SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Statehati 72 પ્રતિમાશતક કાવ્ય-૧૦ देवीसहस्सपरियारं विउवित्तए, एवामेव सप्पुवावरेणं अट्ठावीसुत्तरं देवीसयसहस्सं परिवारं विउवित्तए, से तं तुडिए। पभूणं भंते ! सक्के देविंदे देवराया सोहम्मे कप्पे सोहम्मवडेंसए विमाणे सभाए सुहम्माए सक्कंसि सीहासणंसि तुडिएण सद्धिं सेसं जहा चमरस्स, नवरं परियारो जहा मोउद्देसए। सक्कस्स णं देविंदस्स देवरन्नो सोमस्स महारन्नो कति अग्ग० पुच्छा, अज्जो! चत्तारि अग्ण० प० तं०-(१) रोहिणी (२) मदणा (३) चित्ता (४) सोमा। तत्थ णं एगमेगा० सेसं जहा चमरलोगपालाणं, नवरं सयंपभे विमाणे सभाए सुहम्माए सोमंसि सीहासणंसि, सेसंतं चेव, एवं जाव वेसमणस्स, नवरं विमाणाइं जहा तइयसए। ईसाणस्स णं भंते ! पुच्छा, अज्जो ! अट्ठ अग्ण० प० तं०(१) कण्हा (२) कण्हराई (३) रामा (४) रामरक्खिया (५) वसू (६) वसुगुत्ता (७) वसुमित्ता (८) वसुंधरा। तत्थं णं एगमेगाए०, सेसं जहा सक्कस्स। ईसाणस्स णं भंते ! देविंदस्स सोमस्स महारण्णो कति अग्गमहिसीओ? पुच्छा, अज्जो ! चत्तारि अग्ग० प० तं०-(१) पुढवी (२) रायी (३) रयणी (४) विज्जू । तत्थ णं०, सेसं जहा सक्कस्स लोगपालाणं, एवंजाव वरुणस्स, नवरं विमाणा जहा चउत्थसए, सेसंतंचेव, जाव नोचेवणं मेहुणवत्तियं । सेवं भंते ! सेवं भंतेति जाव विहरइ ॥ [भगवती १०/५/४०६] एवं षष्ठे सूर्याभातिदेशेन शक्रसुधर्माधिकारी प्रतिमासक्थिप्रतिबद्धो भावनीयः। तथा हि → कहिणं भंते ! सक्कस्स देविंदस्स देवरन्नो सभा सुहम्मा पन्नत्ता ? गो० ! जंबुद्दीवे २ मंदरस्स पव्वयस्स दाहिणेणं इमीसे रयणप्पभाए एवं जहा रायप्पसेणइज्जे जाव पंच वडेंसगा प० तं०-असोगवडेंसए जाव मझे सोहम्मवडेंसए। से णं सोहम्मवडेंसए महाविमाणे अद्धतेरस य जोयणसयसहस्साइं आयाम-विक्खंभेणं-एवं जहा सूरियाभे तहेव माणं तहेव उववाओ। [भगवती १०/६/४०७] 'तए णं से सक्के सिद्धाययणं पुरच्छिमिल्लेणं दारेणं अणुपविसइ २ जेणेव देवच्छंदए जेणेव जिणपडिमा तेणेव उवागच्छइ २ जिणपडिमाणं आलोए पणामं करेइ २ ચિત્રા અને (૪) સોમા. શેષ વિગત ચમરના લોકપાલ મુજબ. પરંતુ રાજધાનીને બદલે સ્વયંપ્રભ વિમાન સમજવું. બાકીના ત્રણ લોકપાલ અંગે પણ આ મુજબ જ સમજવું. ઇશાનેન્દ્રની આઠ પટ્ટરાણીઓના નામ (૧) કૃષ્ણા (૨) रा® (3) रामा (४) रामरक्षित। (५) यित्रा (उसु ?) (8) सुगुता (७) वसुमित्रा माने (८) वसुंधरा शेष जी श भु४५. धनेन्द्रनामोल सोमनी यार ५ोना नाम (१) पृथ्वी (२) राशी (3) રજની અને (૪) વિદ્યુતા. શેષ વિગત શના લોકપાલ મુજબ. બાકીના ત્રણ લોકપાલો અંગે પણ ઉપર મુજબ સમજવું. આ દરેક લોકપાલના વિમાનો ચોથા શતકમાં દર્શાવ્યા છે તે મુજબ સમજવા. આ પાઠ ભગવતી સૂત્રના દસમા શતકના પાંચમા ઉદ્દેશાનો છે. આ જ પ્રમાણે છઠા ઉદ્દેશામાં ‘સૂર્યાભદેવના અતિદેશથી મૂર્તિરૂપ હાડકાસંબંધી શકની સુધર્માસભાનો अधि२ तव्यो छे. ते ॥ भोछ → હે ભદંત ! દેવેન્દ્ર શુક્રની સુધર્મા સભા ક્યાં આવેલી કહી છે? હે ગૌતમ ! જંબૂદ્વીપના મેરુપર્વતની દક્ષિણ દિશામાં રત્નપ્રભા પૃથ્વીપર ઇત્યાદિ વિગત રાયપણીય(રાજકશ્રીય ઉપાંગ) મુજબ સમજવી. યાવત્ પાંચ અવતંસક (=વિમાન) કહ્યા છે. તે આ પ્રમાણે અશોકાવયંસક વગેરે. મધ્યમાં સૌધર્માવલંસક મહાવિમાન કહ્યું છે. આ વિમાન સાડા બાર લાખ યોજન લાંબુ-પહોળું કહ્યું છે. વગેરે વિગત “સૂર્યાભ' મુજબ સમજવી. શક્રનો ઉપહાત(=દેવલોકમાં જન્મ) પણ તે મુજબ સમજવો. શક્ર જિનાલયમાં(=સિદ્ધાયતનમાં) પૂર્વના દ્વારથી પ્રવેશે છે. પછી દેવજીંદા (=પીઠિકા) પર રહેલી જિનપ્રતિમા પાસે આવે છે. દર્શનમાત્રથી જિનપ્રતિમાને પ્રણામ કરે છે. પછી મોરપિચ્છ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy