SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ १०० ૬-સર્વસમ્મત્કરી ભિક્ષા અષ્ટક भाओ, तत्यवि तहलाभसिद्धीओ२ ॥१॥" एवं च यदुक्तम्, “यो न संकल्पित" (अ०६श्लो०१) इत्यादि "न चैवं सद् गृहस्थानाम्" (अ०६ श्लो०३) इत्यादि च, तत्परिहृतम् । गाथा चेह- "सिट्ठा वि य केइ इहं, विसेसओ धम्मसत्यकुसलमती । इय न कुणंति वि अणडणमेवं भिक्खाए वइमेत ॥१॥" यद्यसंकल्पितस्यापि पिण्डस्य लाभो दृष्टः ततः किमित्याह- ‘एवम्' इति अनेनासंकल्पितप्रकारेण पिण्डलाभदर्शने सति, 'असम्भवः' असम्भावना अप्राप्तिरसंकल्पितपिण्डस्य, 'नोक्तो' नाभिहित आप्तेन, ततः किमित्याह- इतिशब्दो हेत्वर्थः, तेन असम्भविपिण्डस्यानभिधानाद्धेतोः सम्भविन एवाभिधानादित्यर्थः । 'आप्तताया' असम्भविपिण्डाभिधानसम्भावितानाप्तताव्यतिरेकभूतायाः, सिद्धिः प्रतिष्ठा, 'आप्ततासिद्धिः', शास्तुरिति गम्यते, अथ भवत्वसंकल्पितपिण्डस्य सम्भवस्तथापि तवृत्तेर्दुष्करत्वात्तत्प्रणेतुरनाप्ततैवेत्याह'यतिधर्मो' मूलगुणोत्तरगुणसमुदायरूपः, 'अतिदुष्करो'ऽतीवदुष्परिपाल्य इति प्रसिद्धमेव, नानेनाप्तस्यानाप्तता भवत्यनन्योपायत्वान्मोक्षस्येति । आह च-"दुक्करयं अह एयं, जझ्धम्मो दुक्करो चिय पसिद्धं । किं पुण एस पयत्तो, मोक्खफलत्तेण एयस्स त्ति ॥१॥" ततो हे कुतीथिका ! यदि यूयमात्मनो यतित्वेन सर्वसम्पत्करी भिक्षा मन्यध्वे, तदा अकृतादिगुणोपेतपिण्डपरिग्रहः कार्य इति प्रकरणगर्भार्थ इति ॥८॥ ॥षष्ठाष्टकविवरणं समाप्तम् ॥६॥ સંભવી ન શકે એવા અસંકલ્પિત પિંડનું કથન કરવાથી આતનું અનાપણું થાય એ પ્રમાણે (પ્રસ્તુત અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં) જે કહ્યું તેનું નિરાકરણ કરતા ગ્રંથકાર કહે છે શ્લોકાર્થ– અસંકલ્પિત પણ પિંડની પ્રાપ્તિ જોવામાં આવી છે. આ પ્રમાણે અસંકલ્પિત પિંડનો અસંભવ કહ્યો નથી. તેથી શાસ્તાની (=આજ્ઞા કરનારના) આપ્તપણાની સિદ્ધિ થાય છે. યતિધર્મ અતિશય દુષ્કર છે. (૮) ટીકાર્થ– અસંકલ્પિત પણ એ સ્થળે “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે-કેવળ સંકલ્પિત જ પિંડની પ્રાપ્તિ થઇ રહી છે એવું નીતિથી જોવામાં આવ્યું છે એવું નથી, કિંતુ અસંકલ્પિત પણ પિંડની પ્રાપ્તિ જોવામાં सावी छे. અસંકલ્પિત- સાધુ આદિને આપવાના સંકલ્પથી રહિત. અસંકલ્પિત પણ પિંડની પ્રાપ્તિ જોવામાં આવી છે કારણ કે સૂતક અને જંગલ વગેરેમાં આપવાની નહિ ઇચ્છાવાળા પણ ગૃહસ્થો પૂર્વે જેટલો પાક કરતા હતા તેટલો જ પાક કરે છે, તથા ભિક્ષુકોના અભાવમાં પણ પાક કરે છે. રાત વગેરેમાં ભિક્ષાનો અવસર ન હોવા છતાં પાક કરે છે, અને કોઇક રીતે આપે પણ છે એમ જોવામાં આવે છે, કહ્યું છે કે-“પુણ્ય માટે જ આહાર બનાવવામાં આવે છે એવું નથી, કેવળ પોતાના માટે પણ આહાર બનાવવામાં આવે છે. અર્થાત્ બધા જ ગૃહસ્થો શ્રમણ આદિને આપવાના સંકલ્પથી પોતાને જોઇએ તેનાથી અધિક આહાર બનાવે છે એવું નથી, પોતાના કુટુંબ આદિ માટે જોઇએ તેટલો આહાર ५२. सम्भवति च एषोऽपि खलु केषांचिच्च सूतकादिभावेऽपि । अविशेषोपलम्भात् तत्रापि तथालाभसिद्धेः ॥१॥ ५३. शिष्टा अपि केचिदिह विशेषतः धर्मशास्त्रकुशलमतयः । इति न कुर्वन्ति अपि अनटनमेवं भिक्षायै वचोमात्रम् ॥१॥ ५४. दुष्करकमथैतद् यतिधर्मो दुष्कर एव (इति) प्रसिद्धम् । किं पुनः एष प्रयत्लो मोक्षफलत्वेन एतस्य इति ॥१॥
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy