SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ 180. પ્રતિમાશતક કાવ્ય-૯૮) ( 480 | नमारामयति-समन्तात् क्रीडयति तादृशो वा यः समाधि:=शुभोपयोगरूपः सम्प्रज्ञातः, अपश्चिमविकल्पनिर्वचनद्रव्यार्थिकोपयोगजनितो लेशतो वाऽसम्प्रज्ञातो लयरूपः, तेन बाधितो=बाधितानुवृत्त्या स्थापितो भव: संसारो यैस्तादृशैस्त्वस्माभिर्निश्चयनयं प्राप्तैर्दूष्यदूषकयोः स्थितिरपि-सत्तापि नोद्वीक्ष्यते, कुतस्तत्रितयानुगतो वादग्रन्थः? इति ध्यानदशायां निश्चयभक्तिस्थितानामस्माकं सर्वत्र सम एव परिणामः। व्युत्थाने व्यवहारभक्तौ तु परपक्षदूषणमसम्भावनाविपरीतभावनानिरासायैवेति न रागद्वेषकालुष्यमित्युचितत्वमावेदितं भवति ॥९७॥अथ साक्षात्स्तुतिमेवाह कतिपयैः दर्श दर्शमवापमव्ययमुदं विद्योतमाना लसद् विश्वासं प्रतिमामकेन रहित ! स्वां ते सदानन्द ! याम्। सा धत्ते स्वरसप्रसृत्वरगुणस्थानोचितामानम द्विश्वा सम्प्रति मामके नरहित ! स्वान्ते सदानंदयाम् ॥ ९८॥ (दंडान्वयः→ हे अकेन रहित! सदानन्द! ते यांस्वां प्रतिमां दर्शदर्श अव्ययमुदंलसद्विश्वासं (स्वान्तेऽहं) अवापम्। हे नरहित ! आनमद्विश्वा विद्योतमाना सा सम्प्रति मामके स्वान्ते स्वरसप्रसृत्वरगुणस्थानोचितां सदानं ઢયાં ઘો) 'दर्श दर्शम्' इति । हे अकेन रहित ! सर्वदुःखविप्रमुक्त ! अत एव सदानन्द !=ध्वंसाप्रतियोग्यानन्द ! तेઅને નથી ભાસતી સંસારની સામગ્રીઓ. અનાદિની અવિદ્યાની વાસનાથી ભાસતો આ સંસાર હવે આત્મજ્ઞાન પ્રાપ્ત થતાંકલ્પિત, ભ્રાંત, મિથ્યાભાસે છે. દોરડામાં થઇગયેલું સર્પનું જ્ઞાન પ્રકાશમાં જેમબાધિત બને છે, તેમ આત્મજ્ઞાનના પ્રકાશમાં સંસારની બુદ્ધિ બાધિત થતી દેખાય છે. આવા પ્રકારની નિશ્ચયની અવસ્થા એ જ ભગવાનની નિશ્ચયથી ભક્તિ છે. આ અવસ્થામાં જ્યારે સંસાર જ ભાસતો નથી, ત્યારે દૂષ્ય - દૂષક અને દૂષણની હાજરી તો દેખાય જ કયાંથી? અને જો આ ત્રણ પણ હાજર જ ન હોય, તો આ ત્રણથી યુક્ત એવો વાદગ્રંથ પણ સંભવે ક્યાંથી? કારણ કે ધ્યાનદશામાં નિશ્ચય ભક્તિ પામતો અમારો આત્મપરિણામ સર્વત્ર સમતાના જ દર્શન કરે છે. સર્વત્ર બધા જ આત્માઓ પરમાત્મસ્વરૂપે રહેલા જ દેખાય છે. તેથી નિશ્ચયનયની ભક્તિકાળે આવી ચર્ચા વિચારણા સંભવતી જ નથી. આ ધ્યાનદશાદૂર થયા પછીના વ્યવહારભક્તિકાળે પણ જે પૂર્વપક્ષને દૂષણવગેરે અપાય છે, તેમાં જિનવચનમાં અસંભાવના અને વિપરીત ભાવનાને દૂર કરવાનો જ આશય છે. એ વખતે આ વાદગ્રંથમાં પણ સ્વમત પ્રત્યે રાગરૂપ અને પરપક્ષપ્રત્યે દ્વેષરૂપ કલુષતા નથી. આનાથી ઔચિત્યનું નિવેદન થયું. આમ રાગ-દ્વેષથી દૂર રહી જિનવચનમાં સંદેહ, વિપર્યય અને અનધ્યવસાય દોષ ટાળવા પરપક્ષને દૂષણ લગાડવામાં પણ વાસ્તવમાં તો ભગવાનની વ્યવહારનયથી ભક્તિ જ છે. અને તે ઉચિત જ છે. ૯૭ હવે કવિ કેટલાક શ્લોકો દ્વારા સાક્ષાત્ સ્તુતિ કરતા કહે છે– પ્રતિમા દયાનું સાધન કાવ્યાW - હે સર્વદુઃખથી રહિત! હું હંમેશા આનંદમય ! (જિનેશ્વર !) તારી સદ્ધાવસ્થાપનારૂપ જે પ્રતિમાને જોઇ જોઇને મેં હૃદયમાં વ્યય ન પામે તેવો હર્ષ ચમકતા વિશ્વાસપૂર્વક પ્રાપ્ત કર્યો, વિશ્વથી નમાયેલી અને વિશેષથી શોભતી તે પ્રતિમા હમણાં મારા હૃદયમાં ઉપાધિ વિના વર્ધમાન ગુણસ્થાનને યોગ્ય દાનસહિતની દયાને પુષ્ટ કરે છે.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy