SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ મિશ્રકર્મબંધનો અભાવ 12) (दंडान्वयः→ खलु कुत्रापि कृत्ये योगभावविधया मिश्रत्वे मिश्रं कर्म भवेत्। न च शबलं बध्यते। तत्सङ्कमात्परं स्यात्। तत्, द्रव्यस्तवमिश्रतां प्रवदता स्वव्युद्ग्राहितमूढपर्षदि मदाद् मूर्धानमाधुन्वता (भवता) तस्य किं फलं वाच्यम्?) 'मिश्रुत्व'इति । खलु' इति निश्चये, कुत्रापि कृत्ये योगभावविधया मिश्रत्वेऽङ्गीक्रियमाणे तत्फलत्वेनाङ्गीक्रियमाणं मिश्रं कर्म भवेत्, तच्च बन्धतो नास्ति इत्याह-न बध्यते च शबलमिति शबलं मिश्रकर्म न बध्यते, कथं तर्हि मिश्रमोहनीयं प्रसिद्धम् ? तत्राह - परं केवलं तत्-मिश्रं सङ्कमात् स्यात्। तत्-तस्माद् द्रव्यस्तवमिश्रतां प्रवदता तस्य-द्रव्यस्तवस्य फलं बध्यमानं कर्मवाच्यं, शुभमशुभंवा तावन्न भवत्यननुरूपत्वाद्, मिश्रंच बध्यमानमभ्युपगते कृते कृतान्तः कुप्येदित्यत्र तूष्णीमेव स्थेयं त्वया, कीदृशेन ? स्वेन व्युद्ग्राहिता ये मूढाः, तेषां पर्षदि, मदाद्-ऋद्धिगारवाद् मूर्द्धानं शिर आधुन्वता-कम्पयता, अयमनुभावो मदस्य तव व्याधेरेव पर्यवसन्न इति जानीहि। अत्रेयमुक्तमहाभाष्यवाणी कुमतपाशकृपाणी प्रगल्भते → 'नय साहारणरूवं कम्मं तक्कारणाभावा' विशेषाव. १९३४ उत्त०] न च साधारणरूपं सङ्कीर्णस्वभावं पुण्यपापात्मकमेकं कर्मास्ति तस्यैवम्भूतस्य कर्मण: कारणाभावात्। अत्र प्रयोग:-नास्ति सङ्कीर्णोभयरूपं कर्म असम्भाव्यमानैवंविधकारणत्वाद् वन्ध्यापुत्रवदिति। हेतोरसिद्धतां परिहरन्नाह- 'कम्मं जोगनिमित्तं सुभोऽसुभो મિશ્નકર્મબંધનો અભાવ વળી પુણ્ય અને પાપરૂપ મિશ્રકર્મના બંધરૂપ ફળનો અભાવ હોવાથી પણ મિશ્રયોગ સંભવતો નથી. તેથી દ્રવ્યસ્તવમાં મિશ્રપક્ષની સ્થાપના કરનારું વચનચાપલ્ય માત્ર દુર્જનતાના વિસ્તારરૂપ છે એમ બતાવતા કહે છે– કાવ્યર્થ - જો કોઇ પણ કાર્યમાં યોગભાવપ્રકારથી મિશ્રપણું અંગીકાર કરવામાં આવે, તો મિશ્ર કર્મ સંભવવું જોઇએ. પણ મિશ્ર કર્મ તો બંધાતું જ નથી. માત્ર સંક્રમથી જ મિશ્ર કર્મ સંભવે છે, તેથી દ્રવ્યસ્તવને મિશ્ર ધર્મ તરીકે કહેતા અને પોતે ભરમાવેલા મૂઢ લોકોની સભામાં મદથી મસ્તક ડોલાવતાં તમે તે મિશ્ર ધર્મનું શું ફળ કહેશો? જો કોઇ પણ કાર્યને યોગથી કે ભાવથી (અથવા યોગભાવથી) મિશ્રરૂપ સ્વીકારશો, તો તે કાર્યના ફળરૂપ બંધાતાકર્મને પણ મિશ્રરૂપમાનવું પડશે. પરંતુ કોઇ મિશ્રકર્મબંધાતુંનથી. મિશ્રમોહનીયકર્મસખ્યત્વ અને મિથ્યાત્વરૂપ શુભાશુભકર્મના મિશ્રરૂપ હોવા છતાં, તે કર્મ પણ બંધાતું નથી, પણ સંક્રમદ્વારા જ અસ્તિત્વમાં આવે છે. તેથી પોતે જ ઉંધા માર્ગે દોરેલા મુગ્ધ જીવોની પર્ષદામાં મદથી-ઋદ્ધિગારવથી મસ્તક ડોલાવતા તમારે મૌન જ રહેવું જોઇએ. કારણ કે દ્રવ્યસ્તવને મિશ્ર તરીકે પ્રતિપાદન કરવામાં તેનાથી બંધાતા કર્મરૂપ ફળઅંગે કથન કરવામાં મુશ્કેલી છે. કારણ કે તે બંધાતા કર્મને શુભ કે અશુભ કહેવામાં મિશ્રયોગરૂપકારણને અનુરૂપ નથી. અને મિશ્રકર્મનો બંધ કહેવામાં કૃતાંતનો કોપ છે=ઉસૂત્રપ્રરૂપણાનો દંડ છે. ખરેખર ! ઋદ્ધિગારવરૂપ “મદ' નામના વ્યાધિની તમને આ ઊભી થયેલી પીડા છે. અર્થાત્ અહીં તમારી પાસેદ્રવ્યસ્તવને મિશ્રયોગરૂપે મનાવવામાં મિથ્યાત્વનો જ મુખ્ય હાથ છે. અહીં કુમતજાળને છેદવામાટે વિશેષાવશ્યક મહાભાષ્યની સુધાવાણી છરીની ગરજ સારે છે. જે આ પ્રમાણે છે – પોતાના કારણનો અભાવ હોવાથી સાધારણરૂપવાળું કર્મ નથી.” સાધારણરૂપઃપુણ્યપાપરૂપ એક સંકીર્ણસ્વભાવવાળું કર્મ નથી. કારણ કે એવા પ્રકારના કર્મનું કોઇ કારણ નથી. અહીં અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે... “સંકીર્ણ ઉભય(પુણ્યપાપ)રૂપ કર્મ નથી, કારણ કે આવા પ્રકારનું(સંકીર્ણ) કારણ અસંભવિત છે. જેમકે વાપુરા.”(ગા. ૧૯૩૪] “સંકીર્ણ કારણનો અસંભવ” હેતુમાંથી અસિદ્ધિ દોષ દૂર કરતાં કહે છે- કર્મ યોગના
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy