SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ તથા ભાષાંતર. णवरं ते विजयंता, सखयरपणपण्णपुरदुसेणीआ। एवं खयरपुराइं, सगतीससयाइं चालाइं ॥ ८२ ॥ અર્થનબવર) વિશેષ એ છે જે (તે) તે વિજયના વેતાલ્યો (વિથતા) વિજયના બે બાજુના અંત સુધી લાંબા છે પણ સમુદ્રપર્યત લાંબા નથી, તેથી બને બાજુ સમાન હોવાથી (વાયાપાપuggori) વિદ્યાધરોના પંચાવન પંચાવન નગરેની બે શ્રેણિસહિત છે એટલે કે બને શ્રેણિમાં વિદ્યાધરોના પંચાવન પંચાવન નગર છે. () આ પ્રમાણે સર્વ મળીને (વરપુરારું ) વિદ્યાધરના નગર () સાડત્રીશ સો અને (વાટાણું) ચાળીશ થાય છે એટલે કે ભરત અને એરવતના મળી બે વૈતાઢ્યો અને બત્રીશ વિજયના બત્રીશ વૈતાલ્યો મળોને ચેત્રીશ થાય છે તેને બે શ્રેણિના મળીને એક સો દશે (૫૫૫૫=૧૧૦ અથવા ૬૦+૫૦ મળી ૧૧૦) ગુણવાથી ૩૭૪૦ થાય છે. (૮૨.) હવે ત્રીશે વૈતાઢ્યોની ગુફાઓનું સ્વરૂપ કહે છેगिरिवित्थरदीहाओ, अडुच्चचउपिहुपवेसदाराओ । बारसपिहुलाउ अडु-च्चयाउ वेअड्ड दुगुहाओ ॥ ८३ ॥ અથ -() તે વૈતાઢ્ય પર્વતને વિષે (ફુલુ ) બેબે ગુફાઓ છે. (જિરિવિન્દી ) તે પર્વતના વિસ્તાર જેટલી એટલે પચાસ એજન લાંબી છે. તથા (મહુવા) આઠ યોજન ઊંચા, (૪૩gિ) ચાર યોજન પહોળા અને ચાર જન (પરા ) પ્રવેશવાળા ઉત્તર દક્ષિણ સન્મુખ તેના દ્વારે છે તથા તે ગુફાઓ અંદરથી (વાgિs) બાર યોજન પહોળી અને (બહુવચાર) આઠ જન ઉંચી છે. તે ગુફાઓ ગંગા અને સિંધુ તથા રક્તા અને રક્તવતીની વચ્ચે છે. (૮૩) તે સર્વ ગુફાઓમાં બબે નદીઓ છે તે કહે છે – तम्मज्झदुजोअणअं-तराउ तितिवित्थराउ दुणईओ। उम्मग्गनिमग्गाओ, कडगाउ महाणईगयाओ ॥ ८४ ॥ અર્થ –(તમ્મન્ન) તે પચાસ પેજન લાંબી ગુફાના મધ્યભાગના (સુ) પચીશમું અને છવીસમું એ બે જન છે (ચંતા) જેના આંતરામાં એવી (તિતિવિથડ) ત્રણ ત્રણ જન વિસ્તારવાળી (ડુ ) બે નદીઓ છે. (૩એનિમા) તે ઉન્મજ્ઞા અને નિમગ્ના નામની છે. એટલે કે ગુફાના
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy