SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ચિતર્થગુણસ્થાનકે વૈયાવચ્ચની સંભાવના [255 पुरतश्च दग्धां कांकां दिशं गच्छतु ? मिथ्याभिशङ्की न कुत्रापि गन्तुंसमर्थ इति भावः । अत्र दग्धदिक्त्वेन पूर्वोत्तरपक्षद्वयाध्यवसानादतिशयोक्तिः ॥४९॥ निश्चितार्थेऽनुपपत्तिमाशङ्कय निराकरोति वैयावृत्त्यमथैवमापतति वस्तुर्ये गुणस्थानके, यस्माद्भक्तिरभङ्गुरा भगवतां तत्रापि पूजाविधौ । सत्यं दर्शनलक्षणेऽत्र विदितेऽनन्तानुबन्धिव्ययान्, नो हानि त्वयि निर्मलां धियमिव प्रेक्षामहे कामपि॥५०॥ (दंडान्वयः→ अथैवं व: तुर्ये गुणस्थानके वैयावृत्त्यमापतति यस्माद् तत्रापि पूजाविधौ भगवतामभङ्गुरा भक्तिः (वर्तते)। सत्यमत्र दर्शनलक्षणे विदितेऽनन्तानुबन्धिव्ययात् त्वयि निर्मलां धियमिव कामपि हानि नो pક્ષામાં) ___'वैयावृत्त्य'मिति । अथैवं चैत्यभक्तेर्वैयावृत्त्यत्वे व:-युष्माकं तुर्ये-चतुर्थे गुणस्थानके वैयावृत्त्यमापततिप्रसज्यते, यस्मात्तत्र भगवतां अर्हतां पूजाविधौ-विहितार्चनेऽभङ्गुरा अभङ्गव्याप्या भक्तिर्वर्तते। ‘सत्यम्' इत्यर्धाङ्गीकारे। अत्र-चतुर्थगुणस्थानके दर्शनलक्षणे-सम्यक्त्वलक्षणीभूते वैयावृत्त्ये विदिते - 'सुस्सूस धम्मराओ गुरुदेवाणं जहासमाहीए। वेयावच्चे णियमो वयपडिवत्ती अ भयणाओ'। [पञ्चाशक १/४] इत्यादिना प्रसिद्धेऽકરેલો સમાસ અસંગત ઠરત. તેથી ચૈત્યનો પ્રતિમા અર્થ જ સંગત છે. આમ પ્રતિમાલોપકો “ચેત્ય’ શબ્દથી નિર્દેશ પામેલી પ્રતિમાનાં સેંકડો ગુણોને (‘ચત્ય’ શબ્દનો વિપરીત અર્થ કરવાદ્વારા) છાવરવાનો પ્રયત્ન કરે છે. પણ તેમાં અસફળ થવાથી ભય પામેલા તેમની બન્ને=આગળ અને પાછળની દિશા સળગેલી છે. તેથી બચારો ક્યાં જાય? ટૂંકમાં નકામી શંકાઓ કરનારો ક્યાંય સફળ થઇ શકતો નથી, કશું પામી શકતો નથી. પ્રસ્તુતમાં ‘દગ્દદિક્ત પદથી પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ એમ બન્ને પક્ષનું જ્ઞાન થતું હોવાથી અતિશયોક્તિ અલંકાર છે. તે ૪૯ો ચતુર્થગુણસ્થાનકે વૈયાવચ્ચની સંભાવના “ભક્તિ વૈયાવચ્ચરૂપ છે એમ નિશ્ચિત થયેલા અર્થમાં સ્તુતિકાર સ્વયં આશંકા ઊભી કરી તેનું નિરાકરણ કરે છે– કાવ્યર્થ - આમ તો ચતુર્થ ગુણસ્થાનકે પણ વૈયાવચ્ચ માનવાનો પ્રસંગ છે કારણ કે તે ગુણસ્થાનકે પણ પૂજાની વિધિમાં ભગવાનની અખંડ ભક્તિ રહી છે. સત્યમ્, ચતુર્થગુણસ્થાનકે પણ અનંતાનુબંધી કર્મના ક્ષયથી સમ્યગ્દર્શનના લક્ષણભૂત વૈયાવચ્ચ હોવામાં અમને કોઇ હાનિ દેખાતી નથી. જેમકે પ્રતિમાલોપકોમાં નિર્મળ બુદ્ધિ દેખાતી નથી. પૂર્વપ - ભક્તિ પણ જો વૈયાવચ્ચરૂપ હોય, તો ચોથે ગુણસ્થાનકે પણ તપનો વૈયાવચ્ચ નામનો ભેદ સ્વીકારવો પડશે કારણ કે આ ગુણસ્થાનકે રહેલાઓમાં પૂજા વગેરે અનુષ્ઠાનો વખતે ભગવાન પ્રત્યે અખંડ ભક્તિ રહેલી દેખાય છે. અહીં આપત્તિ એ છે કે તપ ચારિત્રના ઉત્તરગુણરૂપ છે, અર્થાત્ ચારિત્રવાળાને જ તપ હોય. જ્યારે તમારી વિચારણા મુજબ તો ચોથા ગુણસ્થાનકે પણ તપધર્મ પ્રાપ્ત થાય છે. ઉત્તરપક્ષ - પરૂપ વૈયાવચ્ચગુણ ચોથા ગુણસ્થાનકે માનવાની આપત્તિ તમે જે બતાવી, તે સત્ય છે. (પૂર્વપક્ષની કોક આપત્તિ પર ઉત્તરપક્ષ “સત્યમ્'નો જ્યારે પ્રયોગ કરે, ત્યારે એ આપત્તિનો સ્વીકાર હોય છે, પણ અનિષ્ટરૂપે નહીં, ઇરૂપે. તેથી સત્યપ્રયોગઅર્ધસ્વીકારઅર્થેવપરાય છે.) સમ્યક્તના લક્ષણતરીકે વૈયાવચ્ચગુણ બતાવ્યો છે. પંચાશકમાં
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy