऽथी निरपेक्ष जोसवामां उन्मत्त समानता (=गांडपए।) थाय. (3) ટીકાર્થ— તેથી— તમોએ કહેલો પ્રાણંગત્વ હેતુ હમણાં જ કહેલી નીતિથી ઘણા દોષોથી દુષ્ટ છે तेथी. ૨૧૧ સર્વત્ર— પ્રસ્તુત વિષય સિવાય બીજા પણ સઘળાય વિષયોમાં. એમ બોલવામાં જ=શાસ્ત્ર-શિષ્ટ લોકને નજર સામે રાખીને બોલવામાં જ. શાસ્ત્ર-શિષ્ટલોકથી નિરપેક્ષ બનીને બોલવામાં લોકરૂઢિનો અનાદ૨ વગેરે પક્ષદોષો લાગે, તથા ઉન્મત્ત તુલ્યતા (=ગાંડપણ) ગણાય. આ વિષે કહ્યું છે કે-સત્પુરુષોના માર્ગે પ્રવર્તેલા પુરુષના તેજની સૂર્યના તેજની જેમ વૃદ્ધિ થાય છે. વાયુની જેમ સ્વેચ્છાથી પ્રવર્તેલા પુરુષના સ્વરૂપનો નાશ થાય છે.’’ (૭) बौद्धाभ्युपगताप्तप्रवचननिषिद्धत्वं मांसभक्षणस्य दर्शयन्नुपसंहारार्थमाह शास्त्रे चाप्तेन वोऽप्येत - निषिद्धं यत्नतो ननु । लङ्कावतारसूत्रादौ ततोऽनेन न किञ्चन ॥८ ॥ " वृत्ति:- न केवलं लोके अस्मच्छास्त्रे चेदं निषिद्धम्, 'शास्त्रे' च आगमे च, 'आप्तेन' क्षीणरागादिदोषेण सुगतेन, वोऽपि युष्माकमपि न केवलमस्माकमेव, 'एतद्' मांसभक्षणम्, 'निषिद्धं' निवारितम्, ‘यत्नत:’ आदरेण, ‘ननु' इत्यक्षमायाम्, क्व शास्त्रे निषिद्धमित्याह- 'लङ्कावतारसूत्रादौ ' निशाचरविनयनाय लङ्कायामवतार सूत्र्यते तथागतस्य यत्र तल्लङ्कावतारसूत्रं तदादौ तत्र किलोक्तम् । 'न प्राण्यङ्गसमुत्थं, मोहादपि शङ्खचूर्णमश्रीयात् ||" आदिशब्दात् शीलपटलादिपरिग्रहः, 'ततः' इति यस्मादेवं तस्मात्, 'अनेन' मांसभक्षणसमर्थनेन, 'न किञ्चन' नास्ति भवतोऽपि कञ्चन, प्रयोजनमिति शेष इति ॥८॥ ।। सप्तदशाष्टकविवरणं समाप्तम् ॥१७॥ બૌદ્ધોએ સ્વીકારેલા આપ્તપ્રવચનમાં માંસભક્ષણનો નિષેધ છે એમ બતાવતા ગ્રન્થકાર ઉપસંહાર કરવા માટે કહે છે— શ્લોકાર્થ— તમારા આસ્તે લંકાવતાર વગેરે શાસ્ત્રમાં તમને પણ માંસભક્ષણનો આદ૨પૂર્વક નિષેધ કર્યો
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy