SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Ann non nun 000 000 000 100 100 100 100 000 000 000 000 00D DDD DDD; D00 300 300 300 300 200 200 200 200 200 200 100 100 100 100 100 100 100 000 200 200 100 સમર્પણમ્ પ્રેરણાના સિંચનથી અને કૃપાના ખાતરથી મારા હૃદયક્ષેત્રમાં ધર્મબીજની વાવણી અને વૃદ્ધિ કરનારા શાસનપ્રભાવક આચાર્યદેવશ્રી વિ. ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજને... સંયમજીવનમાં અગ્રેસર બની અમારા કુટુંબમાં દીક્ષાની સુંદર પરંપરાના સર્જક, કર્યસાહિત્યનિષ્ણાત, જિનપ્રતિમાના નામશ્રવણ, દર્શન આદિથી સદા પુલકીત આચાર્યદેવશ્રી વિ. ઘર્મજિત સૂરીશ્વરજી મહારાજને.... કર્મસાહિત્યમાં “રસબંધો” મહાગ્રંથના શિલ્પી, પરમાત્મભક્તિરસિક સૂરિમંત્રસમાંરાધક આચાર્યદેવશ્રી વિ. જયશેખર સૂરીશ્વરજી મહારાજને... તીક્ષ્ણ બુદ્ધિના સ્વામી, ન્યાયનિપુણમતિ, સાત્વિકશ્રેષ્ઠ અનેકવિધ ઉપકારોની હેલી વરસાવનારા અગ્રજ અને ગુરુવર્ય શ્રમણીગણનાયક આચાર્યદેવશ્રી વિ. અભયશેખર સૂરીશ્વરજી મહારાજને.. આ ગ્રંથરત્ન સમર્પિત કરતા અનુભવાતો આનંદ અપૂર્વ છે. D00 200 200 200 200 200 200 200 200 200 300 200 200 200 200 200 200 200 200 200 200 100 && Azee
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy