SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ 392 પ્રતિમાશતક કાવ્ય-૬૯ (दंडान्वयः→ इत्येवं शुचिसूत्रवृन्दविदिता नियुक्तिभाष्यादिभिश्च सन्न्यायेन समर्थिता भगवन्मूर्तिः सतां प्रमाणम्। दुर्धियामन्धपरम्पराश्रयहता युक्तिस्तु मा जाघटीत्। एतद्दर्शनवञ्चिता दृगपि किं शून्येव न भ्राम्यति॥) ‘इत्येवं'इति। उक्तरीत्या शुचिना-निर्दोषेण सूत्रवृन्देन विदिता नियुक्तिभाष्यादिभिः, आदिना चूर्णिवृत्तिसर्वोत्तमप्रकरणपरिग्रहः । सन्यायेन सद्युक्त्या च समर्थिता निष्कलङ्कनिश्चयविषयीकृता भगवन्मूर्तिः सता-शिष्टानांप्रमाणमाराध्यत्वादिना युक्तिस्तु दुर्धियां दुष्टबुद्धीनामन्धपरम्पराश्रयणीयेत्यभ्युपगमरूपा, तया हता सती मा जाघटीत्-मासुतरां घटिष्ठ युक्तनिरासपरम्परायां युक्तिग्रहणस्यानुपपन्नत्वात्। एतद्दर्शनेन भगवन्मूर्तिदर्शनेन वञ्चिता दृगपि दृष्टिरपि किंशून्येव न भ्राम्यति ? अपितुभ्राम्यत्येव। 'तिलकयुतललाटभ्राजमानाः स्वभाग्याङ्गुरमिव समुदीतं दर्शयन्ते जनानाम् । स्फुरदगुरुसुमालीसौरभोद्गारसारा: कृतजिनवरपूजा देवरूपा महेभ्याः' ॥१॥ आनन्दमान्तरमुदाहरन्ती रोमाञ्चिते वपुषि सस्पृहमुल्लसन्ती। पुंसां प्रकाशयति पुण्यरमासमाधिसौभाग्यमर्चनकृतां निभृता दृगेव' ॥२॥'स्पृशति तिलकशून्यं नैव लक्ष्मीर्ललाटं मृतसुकृतमिव श्री: शौचसंस्कारहीनम् । अकलित-भजनानां वल्कलान्येव वस्त्राण्यपि च शिरसि शुक्लंछत्रमप्युग्रभारः' ॥३॥ अकृतार्हत्पूजस्य तस्करस्येव लोचने।शोचनेनैव संस्पृष्टे गुप्तपातकशङ्किते' ॥ ४॥॥ ६८॥ प्राप्या नूनमुपक्रिया प्रतिमया नो कापि पूजाकृतां चैतन्येन विहीनया तत इयं व्यर्थेति मिथ्या मतिः। पूजाभावत एव देवमणिवत्सा पूजिता शर्मदे त्येतत्तन्मतगर्वपर्वतभिदावजं बुधानां वचः॥ ६९॥ છે, કારણ કે યુક્તિઓને દૂર કરવાની પરંપરામાં ઉત્પન્ન થયેલાઓ યુક્તિ ગ્રહણ કરે તે જ અસંગત છે, પણ વિશેષ વાત એ છે કે ભગવાનની મૂર્તિના દર્શનથી વંચિત રહેલી તેઓની આંખશું જાણે કે શૂન્ય ન હોય એમ ભમતી નથી? અર્થાત્ અવશ્ય ભમે છે. (તાત્પર્ય - પ્રતિમાલોપકો પ્રતિમાની પૂજ્યતા યુક્તિસિદ્ધ હોવા છતાં ન સ્વીકારે, તે તો માની લઇએ, કારણ કે તેઓને યુક્તિ સાથે ફાવતું નથી. પણ તેઓ આંખને પણ અલૌકિક વીતરાગભા...દર્શક, કરુણાભાવમગ્ન પ્રતિમાના દર્શનથી પવિત્ર કરવાનું છોડી બીજે ત્રીજે ભટકાવે છે, તો ખરેખર એમની આંખો પણ જાણે શૂન્ય બની ભટક્યા કરતી લાગે છે, અર્થાત્ જો તેઓ એકવાર પણ મધ્યસ્થ ભાવે જિનપ્રતિમાના દર્શન કરે, તો પ્રતિમાને પૂજ્યા વગર નહીં રહે. પ્રતિમાની પૂજ્યતા પ્રત્યક્ષસિદ્ધ થઇ ગયા પછી કોઇ યુક્તિની જરૂરત નહીં ) “તિલકથી સભર લલાટથી શોભતા અને ફાર અગુરુ અને પુષ્પમાળા વગેરેની સુરભિમય ઉદ્વારથી શ્રેષ્ઠ બનેલા તથા જિનપૂજા કરેલા દેવતુલ્ય મોટા શ્રેષ્ઠીઓ (લલાટમાં રહેલા તિલકના બહાને) લોકોને જાણે કે સારી રીતે ઉદય પામેલા પોતાના ભાગ્યના અંકુરા જ બતાવી રહ્યા છે.” ll૧. “પ્રતિમા પૂજા કરનારા પુરુષોની આંતરિક વિશાળ આનંદને બહાર પ્રગટ કરતી, તથા રોમાંચિત થયેલા શરીરની સ્પૃહા સહ ઉલ્લાસ પામતી નિભૂત આંખો પુણ્યરૂપી લક્ષ્મીની સમાધિનું સૌભાગ્ય પ્રકાશિત કરે છે.” પર અકલિતભજન=પરમાત્મભક્તિને નહીં જાણનારાઓના જાણે કે સુકૃત નષ્ટ થયા હોવાથી તિલક વિનાના લલાટને (જેઓ પરમાત્મપૂજા વગેરે કરતા નથી, તેઓના કપાળ પર પ્રભુઆજ્ઞાજ્ઞાપક ચાંદલો હોતો નથી.) લક્ષ્મી સ્પર્શતી નથી.(=એમના લલાટે લક્ષ્મી લખાયેલી નથી.) જેમ કે શૌચસંસ્કાર વિનાનાને શ્રી શોભા સ્પર્શતી નથી. ઝાડની છાલ જ વસ્ત્રો હોય અને માથે સફેદ છત્ર હોય, તો તે છત્ર માત્ર ભારરૂપ જ છે, શોભારૂપ નહિ.” II ‘અરિહંતની પૂજા નહિકરનારાની ગુપ્ત પાપથી શકિત આંખો ચોરની આંખોની
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy