SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ દર શ્રી લઘુક્ષેત્રસમાસ. પાંડુકબલા અને રક્તકંબલા એ બે શિલા ઉપર બબે સિંહાસન હોવાથી ચાર સિંહાસન છે. તેનું કારણ એ કે–પૂર્વમહાવિદેહ અને પશ્ચિમમહાવિદેહમાં એકી વખતે બબે તીર્થકરને જન્મ થાય તે વખતે એકી સાથે ચારે તીર્થકરને જન્માભિષેક થઈ શકે છે, અને અતિ પાંડુકંબલા તથા અતિરક્તકંબલા એ બે શિલા ઉપર એક એક સિંહાસન છે તેથી ભારત અને ઐવિત ક્ષેત્રમાં એક વખતે એકેક તીર્થકરનો જન્મ થાય ત્યારે તે બન્નેને સ્નાત્ર મહોત્સવ પણ એકી સાથે થઈ શકે છે, તેથી સર્વ મળીને છ સિહાસને છે. (૧૧૯) હવે સમનસ વનનું સ્વરૂપ કહે છે – सिहरा छत्तीसेहि, सहसेहिं मेहलाई पंचे सए । पिढेलं सोमणसवणं, सिलविणु पंडगवणसरिच्छं ॥१२०॥ અર્થ:–(સિત્ત) મેરુપર્વતના શિખરથી નીચે (છત્તીર્દ) છત્રીસ (૪હિં) હજાર ૩૬૦૦૦ જન આવીએ ત્યારે ત્યાં (વંજ તા) પાંચ સો જન પહેળી વલયને આકારે (મેઢા) મેખલા છે. તેમાં (વિદુ) પાંચ સો જન પહોળું વલયને આકારે (મારા) સોમનસ નામનું વન છે. તે વન (વિવિધુ) માત્ર ચાર શિલા સિવાય સર્વ પ્રકારે ($િ) પંડકવનની જેવું જ છે એટલે કે ચાર દિશાએ ચાર જિનભવન છે, ચાર વિદિશાએ ચાર પ્રાસાદ છે અને દરેક પ્રાસાદની ચારે દિશાએ ચાર-ચાર વાવો છે. તે વાવોનાં નામ આ રીતે છેઇશાનખૂણુના પ્રાસાદની ફરતી-સુમને ૧, સૈમનસા ૨, સૈમનસ્યા ૩ અને મનેરમા ૪. અગ્નિખૂણાના પ્રાસાદની ફરતી-ઉત્તરકુરા ૧, દેવકુરા ૨, વારિણા ૩ અને સરસ્વતી ૪. મૈત્રતખૂણાના પ્રાસાદની ફરતી-વિશાલા ૧, માઘભદ્રા ૨, અભયસેના ૩ અને રોહિણું ૪. વાયવ્ય ખૂણાના પ્રાસાદની ફરતી-ભદ્રોત્તરા ૧, ભદ્રા ૨, સુભદ્રા ૩ અને ભદ્રાવતી ૪. આ નામની વાવો છે. (૧૨૦) હવે જ્યાં આ સમનસ વન છે ત્યાં મેરૂનું જાપણું કહે છેतब्बाहिरि विक्खंभो, बायालसयाइं दुसयरि जुआई । अद्वेगारसभागा, मज्झे तं चेव सहसूणं ॥ १२१ ॥ અર્થ – તવારિ) તે સિમનસવનના બહારના છેડા એટલે પૂર્વ-પશ્ચિમ કે દક્ષિણ-ઉત્તરના જે બે પર્યત ભાગ છે તેની વચ્ચે મેરૂને (વિજઉંમો) વિષ્કભ એટલે જાડાપણું (વાયાસથr૬) બેંતાલીસો (કુર ગુજારું ) બહોતેર સહિત ( ૩ મા ) અગ્યારીયા આઠ ભાગ (૪ર૭ર યોજન અને ૮ કળા) છે. (તેની પરિધિ-૧૩૫૧૧ જન અને અગ્યારિયા ૬ ભાગ થાય છે) તથા
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy