SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ 1િ) પ્રતિમાશતક કાવ્ય-૨) गुणमुन्मुञ्चति ? नैवोन्मुञ्चति । तद्वद्भगवदनुमतस्य द्रव्यस्तवस्यान्यद्वेषमात्रान्नासुन्दरत्वमिति गर्भार्थः॥ २२ ॥ यत्यनुमोद्यत्वमेव द्रव्यस्तवस्य सूत्रनीत्या स्थापयन् परमाक्षिपति साधूनां वचनं च चैत्यनमनश्लाघार्चनोद्देशतः, कायोत्सर्गविधायकं ह्यनुमतिं द्रव्यस्तवस्याह यत्। तत्किं लुम्पक ! लुम्पतस्तव भयं दुःखौघहालाहल ज्वालाजालमये भवाहिवदने पातेन नोत्पद्यते॥२३॥ (दंडान्वयः- साधूनां चैत्यनमनश्लाघार्चनोद्देशत: कायोत्सर्गविधायकं वचनं हि यद् द्रव्यस्तवस्यानुमतिमाह । हे लुम्पक ! तल्लुम्पतस्तव दुःखौघहालाहलज्वालाजालमये भवाहिवदने पातेन भयं किं नोत्पद्यते ?) 'साधूनाम्' इत्यादि। साधूनां परमार्थतश्चारित्रवतां चैत्यनमनश्लाघार्चनोद्देशत:-चैत्यवन्दनायुद्देशेन कायोत्सर्गविधायकं कायोत्सर्गकरणप्रतिज्ञाऽऽपादकं हि-निश्चितं वचनं द्रव्यस्तवस्य यदनुमतिम् अनुमोदनामाह। हे लुम्पक! तद्वचनं लुम्पतस्तव भवाहिवदने संसारभुजगवक्त्रकोडे पातेन कृत्वा भयं नोत्पद्यते ? अयुक्तमेतत्तवेति व्यङ्ग्यम्। भवाहिवदने किं भूते ? दुःखौघ एव हालाहलं, तस्य यद् ज्वालाजालं विभावसुव्याप्तिरूपं तन्मये। सूत्रं चेदं स्पष्टमेव → 'अरिहंतचेइयाणं इत्यादि, अस्यार्थः→ अर्हतां भावार्हतां चैत्यानि-चित्तसमाधिजनकानि प्रतिमालक्षणानि-अर्हच्चैत्यानि। तेषां वन्दनादिप्रत्ययं कायोत्सर्गं करोमीति सम्बन्धः। कायोत्सर्गः= તેઓ(ભરત વગેરેને)ને જે પ્રમાણે શલ્ય, વિષ વગેરે દષ્ટાંતોથી વિષયથી અટકાવ્યા છે, તેમ સમવસરણ વખતે બળિ આપવાવગેરેથી ભરત વગેરેને રોક્યા નથી.” આમ ભગવાને અનિષેધદ્વારા દ્રવ્યસ્તવની અનુમતિ આપી દીધી છે. હવે બીજાઓ દ્રવ્યસ્તવમાં અનુમતિન આપે કે દ્વેષથી અનુમોદના ન કરે તેટલામાત્રથી કંઇ થવાનું નથી. દ્રવ્યસ્તવ કંઇ અસુંદર બનવાનો નથી. પ્રતિવસ્તુ ઉપમાથી આજ વાતને દઢકરે છે. રોગીને સાકરભાવે નહિતેટલામાત્રથી કંઇ સાકર પોતાના સ્વભાવસિદ્ધમાધુર્યગુણને છોડી ન દે. તેમ ભગવાનને અનુમત દ્રવ્યસ્તવ બીજાના દ્વેષમાત્રથી ખરાબ બની જતો નથી. તે ૨૨ દ્રવ્યસ્તવની સાધુ અનુમોધતા સૂત્રસિદ્ધ સૂત્રની નીતિથી જ ‘દ્રવ્યસ્તવ સાધુઓને અનુમોદ્ય છે જ તે વાતની સ્થાપના કરતા કવિ બીજાપર આક્ષેપ કરે છે– કાવ્યર્થ -પરમાર્થચારિત્રી સાધુને ચેત્યના નમન, સ્તુતિ, પૂજનવગેરે ઉદ્દેશથી કાયોત્સર્ગકરવાની પ્રતિજ્ઞા દર્શાવતું વચન છે. (અરિહંત ચેઇયાણ) આ વચન દ્રવ્યસ્તવમાં સ્પષ્ટ અનુમતિ બતાવે છે. તે પ્રતિમાલપક! આ વચનને ઉડાવતા તને શું દુઃખના સમુદાયરૂપ હળાહળ ઝેરની જ્વાલાથી વ્યાપ્ત સંસારરૂપ સાપના મુખમાં પડવાનો ડર નથી ? પરમાર્થથી=વાસ્તવમાં જેઓ સાધુ છે, તેઓને ચૈત્યવંદનઆદિ ઉદ્દેશથી કાઉસ્સગ્ન કરવાની પ્રતિજ્ઞા કરાવતું વચન આગમમાં છે. આ વચનદ્રવ્યસ્તવની અનુમોદના બતાવે છે. છતાં આ વચનનોલોપ કરતાહે પ્રતિમાલોપકી તને સંસારસાપના મુખમાં પડવાનો ડર નથી? ‘તારા માટે આ અયોગ્ય જ છે.” એવો અહીં વ્યંગ્યાર્થ છે. સૂત્રલોપના પાપે ભયંકર ભવનમાં ભારે કષ્ટો વારંવાર સહન કરવા પડશે - એવી કડક ચેતવણી અહીં ગ્રંથકાર પ્રતિમાલોપકોને આપી રહ્યા છે.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy