________________
नामाऽऽकृति-द्रव्य-भावैः, पुनतस्त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ।।
(સરલા સ્તોત્ર-2)
બધા જ ક્ષેત્રમાં અને બધા જ કાળમાં નામ, આકાર, દ્રવ્ય અને ભાવથી સમગ્ર જગતના જીવોને પવિત્ર કરતાં એવા અરિહંત પરમાત્માઓની અમે સમ્યગુ
ઉપાસના કરીએ છીએ.