________________
અષ્ટક પ્રકરણ
૧૨૨
૮-પ્રત્યાખ્યાન અષ્ટક
च भावप्रत्याख्यानमिति द्रव्यप्रत्याख्यानाभावेऽवश्यम्भवति प्रत्याख्यानसामान्ये सतीति । तच्च भावप्रत्याख्यानं किम्फलमित्याह- 'नियमात्' अवश्यम्भावेन, 'मुक्तिसाधनं' मोक्षकारणम्, साक्षात्पारम्पर्येण वा, कुत इत्याह- 'सम्यक्चारित्ररूपत्वात्' शोभनचरणस्वभावत्वात्, तथाभूतध्यानादियोगवदिति दृष्टान्त ऊह्य રૂતિ IIછા
દ્રવ્ય પ્રત્યાખ્યાન કહ્યું. હવે ભાવ પ્રત્યાખ્યાનને કહે છે –
શ્લોકાર્થ– દ્રવ્ય પ્રત્યાખ્યાનથી વિપરીત જિનોક્ત પ્રત્યાખ્યાન ભાવપ્રત્યાખ્યાન છે. ભાવપ્રત્યાખ્યાન સમ્યક્ ચારિત્રરૂપ હોવાથી અવશ્ય સાક્ષાત્ કે પરંપરાએ મુક્તિનું કારણ છે. (૭).
ટીકાર્ય– દ્રવ્ય પ્રત્યાખ્યાનથી વિપરીત– અપેક્ષા આદિથી કરાયેલ પ્રત્યાખ્યાનથી વિપરીત, અર્થાત્ અપેક્ષાના અભાવ આદિથી કરાયેલું.
અહીં અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે- જે જેનું વિપરીતરૂપ હોય તે તેના અભાવમાં અવશ્ય થાય. જેમકે તડકો છાયાનું વિપરીતરૂપ છે. આથી છાયાનો અભાવ થયે છતે તડકો થાય છે. ભાવપ્રત્યાખ્યાન દ્રવ્યપ્રત્યાખ્યાનનું વિપરીતરૂપ છે. આથી દ્રવ્ય પ્રત્યાખ્યાનના અભાવમાં અવશ્ય ભાવપ્રત્યાખ્યાન હોય
ટીકાના પ્રત્યાધ્યાની સામાન્ય તિ એ પદોનો અર્થ આ પ્રમાણે છે-વિશેષ પ્રકારના પ્રત્યાખ્યાનની વિવા વિના સામાન્યથી પ્રત્યાખ્યાન હોય ત્યારે. જીવે કોઇ જાતનું પ્રત્યાખ્યાન ન લીધું હોય તો તેનામાં દ્રવ્યપ્રત્યાખ્યાનનો અભાવ હોવાથી તેનામાં ભાવપ્રત્યાખ્યાન છે એવું કોઇ ન સમજી લે એ માટે અહીં સ્પષ્ટ કરવા કહ્યું કે જીવે કોઇ પણ જાતનું પ્રત્યાખ્યાન લીધું હોય ત્યારે જો તે પ્રત્યાખ્યાન દ્રવ્ય પ્રત્યાખ્યાન ન હોય તો તે ભાવપ્રત્યાખ્યાન છે એમ સમજવું.
ભાવપ્રત્યાખ્યાન સુંદર આચરણ સ્વરૂપ હોવાથી તેવા પ્રકારના ધ્યાન વગેરે યોગની જેમ સાક્ષાત્ કે પરંપરાએ અવશ્ય મુક્તિનું કારણ છે (૭)
द्रव्यप्रत्याख्यानं किमनर्थकमेव, न, इत्याहजिनोक्तमितिसद्भक्त्या, ग्रहणे द्रव्यतोऽप्यदः । 'बाध्यमानं भवेद् भाव-प्रत्याख्यानस्य कारणम् ॥८॥
वृत्तिः- इहैवमक्षरघटना, 'अद' एतत्प्रत्याख्यानम्, 'ग्रहणे' उपादाने, 'द्रव्यतोऽपि' न केवलं भावतः, अपेक्षादियोगेन द्रव्यतो गृहीतमपीत्यर्थः, 'भवेत्' भावप्रत्याख्यानस्य कारणमिति योगः, कथम्भूतं સહિત્યા- “નિનોવતમ્' માતાતિમ, “તિ' મુત્તેહવતો, યા “તો' શોમના પ્રણાતા, “વિક્ત' बहुमानविशेषः, सा 'जिनोक्तमितिसद्भक्तिः' तया, अथवा 'जिनोक्तम् इति हेतोः, शेषं तथैव, 'बाध्यमानं' निराक्रियमाणम् 'भवेत्' स्यात् 'भावप्रत्याख्यानस्य' परमार्थप्रत्याख्यानस्य, 'कारणं' निमित्तम् । जिनोक्तमितिसद्भक्तिर्हि द्रव्यप्रत्याख्यानहेतूनामपेक्षादिभावानां विरुद्धा, अतो यत्र सा स्यात्तत्तेषां निवृत्तेर्भावप्रत्याख्यानीभवति न सर्वमेवेति भावनेति ॥८॥