SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ 300 પ્રતિમાશતક કાવ્ય-૨૩ _ 'आनन्दस्य हिं'इति। हि-निश्चित मानन्दस्य आनन्दश्रमणोपासकस्य सप्तमाङ्गवचसा-उपासकदशाङ्गवचनेन, तथा परिवाट्सु वर:-प्रधानो यः श्राद्धः अम्बडश्रमणोपासकः, तस्य। प्रथिता प्रसिद्धा औपपातिकगी: औपपातिकोपाङ्गवाक्, तया चैत्यान्तरोपासना अन्यतीर्थिकचैत्यतत्परिगृहीतार्हच्चैत्योपासनां हित्वा त्यक्त्वा स्थितस्येति शेषः 'मत्प्रसूतिमनाराध्ये त्यत्रेव [रघुवंश १/७७], अन्यथा भिन्नकर्तृकक्त्वाप्रत्ययानुपपत्तेः। अथवाऽन्तर्भूतण्यर्थत्वाद् हित्वेत्यस्य हापयित्वेत्यर्थः। एवं ह्यभिमतानभिमतविधानहापनयोरेककर्तृकत्वेन क्त्वाप्रत्ययोपपत्तेः, अर्हच्चैत्यानां अर्हत्प्रतिमानां नतिं विशिष्य नामग्राहविहितां कर्त्तव्यत्वेनोक्तां श्रुत्वा यो दुर्मतिं 'प्रतिमा नाराध्ये ति दुष्टमतिं न त्यजति, तमाश्रितस्य प्रियतया अत्यन्ताभीष्टतयेवेत्यस्य गम्यमानत्वाद् गम्योत्प्रेक्षेयं। आश्रिताः प्रिया यस्य तत्तयेति व्याख्याने गुणप्रिय इत्यादाविव विशेषणपरनिपातः, कर्माणि= ज्ञानावरणीयादीनि न मुञ्चन्ति । तत्र सप्तमाङ्गालापको यथा → 'तए णं से आणंदे गाहावई समणस्स भगवओ महावीरस्स अंतिए पंचाणुब्वइअं सत्तसिक्खाब्वइयं दुवालसविहंसावयधम्म पडिवज्जइ २ समणं भगवं महावीरं वंदइ णमंसइ २ एवं वदासि-णो खलु मे भंते ! कप्पइ પ્રસિદ્ધ વાણીથી શ્રેષ્ઠ પરિવ્રાજકશ્રાવકે (અબડાવક) અન્ય ધર્મની પ્રતિમાઓનો ત્યાગ કરી અરિહંતની પ્રતિમાને નામગ્રહણ કરવાપૂર્વક નમન કરવાની પ્રતિજ્ઞા કરેલી, એમ સાંભળવા છતાં જે વ્યક્તિ પોતાની વિપરીત બુદ્ધિને છોડવા તૈયાર નથી, આશ્રયપ્રિય (આશ્રિતપ્રિય) હોવાથી (જ્ઞાનાવરણીયવગેરે) કર્મો તે વ્યક્તિને છોડતાં નથી. જિનપ્રતિમાના વંદનાદિની સિદ્ધિ - ઉપાસકદશાની સાક્ષી ઉપાસકદશાના વચનથી આનંદ શ્રાવકે અને ઔપપાતિક ઉપાંગના વચનથી અંબડ પરિવ્રાજક અન્યતીર્થિકોની પ્રતિમા અથવા તેઓથી ગૃહીત જિનપ્રતિમાની ઉપાસના છોડી જિનપ્રતિમાની ઉપાસના કરેલી, આ વાત સ્પષ્ટ નામગ્રહણ કરવાપૂર્વક સાંભળવા મળે છે. કાવ્યમાં “ચત્યાંતર’પદથી અન્યતીર્થિકોના દેવની પ્રતિમા અને અન્યતીર્થિકોએ ગ્રહણ કરેલી જિનપ્રતિમા – આ બન્નેનો સમાવેશ થાય છે. “હિત્વા” પદ સંબંધક ભૂતકૃદંત છે. સામાન્યથી એકકર્તક પૂર્વોત્તરકાલીન બે ક્રિયાના નિર્દેશ વખતે પૂર્વકાલીન ક્રિયાઅર્થકધાતુને ‘તા પ્રત્યય લગાડી સંબંધક ભૂતકૃદંત બનાવાય છે. અહીં સ્થિતસ્ય’ રહેલા એ અધ્યાહાર લેવાથી રધુવંશ કાવ્યના પત્રકૂક્તિમનાથ્ય પ્રયોગની જેમ સંબંધક ભૂતકૃદંતનો પ્રયોગ સિદ્ધ થશે. અન્યથા બે કર્તા ભિન્ન હોય તો પૂર્વકાલીનક્રિયાર્થક ધાતુથી તા” પ્રત્યય લાગી સંબંધક ભૂતકૃદંતનો પ્રયોગ થવો સંગત થાય નહીં. અહીં ‘હિવા'(=છોડીને)માં કર્તાતરીકે આનંદ કે અંબડ ઇષ્ટ છે. જ્યારે વિહિતા'પદમાં વિધાનક્રિયાના કર્તા તરીકે ભગવાન ઇષ્ટ છે. આમ ભિન્નકર્તક બે ક્રિયા હોવા છતાં સંબંધકભૂતકૃદંતનો પ્રયોગ ઉપરોક્ત રીતે દુષ્ટ નથી. અથવા “હિત્યા'પદમાં પ્રેરક અર્થ અંતર્ગત સમાયેલો છે. તેથી હિવા="છોડીને એમ નહિ, પણ “છોડાવી' એવો અર્થ કરવો. તેથી બન્ને સ્થળે ભગવાનરૂપ એક કર્તા સંભવી શકે. જેઓ અત્રતિમા–નમનઅંગેના આગમવચનને સાંભળવાછતાં પ્રતિમાપૂજ્ય નથી' એવો દુરાગ્રહ છોડવા તૈયાર નથી, તેઓને આશ્રયીને રહેલા કર્મો તેમને છોડવા તૈયાર નથી, કારણ કે આશ્રિત કર્મોને તે દુરાગ્રહીઓ અત્યંત પ્રિય છે. અહીં ‘જાણે કે અત્યંત પ્રિય ન હોય એવા અર્થનું સૂચક “ઇવ’પદ અધ્યાહાર=ગમ્ય છે, તેથી ગખ્યત્વેક્ષા અલંકાર છે. “આશ્રિત છે પ્રિય જેને’ એવી વ્યુત્પત્તિ કરવામાં ગુણપ્રિયવગેરે સમાસની જેમ વિશેષણપદ ઉત્તરપદમાં આવશે. ઉપાસકદશાનો પાઠ આ પ્રમાણે છે –
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy