SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ 62 પ્રતિમાશતક કાવ્ય-૯) पकरेमाणं हुतवहअतिरेगतेयदिप्पंतं जइणवेगं फुल्लकिंसुयसमाणं महब्भयं भयंकरं चमरस्स असुरिंदस्स असुररण्णो वहाए वज्ज निसिरइ। तए णं से चमरे असुरिदे असुरराया तं जलंतं जाव भयंकरं वज्जमभिमुहं आवयमाणं पासइ, पासित्ता झियाति, पिहाइ, झियायित्ता पिहायित्ता तहेव संभग्गमउडविडए सालंबहत्थाभरणे उळपाए अहोसिरे कक्खागयसेयपि व विणिम्मुयमाणे २ ताए उक्किट्ठाए जाव तिरियमसंखेज्जाणं दीवसमुद्दाणं मज्झं मज्झेणं वीईवयमाणे २ जेणेव जंबुद्दीवे दीवे जाव जेणेव असोगवरपायवे जेणेव मम अंतिए तेणेव उवागच्छइ, २ त्ता भीए भयगग्गरसरे भगवं सरणं' इति बुयमाणे ममं दोण्हवि पायाणं अंतरंसि झत्ति वेगेण समोवतिते। [भगवती ३/२/१४४] तए णं तस्स सक्कस्स देविंदस्स देवरण्णो इमेयारुवे अज्झत्थिए जाव समुप्पज्जित्था- 'नो खलु पभू चमरे असुरिदे असुरराया, नो खलु समत्थे चमरे असुरिदे असुरराया, नो खलु विसए चमरस्स असुरिंदस्स असुररण्णो अप्पणो निस्साए उड्ड उप्पतित्ता जाव सोहम्मो कप्पो, णऽन्नत्थ अरहते वा, अरहंतचेइयाणि वा, अणगारे वा भावियप्पणो नीसाए उड्ड उप्पयति जाव सोहम्मो कप्पो । तं महादुक्खं खलु तहारूवाणं अरहताणं भगवंताणं अणगाराण य अच्चासायणाए' त्ति कटु ओहिं पउंजति, २ ममं ओहिणा आभोएति, २ हा हा ! अहो हतो પોતાની ઉત્કૃષ્ટ દિવ્યગતિથી વજની પાછળ દોડ્યો અને અસંખ્ય દ્વીપસમુદ્રોને ઓળંગી મારી(પ્રભુ) પાસે આવ્યો. અને વજ જ્યારે મારાથી ચાર જ આંગળ છેટું હતું, ત્યારે ઝડપથી પકડી લીધું. હે ગૌતમ! તે વખતે તેની મુહીના ઝપાટાથી મારા વાળ પણ કંપ્યા. શકની પ્રભુની ક્ષમાયાચના અને ચમરને માફી તે વખતે વજનું સંહરણ કરી શકે અને ત્રણ પ્રદક્ષિણા દઇ મને વંદન નમસ્કાર કર્યા. પછી શુ બોલ્યો - “હે ભદંત! આપની નિશ્રા સ્વીકારીને ચમરે મારું અપમાન કર્યું તેથી મેં ગુસ્સે થઈચમરેન્દ્રના વધમાટે વજ છોડ્યું. તે વખતે મને વિચાર આવ્યો કે “ચમર પોતાના બળપર સૌધર્મકલ્પ સુધી આવવા સમર્થ નથી. તેથી અમરેન્દ્ર સૌધર્મદેવલોકસુધી અરિહંત, અરિહંતની પ્રતિમા, કે સાધુનું શરણ લઇને જ આવ્યો હોવો જોઇએ.” તે વખતે મેં અવધિજ્ઞાનના ઉપયોગથી આપને જોયા. તેથી હતપ્રત થયેલો કુંવજની પાછળ અહીં આવ્યો છું. તેથી હે દેવાનુપ્રિયી હું આપની ક્ષમા યાચું છું. આપ કૃપાળુ મને ક્ષમા આપો. આપ મને ક્ષમા આપવા સમર્થ છો ! હું ફરીથી આ પ્રમાણે કરીશ નહીં.” શકે આ પ્રમાણે મને કહી ફરીથી મને વંદન નમસ્કાર કર્યા. પછી શકે ઈશાન દિશા તરફ જઇ ત્રણ વાર ભૂમિપરડાબો પગ પછાડ્યો અને અમરેજને કહ્યું – “હેચમર! અસુરેન્દ્ર! શ્રમણભગવાન મહાવીરસ્વામીના પ્રભાવથી તને મુક્ત કરું છું. હવે તું મારાથી ભય રાખીશ નહિ.” શ૪ ચમરેન્દ્રને આ પ્રમાણે કહી પોતે જે દિશામાંથી પ્રગટ થયો હતો તે જ દિશામાં અલોપ થયો. અતિચેત્ય'પદ “અતિ ” અર્થવાચક - પૂર્વપક્ષ ભગવતી સૂત્રનો આ પાઠ સાંભળી પ્રતિમાલપક પૂર્વપક્ષ સ્થાપે છે – પૂર્વપક્ષ - “અરિહંતે અરહંતચેઇયાણિ વાં આ બન્ને પદનો અર્થ એક જ છે. અર્થાત્ આ બે પદથી (૧) અરિહંત અને (૨) અરિહંતની પ્રતિમા એમ બે અલગ અર્થ કરવાના નથી, પરંતુ માત્ર “અરિહંત' એવો એક જ અર્થ કરવાનો છે. શંકા - જો “અરિહંત એવો એક જ અર્થ કરવાનો હોય, તો “અરહંતે અરહંત ચેઇયાણિ વા'એમ બે પદ શું
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy