SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૨૯ ૯-જ્ઞાન અષ્ટક આ શાન મહાકષ્ટોનું કારણ છે– આ જ્ઞાન પોતાના અને પરના આ લોક સંબંધી અને પરલોક સંબંધી મહાકાષ્ટોનું કારણ છે. આ જ્ઞાન પરમાર્થથી અજ્ઞાન જ છે. અજ્ઞાન મહાકષ્ટોનું કારણ થાય છે. કહ્યું છે કે“જેનાથી આવરાયેલો લોક હિતકર અને અહિતકર પદાર્થને જાણતો નથી તે અશાન ખરેખર ! ક્રોધાદિ सर्वपापोथी ५५ अपि ४४३५ ®=geो २४." (3) द्वितीयज्ञाननिरूपणायाहपातादिपरतन्त्रस्य, तद्दोषादावसंशयम् । अनर्थाद्याप्तियुक्तं चा-त्मपरिणतिमन्मतम् ॥४॥ वृत्तिः- पातोऽधःपतनमादि यस्योर्ध्वतिर्यगाकर्षणविपरीतशिक्षावोद्वहनादेस्तत्पातादि तेन तस्य वा परतन्त्रः परायत्तः पातादिपरतन्त्रः, पातादिपरतन्त्र इव 'पातादिपरतन्त्रः' तस्य, विषयकषायादिवशीकृतस्य देहिनः, तस्मिन् पातादौ यो दोषोऽङ्गभङ्गमरणादिलक्षणः स आदिर्यस्य स्तोत्करमृदुस्पर्शादिगुणस्य स तथा तत्र 'तदोषादौ', दार्टान्तिके तु कर्मबन्धदुर्गत्यादिदोषे गुणे चाभ्युदयादौ ज्ञेये, 'असंशयम्' उपलक्षणत्वादविद्यमानसंदेहविपर्ययं विलीनमोहग्रन्थित्वेन यथावन्निश्चयस्वरूपमित्यर्थः, अनर्थोऽपायोऽङ्गभङ्गादिरादिर्यस्य सुखस्पर्शादेरर्थस्य स तथा तस्याप्तिः प्राप्तिस्तया युक्तमन्वितम् 'अनर्थाद्याप्तियुक्तम्', इह च यद्यपि पुरुषस्यैवानाद्याप्तियोगस्तथापि ज्ञानाव्यतिरिक्तत्वात्तस्य ज्ञानमेवानर्थाद्याप्तियुक्तमुक्तम्, दार्शन्तिके तु अनाद्याप्तिः कर्मबधदुर्गतिगमनपरम्परापवर्गगमनरूपावगन्तव्या, चशब्दो विशेषणान्तरसमुच्चयार्थः, तदेवंविधं ज्ञानम्, 'आत्मपरिणतिमत्' प्रतिपादितनिर्वचनम्, 'मतम्' अभिमतमध्यात्मतत्त्वविदुषामिति, इह च संवादगाथे- "भिन्ने उ तए (इतो उप०पदे) नाणं जहक्खरयणेसु तग्गयं चेव । पडिबन्धम्मि वि सद्धाइभावओ सम्मरूवं तु ॥१॥" भिन्ने तु तकस्मिन् मोहग्रन्थावित्यर्थः, 'तग्गयं चेव'त्ति अक्षे अक्षगतमेव, रत्ने रत्नगतमेव, प्रतिबन्धेऽपि सदनुष्ठानव्याघातेऽपि इत्यर्थः । “जमिणं असप्पवित्तीइ, दव्वओ संगयं पि नियमेण । होइ फलंगं असुहा-णुबन्धबोच्छेयभावाउ ति ॥२॥" ॥४॥ બીજા (આત્મપરિણતિમત) જ્ઞાનનું નિરૂપણ કરવા માટે કહે છે શ્લોકાર્થ– પાતાદિથી પરતંત્ર (સમ્યગ્દષ્ટિ) જીવનું પાતાદિથી જનિત દોષાદિને વિષે સંશય રહિત અને અનર્યાદિની પ્રાપ્તિથી યુક્ત જ્ઞાનને આત્મપરિણતિમ માન્યું છે. (૪) ટીકાર્થ– પાતાદિથી પરતંત્ર- અહીં પાતાદિથી પરતંત્ર પુરુષના જ્ઞાનની સાથે સમ્યગ્દષ્ટિના જ્ઞાનની તુલના કરવામાં આવી છે. તે આ પ્રમાણે-વિપરીત શિક્ષાવાળા અશ્વ ઉપર સવાર થયેલ પુરુષ પાતાદિથી પરતંત્ર હોય છે. તે પુરુષ નીચે પડે કે ઉપર વૃક્ષ આદિમાં લટકી જાય, અથવા અશ્વ તેને તિÚ ઘણે દૂર ખેંચી જાય. આમ ते पात (=नीय पतन) भाभि परतंत्र होय छे. (भावित टीम ऊर्ध्वतिर्यगाकर्षणविपरीतशिक्षावोद्वहनादेः એ પંક્તિથી જણાવી છે.) ७५.भिन्ने तु तकस्मिन् (इतः उप० पद वृ-०) ज्ञानं यथाक्षरलयोः तद्गतमेव । प्रतिबन्धेऽपि श्रद्धादिभाजतः सम्यग्रूपं तु ॥१॥ ७६. यदिदं असतावृत्त्या द्रव्यतः सङ्गतमपि नियमेन । भवति फलाङ्गं अशुभानुवयव्यवच्छेदभावात् इति ॥२॥
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy