SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ 30છે પ્રશસ્ત કાર્યોમાં દિગ્દયના સ્વીકારમાં હેતુ दिज्जाऽहवा पडिच्छेज्जा। जाए जिणादओ वा दिसाइ हवेज जिणचेइयाइं वा'। [विशेषाव. ३४०६] एवमिति। यथा प्रव्राजनसूत्रं दिग्द्वयाभिलापेनाधीतमेवंमुण्डनादिसूत्राण्यपि षोडशाध्येतव्यानीति । तत्र मुण्डयितुं शिरोलोचनेन १, शिक्षयितुं-ग्रहणशिक्षापेक्षया सूत्रार्थों ग्राहयितुमासेवनशिक्षापेक्षया तु प्रत्युपेक्षणादि शिक्षयितुमिति २, उपस्थापयितुं-महाव्रतेषु व्यवस्थापयितुं ३, सम्भोजयितुंभोजनमण्डल्यां निवेशयितुं ४, संवासयितुं-संस्तारकमण्डल्यां निवेशयितुं ५, सुष्ठ आ-मर्यादयाऽधीयत इति स्वाध्याय:-अङ्गादिः, तमुद्देष्टु= 'योगविधिक्रमेण सम्यरयोगेनाधीष्वेदमिति एवमुपदेष्टमिति ६, समुद्देष्टु= 'योगसामाचार्यैव स्थिरपरिचितं कुर्विदमिति वक्तुमिति ७, अनुज्ञातुं तथैव सम्यगेतद्धारयाऽन्येषां च प्रवेदयेत्येवमभिधातुमिति ८, आलोचयितुं-गुरवेऽपराधान्निवेदयितुमिति ९, प्रतिक्रमितुं-प्रतिक्रमणं कर्तुमिति १०, निन्दितुम् अतिचारान् स्वसमक्षंजुगुप्सितुं, आह च → सचरितपच्छायावो निंद'त्ति [आव. नि. १०४९ पा.१] ११, गर्हितु-गुरुसमक्षं तानेव जुगुप्सितुं, आह च → 'गरहावि तहाजातीयमेव णवरं परप्पयासणए'[आव०नि० १०५० पू.] त्ति १२, 'विउट्टित्तए' व्यतिवर्तयितुं-वित्रोटयितुंविकुट्टयितुंवा, अतिचारानुबन्ध विच्छेदयितुमित्यर्थः१३, विशोधयितुं-अतिचारपङ्कापेक्षयाऽऽत्मानं विमलीकर्तुमिति १४, अकरणतया पुनर्न करिष्यामीत्येवमभ्युत्थातुमभ्युपगन्तुमिति १५, यथार्हमतिचाराद्यपेक्षया यथोचितं पापच्छेदकत्वात् प्रायश्चित्तविशोधकत्वाद्वा प्रायश्चित्तम् । उक्तंच- 'पावं छिंदइ जम्हा पायच्छित्तं तु भण्णए तम्हा। पाएण वा विचित्तं विसोहए तेण पच्छित्तंत्ति'॥[आव.नि.१५०८] तप:कर्म निर्विकृतिकादिकंप्रतिपत्तुमभ्युपगन्तुસમજવું. પ્રસ્તુતમાં વિશેષ અર્થો બતાવે છે - (૧) મુંડન=માથાના વાળોનો લોચ. (૨) શિક્ષા બે પ્રકારની છે. (A) ગ્રહણશિક્ષા=નૂતન દીક્ષિતને સૂત્ર અને અર્થ ગ્રહણ કરાવવા. (B) આસેવનશિક્ષા=નૂતન દીક્ષિતને પડિલેહણવગેરે ક્રિયા અંગેનું જ્ઞાન આપવું. (૩) ઉપસ્થાપના=નાની દીક્ષાવાળા સાધુને મહાવ્રતોમાં સ્થાપવારૂપ વડી દીક્ષા આપવી. (૪) સંભોજન=વડી દીક્ષા પામેલા સાધુને સાત આંબેલવગેરે વિધિ કરાવી ભોજન માંડલીમાં પ્રવેશ આપવો. (૫) સંવાસ=એ જ પ્રમાણે સંસ્તારક માંડલીમાં પ્રવેશ આપવો. (૬) સ્વાધ્યાય=સુંદર મર્યાદાપૂર્વક આગમ વગેરે ગ્રંથોનું અધ્યયન. ઉદ્દેશ=સમ્યમ્ યોગવિધિના ક્રમથી ભણવાનો ઉપદેશ આપવો. (૭) સમુદેશ=યોગસામાચારીપૂર્વક જ ઉદિષ્ટ અધ્યયનને સ્થિર અને પરિચિત કરવાનું કહેવું. (૮) અનુજ્ઞા=યોગસામાચારીપૂર્વક જ સમુદિષ્ટ અધ્યયનને સારી રીતે જારી રાખવાનું અને બીજાઓને પ્રરૂપણ કરવાનું કહેવું. (૯) આલોચના=પોતાના અપરાધોનો ગુરુ ભગવંત આગળ ખુલ્લા મનથી એકરાર કરવો. (૧૦) પ્રતિક્રમણ કરવું. (૧૧) નિંદા=પોતાના અતિચારોની આત્મસાક્ષીએ જુગુપ્સાકરવી. કહ્યું છે કે – “સ્વઆચરણનો પશ્ચાત્તાપ, નિંદા છે. (૧૨) ગઈ=પોતાના અતિચારોની ગુરુભગવંત આગળ જુગુપ્સા કરવી, કહ્યું જ છે કે – “આ જ પ્રમાણે(નિંદા પ્રમાણે જ) ગઈ છે. પરંતુ તે(=ગહી) બીજા આગળ પ્રકાશ કરવારૂપ છે.” (૧૩) વિઉફિત્તએ=વ્યાવૃત્ત થવું, અથવા વિદ્ગોટન કરવું અર્થાત્ અતિચારના અનુબંધોને છેદી નાખવા. (૧૪) વિશોધન=અતિચારરૂપ કાદવના મળને ધોઇ આત્માને વિમળ કરવો. (૧૫) અકરણતા–ફરીથી ન કરવાનો દઢ નિર્ધાર કરવો. (૧૬) અતિચારોને અનુરૂપ પ્રાયશ્ચિત્ત કરવું. પ્રાયશ્ચિત્ત=પાપ છેદક અથવા પ્રાયઃ ચિત્તનું વિશોધક. કહ્યું જ છે કે – “પાપનું છેદક હોવાથી પ્રાયશ્ચિત્ત કહેવાય. અથવા પ્રાયઃ ચિત્તને વિશુદ્ધ કરતું હોવાથી પ્રાયશ્ચિત્ત કહેવાય.” આ પ્રાયશ્ચિત્ત તરીકે નીવિ વગેરે તપ અનુષ્ઠાનો સ્વીકારવા. “દો દિસિ' ઇત્યાદિ દ્વારા સત્તરમું સૂત્ર (આમ અઢારમું) સાક્ષાત્ દર્શાવે છે, અપશ્ચિમ=પશ્ચિમ-છેલું. અહીં અમંગલને દૂર કરવા “અ” વર્ણનો આગળ નિર્દેશ કર્યો છે. તેથી પશ્ચિમ-અપશ્ચિમ= છેલ્લી. છેલ્લી સંલેખના, આ સંલેખનાને અંતે મૃત્યુ હોવાથી આ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy