SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ .. મૂળ તથા ભાષાંતર ૧ર w અાવીશ અંતરીપ જાણવા. (વિ) તે સર્વે મળીને (છgum) છપ્પન અંતરદ્વીપ (કુંતિ) થાય છે. (gig) આ છપ્પને અંતરદ્વીપને વિષે (જુગ હવ) યુગલરૂપ (પઢિાર) પલ્યોપમના અસંખ્યય ભાગના આયુષ્યવાળા (7) મનુષ્પા વસે છે-રહે છે. (૨૪). (તે યુગલિકેના શરીરનું પ્રમાણ વિગેરે કહે છે) जोअणदसमंसतेणू, पिट्टिकरंडाणमेर्सि चैउसट्ठी । असणं चंचउत्थाओ, गुंणसीदिण वच्चपालणया॥२५॥२१९॥ અર્થ–(હિ) આ યુગલિકેનું (તળુ) શરીર (લોકવણમંત) એક એજનના દશમા ભાગ જેવડું એટલે આઠ સે ધનુષ્ય ઉંચું હોય છે, તથા તેમને (ર ) ચોસઠ ( પિતા ) પૃષ્ઠકરંડક હોય છે, (૪) તથા (વડા ) ચતુર્થભક્ત એટલે એકાંતરે દિવસે (૩ )ભજન હોય છે, તથા (ગુલીવિ) ઓગણએંશી દિવસ (વાળિયા) અપત્યની પાલના હોય છે. ( ર૫).. હવે ગેતદ્વીપ તથા સૂર્યચંદ્રના દ્વીપની હકીકત ત્રણ ગાથાવડે કહે છે – पच्छिमदिसि सुत्थिअलवण-सामिणो गोअमुत्ति इगु दीवो । उभओ वि जंबुलावण, दुदु रविदीवा यतेसिं च ॥२६ ॥२२०॥ जगइपरुप्परअंतरि, तह वित्थर बारजोअणसहस्सा । एमेव य पुवदिसिं, चंदचउक्कस्स चउ दीवा ॥२७॥२२१॥ एवं चिअ बाहिरओ, दीवा अट्ठ पुव्वपच्छिमओ। दुदु लवण छ छ धायइ-संड ससीणं रवीणं च ॥२८॥२२२॥ અર્થ:-(ઝિમ ) મેરૂ પર્વતની પશ્ચિમ દિશાએ જગતીથી બાર હજાર યોજન લવણસમુદ્રમાં જઈએ ત્યાં (સુસ્થિ) સુસ્થિત નામના (વાણામિ) લવણાધિપતિને (૩મુ જિ) ગોતમ નામને (0) એક (વિ) દ્વિીપ છે, તથા (મ રિ) તે ગતમપની બે બાજુએ (સંપુછાવા) જબૂદ્વીપને અને લવણસમુદ્રના (દુ વિ) બે બે સૂર્યના (વિવાં ય) દ્વીપો છે એટલે કે ગૌતમદ્વીપની બન્ને બાજુએ બબે દ્વીપ એટલે કુલ ચાર દ્વીપ છે તે જ બૂદ્વીપના બે અને લવણસમુદ્રના જબૂદ્વીપ તરફના બે એમ કુલ ચાર સૂર્યના છે એમ જાણવું. (તેહિ ૪) વળી તે પાંચે દીપનું (પપ્પગંતરિ) જગતી અને દ્વીપનું આંતરું, તથા પરસ્પરનું એટલે એકબીજા દ્વીપોનું આંતરું, (ત૬) તથા (વિ) તે દરેક દ્વીપને વિસ્તાર તે ત્રણે બાબત ( વાઇરસ્તા) - ૧૭ : '
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy