SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૨૦૯ ૧૭-માંસભક્ષણદૂષણ અષ્ટક क्तिनिमित्तत्वम्, यदाह-"आमासु य पक्कासु य, विपच्चमाणासु मांसपेसीसु । आयंतियमुववाओ, भणिओ य निगोयजीवाणं ॥१॥" 'एतेन च श्लोकेन परस्य परमतानभिज्ञतापादनतोऽधिकृतप्रमाणस्य प्रसङ्गसाधनता निराकृतेति ॥४॥ વળી પ્રસંગસાધન બીજાના વીકારના અનુસારે થાય છે. અમે પ્રાથંગ છે એ હેતુથી માંસની અભયતાને રવીકારતા નથી. પણ માંસમાં ઉત્પન્ન થયેલા જીવોની અપેક્ષાએ માંસની અભયતાને સ્વીકારીએ છીએ એમ જણાવવા માટે ગ્રંથકાર કહે છે– શ્લોકાર્થ– અમે ( જેનો) માંસને પ્રાણીનું અંગ છે માટે અભક્ષ્ય નથી માનતા, કિંતુ તેમાં માંસ સ્વામી જીવોથી અન્ય જીવો ઉત્પન્ન થતા હોવાથી અભક્ષ્ય માનીએ છીએ. માંસમાં જીવોત્પત્તિ તે રીતે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. ટીકાર્થ– માંસ જીવસંબંધનું (= જીવોત્પત્તિનું) કારણ છે એમ આગમમાં પ્રસિદ્ધ છે. કહ્યું છે કેકાચા, રાંધેલા કે અગ્નિમાં રંધાતા માંસ ખંડોમાં અતિશય ઘણા નિગોદજીવો ઉત્પન્ન થયા કરે છે.” (સંબોધપ્રકરણ ૭-૫૫) આ શ્લોકથી અન્યની પરમતસંબંધી અજ્ઞાનતા જણાવીને પ્રસ્તુત પ્રમાણની પ્રસંગસાધનતાનું નિરાકરણ કર્યું. (૪) अथाधिकृतहेतोरेवानिष्ठार्थसाधकतां दर्शयन्नाहभिक्षुमांसनिषेधोऽपि, न चैवं युज्यते क्वचित् । अस्थ्याद्यपि च भक्ष्यं स्यात्, प्राण्यङ्गत्वाविशेषतः ॥५॥ वृत्तिः- भिक्षोर्बोद्धविशेषस्य, मांसं पिशितम्, तस्य निषेधो वर्जनं 'भिक्षुमांसनिषेधः', स किल भवन्मतेन भिक्षोरतिपूज्यत्वादवश्यं युक्तो भवति, सोऽपि, आस्तां गवादिमांसनिषेधः, 'न च' नैव, एवं प्राण्यङ्गत्वेन मांसभक्षणाम्युपगमे सति, 'युज्यते' घटते, 'क्वचित्' कुत्रचित्, देशान्तरे कालान्तरे पुरुषान्तरे वा, अस्यैवाभ्युच्चयमाह- ‘अस्थि' कीकसम्, आदिर्यस्य तत्तथा अस्थ्यादि, तदपि च, न केवलं भिक्षुमांसादि, यत्किल 'भक्षयितुमशक्यमस्थिशृङ्गखुरादि' तदपि च 'भक्ष्य' भक्षणीयम्, 'स्यात्' भवेत्, कुत इत्याह- 'प्राण्यङ्गत्वस्य' जीवावयवत्वस्य हेतोः, 'अविशेषः' तुल्यत्वं मांसे अस्थ्यादौ चेति प्राण्यङ्गत्वाविशेषस्तस्मात्, अतोऽभक्ष्यस्य भक्ष्यत्वापादनेन विरुद्धो हेतुरिति ॥५॥ હવે પ્રસ્તુત (Tયંત્વ) હેતુ જ અનિષ્ટને સાધનારું છે એમ જણાવતા ગ્રંથકાર કહે છે – શ્લોકાર્થ– પ્રાણીનું અંગ હોવાથી માંસ ભક્ષ્ય છે એમ સ્વીકારવામાં આવે તો ભિક્ષનો માંસનો નિષેધ પણ ક્યાંય ન ઘટે. તથા હાડકાં આદિ પણ પ્રાણીનાં અંગો હોવાથી ભઠ્ય થાય. (૫) ટકાર્થ– ભિક્ષુના માંસનો નિષેધ પણ તમારા મતે ભિક્ષુ (બૌદ્ધસાધુ) અતિશય પૂજ્ય હોવાથી તેના માંસભક્ષણનો નિષેધ યુક્ત છે. પણ પ્રાચ્યુંગવાતું એ હેતુથી તો તેના માંસ ભક્ષણનો નિષેધ ન ઘટે. “પણ” १. आमासु च पक्वासु च विपच्यमानासु मांसपेशीषु । आत्यन्तिकमुपपातो भणितो निगोदजीवानाम् ॥१॥
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy