SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ. सुहमाणुणिचिअउस्से-हंगुलचउकोसपल्लिघणवट्टे । पइसमयमणुग्गहनि-ट्ठिअंमि उद्धारपलिउत्ति ॥५॥ અર્થ-કલ્પના કરીને જ (કુમgrળાચારજોયુસ્ટવોલપશિયા) સૂક્ષ્મ અણુઓ (અસંખ્ય વાળા) વડે ઠાંસી ઠાંસીને ભરેલો ઉલ્લેધ અંગુલના માને કરેલ જે ચાર કેશને વૃત્ત પત્ય તે(vમ) પ્રતિસમયે (પુનનિક્રિમિ) એક એક અણુ (વાળાગ્ર) ગ્રહણ કરવાથી સર્વથા ખાલી થઈ જાય ત્યારે તે (કદાપિકિ તિ) ઉદ્ધાર પલ્ય થાય છે. એટલે કે આટલે કાળ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે. (૫) હવે ચાર ગાથાએ કરીને કેટલાક દ્વીપ અને સમુદ્રનાં નામે કહે છે – पढमो जंब बीओ, धाइअसंडो अ युक्खरो तेइओ। वारुणिवरो चउत्थो, खीरवरो पंचमो दीवो ॥६॥ घेयवरदीवो छट्ठो, इक्खुरसो सत्तमो अ अट्ठमओ । णंदीसरो अ अरुणो, णवमो ईंच्चाइसंखिज्जा ॥ ७ ॥ અર્થ –(પ) પહેલો (વંતૂ) જબૂદ્વીપ છે. (ચીજો) બીજે (ધારે) ધાતકીખંડ છે. (૪) અને (તો ) ત્રીજે () પુષ્કરવરદ્વીપ છે. (ર ) ચોથે (વાળિવો) વારૂણવરદ્વીપ છે () પાંચમ ( વો) ખીરવર (ફી)દ્વીપ છે. (૬). (છઠ્ઠો) છઠ્ઠો (ઈવી ) વૃતવરદ્વીપ (સર) સાતમે (કુર) ઈક્ષુરસદ્વીપ () અને (મો) આઠમ (બીજો) નંદીશ્વરદ્વીપ (૧) અને (જીવ) નવમો (ક ) અરૂણદ્વીપ (ચાર) ઈત્યાદિ (ગાંવિજ્ઞt) અસંખ્ય દ્વિીપ છે. (૭). सुपसत्थवत्थुणाा, तिपडोआरा तेहारुणाईआ । इंगणामे वि असंखा, जाव य सूरावभास त्ति ॥८॥ અર્થ –(કુપાથવસ્થur/મા) સારી પ્રશસ્ત વસ્તુના નામવાળા દ્વીપસમુદ્રો છે. એટલે કે-ઉત્તમ એવા આભરણ, વસ્ત્ર, ગંધ, કમળ, તિલક, પવ, નિધિ, રત્ન, વાસગૃહ, દ્રહ, નદી, વિજય, વખાર, કલ્પ, ઇંદ્ર, કુરૂ, મંદિર, આવાસ, કૂટ, નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય વિગેરે બીજા પણ જે પ્રશસ્ત વસ્તુનાં નામ હોય છે તે નામના દ્વીપસમુદ્રો છે. (તદા) તથા (તિપોબારા) ત્રિપ્રત્યવતાર ( ૩ યા ) અરૂણ વિગેરે નામવાળા છે. એટલે કે-અરૂણ ૧, અરૂણવર ૨, અરૂણહરાવભાસ ૩, ઈત્યાદિ. તથા (ાવાળાને વિ) એક એક નામવાળા પણ (૩iણા) અસંખ્ય દ્વીપસમુદ્ર છે, જેમ
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy