________________
૩૪
શ્રી લઘુક્ષેત્રસમાસ. હવે આખા જંબૂદ્વીપની સર્વ નદીઓની સંખ્યા કહે છે – अडसयरि महणईओ, बारस अंतरणईउ सेसाओ । परिअरणई चउद्दस, लक्खा छप्पण्ण सहसा य ॥ ६४ ॥
અર્થ—(મહરિ ) અઠ્ઠોતેર (મળ) મહાનદીઓ છે એટલે કે સાતે ક્ષેત્રની મળીને ગંગાદિક ચાદ નદીઓ અને બત્રીશ વિજયની થઈને ચોસઠ નદીઓ, એ બને મળીને અઠ્ઠોતેર મહાનદીઓ છે. (વાત) બાર (તાલ) અંતર નદીઓ છે એટલે કે પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહમાં મળીને વિજયોના આંતરામાં રહેલી છ છ અંતર નદીઓ હેવાથી બાર અંતર નદીઓ છે. () બાકીની ( પ) પરિવારભૂત નદીઓ (રડ ઢલા) ચેદ લાખ (૪) અને (જીપા વસા) છપ્પન હજાર છે. (૬૪)
સ્થાપના –
ક્ષેત્ર
|
મહાદી
પરિવાર નદી
ભરત
એરવત
હૈમવત
અરણ્યવત
ગંગા ૧ સિંધુ રક્તા ૧ રક્તવતી ૧ રોહિતાશા ૧ રેહિતા ૧ સુવર્ણકૂલા ૧ રૂચિકૂલા ૧ હરિકાંતા ૧ હરિસલિલા ૧ નરકાંતા ૧ નારીકાંતા ૧ શીદા ૧ શીતા
૧૪૦૦૦ ૧૪૦૦૦ ૧૪૦૦૦ ૧૪૦૦૦ ૨૮૦૦૦ ૨૮૦૦૦ ૨૮૦૦૦ ૨૮૦૦૦ ૫૬૦૦૦ પ૬૦૦૦ ૫૬૦૦૦ ૫૬૦૦૦ ૫૩૨૦૦૦ પ૩ર૦૦૦
હરિવર્ષ
૨મ્યક
મહાવિદેહ
સેળ વિજયની ૩ર નદીઓનો ચોદ ચાદ હજારનો પરિવાર હોવાથી જ૮૦૦૦ અને કુરૂક્ષેત્રની ૮૪૦૦૦ મળીને ૫૩૨૦૦૦
બત્રીશવિજય અતર નદી
૧૪પ૬૦૦૦
૧૨