SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ मार्ग-द्वात्रिंशिका निवर्तमाना अप्येके वदन्त्याचारगोचरम्। आख्याता मार्गमप्येको नोञ्छजीवीति च श्रुतिः ।।२७।। ___ निवर्तमाना इति । एके संयमान्निवर्तमाना अप्याचारगोचरं यथावस्थितं वदन्ति 'वयमेव कर्तुमसहिष्णवः, मार्गः पुनरित्थंभूत एवे' ति । यदाचारसूत्रं (१८७) 'नियट्टमाणा वेगे आयारगोअरमाइक्खंति' । अत्र संयमाल्लिंगाद्वा निवर्तमानाः, 'वा' शब्दादनिवर्तमानाश्च लभ्यन्ते, उभयथाप्यवसीदन्त एव योजिता । यथास्थिताचारोक्त्या हि तेषामेकैकवालता भवत्याचारहीनतया, न तु द्वितीयापि । ये तु हीना अपि वदन्ति ‘एवंभूत एवाचारोऽस्ति योऽस्माभिरनुष्ठीयते, सांप्रतं दुःषमानुभावेन वलाद्यपगमान्मध्यभूतैव वर्तनी श्रेयसी, नोत्सर्गावसरः' इति, तेषां तु द्वितीयापि वालता वलादापतति, गुणवद्दोषानुवादात् । यदागमः [आचारांगसूत्र - १८६] - सीलमंता उवसंता संखाए रीयमाणा असीला अणुवयमाणस्स वितिआ मंदस्स बालया।' तथा “મમેડ ગાથાતા ન રોચ્છનીવી' ત્યારે શ્રુતિરતિા ત૬ થનારો - [૩૮૮] બાધારૂત્તા (?ધતિતા) મં ને જો ઉછનીવી (ઉંછનવિસંપન્ને?) તા.ર૭ના. ઉછજીવી નહિ' આવી કૃતિ છે. દર્શનપક્ષને જાળવી રાખનારા કેટલાક જીવો સંયમથી નિવૃત્ત થવા છતાં આચારમાર્ગ તો જેવો છે એવો જ કહે છે. શુદ્ધમાર્ગને પ્રરૂપીને તેઓ આ સ્વીકાર કરે છે કે “અમે જ કરવા માટે અસમર્થ છીએ, બાકી માર્ગ તો આવો જ છે.' આચારાંગસૂત્રમાં કહ્યું છે કે નિવૃત્ત થતા કેટલાક જીવો આચારવિષયને યથાવસ્થિત કહે છે.' આમાં નિવૃત્ત થતા એટલે કર્મોદયે સંયમથી કે લિંગથી નિવૃત્ત થતા, “વા' શબ્દથી નિવૃત્ત ન થતા જીવોની પણ વાત સમજવી. તેમ છતાં, સંયમથી કે લિંગથી નિવૃત્ત થતા હોય કે ન થતા હોય તો પણ સંયમમાં સીદાતા તો જરૂર હોય એ સમજવું. એ સીદાતા જીવોની જ આ સૂત્રમાં વાત છે. યથાવસ્થિત આચાર તેઓ જે કહે છે તેના પ્રભાવે બીજી બાળતામાંથી (મૂર્ખતામાંથી) બચાવ મળે છે. આચારહીનતાના કારણે માત્ર પ્રથમબાળતા આવે છે. પણ જેઓ સ્વયં આચારહીન હોવા છતાં આમ કહે છે કે “અમે જેવું આચરીએ છીએ એવો છે. વર્તમાનમાં દુઃષમાકાળના પ્રભાવે બળ વગેરેની હાનિ થઇ હોવાથી મધ્યમમાર્ગ જ હિતકર છે, શાસ્ત્રોમાં કહેલ ઉત્સર્ગ માર્ગનો હાલ અવસર નથી.” આવું કહેનારા તે આચારહીન જીવોમાં બીજી બાળતા = મૂર્ખતા પણ બળાત્કારે આવી જ પડે છે, કારણકે એમાં ગુણવાનું એવા પણ શાસ્ત્રોક્ત આચાર માર્ગના “એ અત્યારે હિતકર નથી' ઇત્યાદિરૂપે દોષ ગાવાનું થાય છે. આમ આમાં ગુણવાનુની જે નિંદા કરવાનું થાય છે એ બીજી બાળતા છે. આચારાંગ (સૂ. ૧૮૬) માં કહ્યું છે કે “૧૮૦૦૦ શીલાંગમય શીલવાળા, ઉપશાન્ત અને સંખ્યાથી = પ્રજ્ઞાથી સંયમમાં પરાક્રમ કરતા સુસાધુની પાછળ “આ તો અશીલ છે' એ પ્રમાણે નિંદા કરતા મંદની = અજ્ઞની એ બીજી બાળતા છે.” એ જ રીતે સ્થાનાંગજીમાં (૩૪૪) પણ આવી કૃતિ છે કે “એક પ્રકાર એવો છે પુરુષોનો કે જે સૂત્રાર્થને (બરાબ૨) કહે છે પણ એષણા વગેરેમાં નિરત હોતો નથી. મારશl[આમ ધર્મયુક્ત જીવોનો આવો પ્રકાર આગમસિદ્ધ છે એ બતાવ્યું. “આ સંવિગ્નપાક્ષિકોએ સાધુવેશ તો રાખ્યો હોય છે, વળી ધર્મની તેઓમાં હાજરી ૧ નિવર્તમાના વૈવે નાવરોઘરHવાતા9૮૭T २ शीलवन्त उपशान्ताः सङ्ख्यया गच्छन्तः ‘अशीला' अनुवदतो द्वितीया मन्दस्य बालता ।।१८६ ।। २. आख्यायका नाम एको નોગ્યનીવિશ્વાસંપન્ન રૂ૮૮||
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy