SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રિવ્યસ્તવ લોકોપચાર વિનયરૂપ 371 शब्दात्कारणोपदेशादिग्रहः ॥ १०९॥ युक्त्यन्तरमाह- 'जं च चउद्धा भणिओ, विणयो उवयारिओ उ जो तत्थ । सो तित्थयरे णियमा ण होइ दव्वथयादण्णो'॥११०॥ यश्चतुर्धा भणितो विनयो ज्ञानदर्शनचारित्रलोकौपचारिकभेदात्, औपचारिकविनयस्तु यस्तत्र=विनयमध्ये, स तीर्थकरे नियमाद्=अवश्यंतया न भवति द्रव्यस्तवादन्यः किन्तु द्रव्यस्तव एव॥ ११० ॥ 'एयस्स उ संपाडणहेउं तह हंदि वंदणाएवि। पूअणमादुच्चारणमुववन्नं होइ जइणोवि' ॥ १११॥ एतस्य लोकोपचारविनयैकरूपद्रव्यस्तवस्य सम्पादनहेतोः= सम्पादनार्थं तथा हन्दीत्युपदर्शने वन्दनायामपि सूत्ररूपायां पूजनाधुच्चारणं 'पूअणवत्तिआए'उपपन्नं भवति यतेरपि ॥१११॥ इहरा अणत्थगंतंणय तयणुच्चारेण सा भणिआ।ता अभिसंधारणतो संपाडणमिट्ठमेयस्स'॥ ११२॥ इतरथा त्वनर्थकं तदुच्चारणं, न च तदनुच्चारणेन सा-वन्दना भणिता, तत्तस्मादभिसन्धारणेन विशिष्टेच्छारूपेण सम्पादनमिष्टमेतस्य द्रव्यस्तवस्येति गाथार्थः॥११२॥ सक्खाउ कसिणसंजमदव्वाभावेहिं णो अयमिट्ठो। गम्मइ तंतट्ठिइए, भावप्पहाणा हि मुणओत्ति' ॥११३॥ साक्षात्स्वरूपेणैव कृत्स्नसंयमद्रव्याभावाभ्यां कारणाभ्यां नायमिष्टो द्रव्यस्तव इति गम्यते, तन्त्रस्थित्या पूर्वापरनिरूपणेन गर्भार्थमाह- भावप्रधाना हि मुनय' इति कृत्वोपसर्जनमयमिति गाथार्थः॥ ११३॥ ‘एएहितो अण्णे धम्माहिगारीहिं जे उ तेसिं तु। सक्खं चिय विण्णेओ भावंगतया जओ भणियं ॥ ११४॥ एतेभ्यो मुनिभ्योऽन्ये धर्माधिकारिण इह ये દ્રવ્યસ્તવ લોકોપચાર વિનયરૂપ બીજી યુક્તિ બતાવે છે- વિનય ચાર પ્રકારનો કહ્યો છે. (૧) જ્ઞાન (૨) દર્શન (૩) ચારિત્ર અને (૪) લોકોપચાર. આ ચાર વિનયમાં તીર્થકર સંબંધી ઔપચારિક વિનય દ્રવ્યસ્તવને છોડી અન્ય પ્રકારે સંભવતો નથી. (અર્થાત્ દ્રવ્યસ્તવથી જ તીર્થકરનો લોકોપચાર વિનય સંભવે છે.) I/૧૧૦ સાધુને પણ લોકોપચાર વિનયના એકમાત્ર સ્વરૂપભૂત આ દ્રવ્યસ્તવનું સંપાદન કરવા (દ્રવ્યસ્તવ આદરવા) અતિચેત્યવંદનસૂત્રગત “પૂઅણવરિઆએ પદથી પૂજનઆદિનું ઉચ્ચારણ યુક્તિસંગત કરે છે. અર્થાત્ “પૂઅણવરિઆએ” વગેરે પદોના ઉચ્ચારણ દ્વારા દ્રવ્યસ્તવની અનુમોદના કરી સાધુઓ પણ તીર્થકરનો લોકોપચાર વિનય કરી શકે છે. ૧૧૧જો આમ દ્રવ્યસ્તવનું સંપાદન ઇષ્ટ ન હોય, તો સાધુને માટે “પૂઅણવરિઆએ” વગેરે પદોનો ઉચ્ચાર અર્થહીન બની જાય, (કારણ કે પૂજનઆદિથી ઇષ્ટદ્રવ્યસ્તવ અનુમોદનીય તરીકે પણ માન્ય નથી.) અને એવું પણ નથી કે સાધુએ વંદનાસૂત્રમાં ‘પૂઅણવરિઆએ” વગેરે પદો બોલવાના નથી. તેથી સાધુએ “પૂઅણવરિઆએ પદ સાર્થકરૂપે બોલવાના છે, તેમ સિદ્ધ થાય છે. તેથી તે પદો બોલતી વખતે સાધુ (ગૃહસ્થોએ કરેલી પૂજાવગેરેથી મળતા શુભફળવગેરેરૂ૫) વિશિષ્ટ ઇચ્છાનું પ્રણિધાન કરે છે. આમ દ્રવ્યસ્તવનું સંપાદન સાધુઓને પણ ઇષ્ટ છે. ll૧૧૨ા. શંકા - જો સાધુએ પણ દ્રવ્યસ્તવદ્વારા ઉપચાર વિનય કરવાનો હોય, તો સાધુએ સાક્ષાત્ દ્રવ્યસ્તવ પણ કરવો જોઇએ! આ શંકાના સમાધાનમાં કહે છે- સાધુને કૃત્નસંયમ(=અખંડ સંયમ-ષટ્કાયજીવની સંપૂર્ણ જયણારૂપ) હોય છે અને દ્રવ્યનો અભાવ હોય છે. (અથવા સંપૂર્ણ દ્રવ્ય અને ભાવ બંને રીતે સંયમ છે.) તેથી સાધુને દ્રવ્યસ્તવ ઇષ્ટ નથી. સિદ્ધાંતના પૂર્વાપરનો વિચાર કરતાં એવું રહસ્ય પ્રાપ્ત થાય છે કે “સાધુઓ ભાવપ્રધાન જ હોય છે.” આમ તેમને દ્રવ્યસ્તવ ગૌણ હોવાથી સાક્ષાત્ કરવાનું વિધાન નથી. ૧૧૩ દ્રવ્યસ્તવ અંગે સાધુનો અધિકાર આ સંયતોથી ભિન્ન- અસંયત ધર્માધિકારીઓ=શ્રાવકોને જ આદ્રવ્યસ્તવ સાક્ષાત્ કરવાનો છે, કારણ કે તે
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy