________________
અષ્ટક પ્રકરણ
૯૫
૬-સર્વસમત્કરી ભિક્ષા અષ્ટક भवतीति वाक्यार्थः । पदार्थस्त्वेवं- 'न' इति प्रतिषेधे, 'चशब्दो' दूषणान्तरसमुचये, 'एवम्' इति असंकल्पितपिण्डाभ्युपगमे सति, 'सद्गृहस्थानां' ब्राह्मणादिशोभनागारिकाणां, 'गृहेषु' वेश्मसु, "भिक्षा' समुदानं, 'ग्राह्या' आदातव्या, कुत एवमेतदित्यत आह- 'यत्' यस्मात्कारणात्, 'स्वपरार्थं तु' आत्मभिक्षाचरनिमित्तमेव, 'ते' सद्गृहस्थाः, 'यलं' पाकनिर्वर्तनप्रयासं, 'कुर्वते' विदधति, 'नान्यथा' भिक्षाचरदानासंकल्पेन स्वार्थमेव, 'क्वचित्' कदाचनापि, स्वनिमित्तमेव पाकप्रयत्ने सद्गृहस्थत्वायोगादिति, यस्मात् । "स्वकर्माजीवनं कुल्यैः, समानऋषिभिर्वैवाह्यं, ऋतुगामित्वं, देवतापित्रतिथिभर्तव्यपोषणं, शेषभोजनं चेति गृहस्थधर्मः" । अतिथिश्च यतिरपि भवति भोजनकालोपस्थायित्वात्तस्यापीत्यर्थः ॥३॥
સાધુએ અસંકલ્પિત જ પિંડ લેવો જોઇએ. આથી અસંકલ્પિત પિંડના રવીકારમાં અન્ય દૂષણને કહે છે---
શ્લોકાર્થ– આ પ્રમાણે અસંકલ્પિત પિંડનો અસંભવ છે એટલું જ નહિ, કિંતુ સદ્ગૃહસ્થોના ઘરોમાંથી ભિક્ષા પણ નહી લઇ શકાય. કારણ કે તેઓ સ્વ-પર ઉભયને માટે યત્ન કરે છે. બીજી રીતે ક્યારે પણ યત્ન २ता नथी. (3)
આ પ્રમાણો– અસંકલ્પિત પિંડનો સ્વીકાર કર્યો છતે. સગૃહસ્થોના- બ્રાહ્મણ વગેરે સુંદર ગૃહસ્થોના. વ-પર ઉભયને માટે પોતાના માટે અને ભિક્ષાચરોના નિમિત્તે જ. યત્ન કરે છે– રસોઇ બનાવવાનો પ્રયત્ન કરે છે.
બીજી રીતે– ભિક્ષાચરોને દાન આપવાના સંકલ્પ વિના કેવળ પોતાના માટે જ રસોઇ બનાવવાના પ્રયત્નમાં સદ્ગૃહસ્થપણું રહેતું નથી. આ વિષે કહ્યું છે કે-“કુલીન પુરુષોએ પોતાના (વેપાર ખેતી વગેરે) अर्भधी ननals seो, समान मानी (
सं योनी) साथे s sial, *तुणे (४) સ્ત્રીસંગ કરવો, દેવ, પિતા, અતિથિ અને ભરણ-પોષણ કરવા યોગ્યનું પોષણ કરવું, (બીજાઓના જમી રહ્યા પછી) વધેલું ભોજન કરવું. આ ગૃહસ્થ ધર્મ છે.
साधु ५९। साथ छ. १२९४ ते ५। मोन50 घरे भाव छ. (3) पर एवाचार्यमतमाशङ्कमान आहसंकल्पनं विशेषण, यत्रासौ दुष्ट इत्यपि । परिहारो न सम्यक् स्याद्, यावदर्थिकवादिनः ॥४॥
वृत्ति:-'संकल्पनं' अभिसन्धानं 'विशेषेण' अमुष्पै साधवे मयेदं दातव्यमित्येवमसामान्यतः, 'यत्र' पिण्डे, 'असौ' स एव पिण्डो, 'दुष्टो' दोषवान्नान्यः, 'इत्यपि' अयमनन्तरोदितोऽपि, न केवलमसंकल्पितपिण्डाभ्युपगमो न सम्यगित्यपिशब्दार्थः, 'परिहारः' पूर्वपक्षवाद्युक्तदूषणपरिहरणं, 'न' नैव, 'सम्यक्' सङ्गतः, 'स्याद्' भवेत्, कस्येत्याह- ‘यावदर्थिकवादिन' स्तव तत्र यावन्तो यत्परिमाणास्ते च तेऽर्थिनश्च भिक्षुकादयो यावदर्थिनस्ते प्रयोजनं यस्य निष्पादने स यावदर्थिकः पिण्डः तमपि परिहार्यतया यो वदती