SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ. હવે દ્વિપ અને સમુદ્રના વિસ્તારનું પ્રમાણ કહે છે – जंबुद्दीव पमाणं-गुलिजोअणलक्खवट्टविक्खंभो । लवणाईआ सेसा, वेलयाभा दुगुणदुगुणा ये ॥१२॥ અર્થ—(પુરી) પહેલો જબૂદ્વીપ (ઉમાશુટિરોનસ્ટવિસર્વમો) પ્રમાણગુલે કરીને લાખ જનના વિષ્કલવાળો ગેળ છે. (૪) અને (સા) બાકીના (ઢવા ) લવણ વિગેરે સમુદ્ર અને દ્વીપ (વામા) વલયના આકારવાળા-ગળ અને (ટુગુurદુશુપા) બમણા બમણા વિસ્તારવાળા છે. (૧૨). તે નીચેના યંત્રથી જાણવા દ્વીપનું પ્રમાણ જન. - સમુદ્રનું પ્રમાણુ યોજન. ૧ જબૂ દ્વીપ– ૧૦૦૦૦૦ લવણ સમુદ્ર ૨૦૦૦૦૦ ૨ ધાતકી ખંડ– ૪૦૦૦૦૦ કાલેદધિ ૮૦૦૦૦૦ ૩ પુષ્કરવર દ્વીપ- ૧૬૦૦૦૦૦ પુષ્કરવર સમુદ્ર ૩૨૦૦૦૦૦ ૪ વારૂણીવર દ્વીપ- ૬૪૦૦૦૦૦ વારૂણીવર સમુદ્ર ૧૨૮૦૦૦૦૦ ૫ ક્ષીરવર દ્વીપ– ૨૫૬૦૦૦૦૦ ક્ષીરવર સમુદ્ર ૫૧૨૦૦૦૦૦ ૬ ધૃતવર દ્વીપ– ૧૨૪૦૦૦૦૦ વૃતવર સમુદ્ર ૨૦૪૮૦૦૦૦૦ ૨૭ ઈશ્નરસ દ્વીપ– ૪૦૯૬૦૦૦૦૦ ઈશ્નરસ સમુદ્ર- ૮૧૯૨૦૦૦૦૦ ૮ નંદીશ્વર દ્વીપ- ૧૬૩૮૪૦૦૦૦૦ નંદીશ્વર સમુદ્ર- ૩૨૭૬૮૦૦૦૦૦ ૯ અરૂણ દ્વીપ– ૬૫૫૩૬૦૦૦૦૦ અરૂણ સમુદ્ર- ૧૩૧૦૭૨૦૦૦૦૦ ૧૦ અરૂણવર દ્વીપ-૨૬૨૧૪૪૦૦૦૦૦ અરૂણુવર સમુદ્ર- ૫૨૪૨૮૮૦૦૦૦૦ ૧૧અરૂણવિરાભાસદ્વીપ-૧૦૪૮૫૭૬૦૦૦૦ અરૂણુવરાવભાસસમુદ્ર ૨૦૯૭૧૫૨૦૦૦૦૦ હવે છ ગાથાવડે જબૂદ્વીપની જગતીનું સ્વરૂપ કહે છે– . वैयरामईहिं णिअणिअ-दीवोदहिमज्झगणिअमूलाहिं। अट्ठच्चाहिं बारस-चउमूलेउवरिरुंदाहि ॥ १३ ॥ वित्थारदुगविसेसो, उस्सेहविभत्तखओ चओ होइ । इअ चूलागिरिकूडा-तुल्लविक्खंभकरणाहिं ॥ १४ ॥ गाउदुगुच्चाइ तय-ट्ठभागरुंदाइ पैउमवेईए । देसूणदुजोअणवर-वणाइं पैरिमंडिअसिराहिं ॥१५॥ वेईसमेण महया, गवरककडएण संपरित्ताहि । अट्ठारसूणचउभत्त-परहिदारंतराहिं चे ॥१६॥
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy