SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ તથા ભાષાંતર. ૧૪૫ अथ कालोदधि अधिकार चतुर्थः कालोओ सव्वत्थ वि, सहसुंडो वेलविरहिओ तत्थ । सुत्थिअसमकालमहा-कालसुरा पुव्वपच्छिमओ ॥१॥२४०॥ અર્થ – શા ) ધાતકીખંડની જગતી ફરતો વલયને આકારે રહેલો કાલેદીધસમુદ્ર છે તે (વિશ્વથ વિ) સર્વ ઠેકાણે (સાધુ) એક હજાર એજન ઉડે છે અર્થાત્ તેમાં ગોતીર્થ છે નહીં, તથા તે (વેસ્ટ ) વેલારહિત છે એટલે કે તેમાં જળની વૃદ્ધિ-હાનિ થતી નથી. (સી) તે કાલેદધિ સમુદ્રમાં (સુચિબરમ) લવણસમુદ્રના સુસ્થિત દેવની જેવા (વાટમાવત્રિપુરા) કાળ અને મહાકાળ નામના બે દેવો છે તે (પુવઝિમ) પૂર્વ અને પશ્ચિમ દિશામાં ગતમદ્વીપ સરખા બે દ્વીપને વિષે વસે છે. (૧) તથા लवणम्मि व जहसंभव, ससिरविदीवा ईहं पि नायव्वा । णवरं समंतओ ते', कोसदुगुच्चा जलस्सुवरिं ॥२॥२४१॥ અર્થ –( વ િa) જેમ લવણસમુદ્રમાં છે તેમ ( 9) આ કાલે દધિને વિષે પણ (કર્ણમા) જેમ સંભવે તેમ (સિવિલીવા) ચંદ્ર અને સૂર્યના દ્વીપ (નાવ્યા) જાણવા. એટલે કે-ધાતકીખંડની જગતીથી બાર હજાર જન કોલેદધિમાં જઈએ તે ઠેકાણે પૂર્વ દિશામાં ધાતકીખંડના બાર ચંદ્રોના અને પશ્ચિમ દિશામાં બાર સૂર્યોના બાર બાર (કુલ ૨૪) દ્વીપ છે, તથા કાલોદધિની જગતીથી બાર હજાર જન કોલેદધિમાં જઈએ ત્યાં પૂર્વ દિશામાં કાલોદધિના બેંતાળીશ ચંદ્રોના અને પશ્ચિમ દિશામાં કાલોદધિના બેંતાળીશ સૂર્યોના બેંતાળીશ બેંતાળીશ (કુલ ૮૪ ) દ્વીપ છે. () વિશેષ એ છે કે (તે) તે સર્વ કપ (રમતો) ચોતરફ (નટગુર) જળની ઉપર (જોરદુષ) બે કેશ ઉંચા-પ્રકાશિત છે. (અહીં કાલેદધિને પરિધિ ૯૧૭૭૬૦૫ યોજનને છે તથા જગતીના દ્વારનું પરસ્પર આંતરું ૨૨૯૨૬૪૨ જન અને ૩ કેશ છે. તે ચાર દ્વાર સંબંધી ૧૮ જન પરિધિમાંથી બાદ કરી ચારે ભાગ દેતાં આવે છે.) (૨) इति लघुक्षेत्रसमासविवरणे कालोदसमुद्राधिकारः चतुर्थः ૧ આમાંથી છ સૂર્ય ને છ ચંદ્રના દ્વીપે લવણસમુદ્રમાં હોવાથી અહીં કુલ ૧૨ જોઈએ. (૬ સૂર્યના ૬ ચંદ્રના.) ૨ જુઓ ૧૮૧ મી ગાથા.
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy