SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशदद्वात्रिंशिका वज्झव्व ण ते साहू धंखाहरणेण विनेया ।। आगमेप्युक्तं'નમમ વેરો નવાં વિપરિણામતિ [કાવા. 9૮૮]. द्रव्यतो नमन्तोऽप्येके संयमजीवितं विपरिणामयन्ति नाशयन्तीत्येतदर्थः । ।१९ ।। वदन्तः प्रत्युदासीनान परुषं परुषाशयाः। विश्वासादाकृतेरेते महापापस्य भाजनम् ।।२०।। वदन्त इति । उदासीनान् = मध्यस्थान् शिक्षापरायणान् प्रति परुषं 'भवन्त एव सम्यक्रियां न कुर्वते कोऽयमस्मान् प्रत्युपदेशः' इत्यादिरूपं वचनं वदन्तः परुषोऽज्ञानावेशादाशयो येषां ते तथा, एते आकृतेः = आकारस्य विश्वासान्महापापस्य परप्रतारणलक्षणस्य भाजनं भवन्ति, पामराणां गुणाभासमात्रेणैव આવી ઉત્સર્ગનિષિદ્ધ બાબતોનું સેવન અવરનવર સંભવિત હોય છે.) આ ગચ્છવાસ ભીરુતાના કારણે જ વિચિત્ર કર્મોદયવશાત્ જે એકાકી બન્યો હોય છે અને છતાં, સૂત્રને અનુસરવાની રુચિ ખસી ન હોવાથી, સૂત્રના સ્વમતિ મુજબ અર્થ કરી એ પ્રમાણે “હું શાસ્ત્રને અનુસરીને વર્તુ એવા આશ્વાસન સાથે પ્રવૃત્તિ કરે છે. તેની આ પ્રવૃત્તિઓ ઘણું ખરું તો અજ્ઞાન કષ્ટ રૂપે જ પરિણમે છે. તેમ છતાં, તેવા વિશેષ પ્રકારના પરિણામના કારણે ક્યારેક ક્યાંક આગમાનુસારી કૃત્યરૂપે પણ એ પરિણમે છે. આવા જીવોની બાદબાકી માટે અહીં પ્રાયઃ' શબ્દ વપરાયો છે તે જાણવું. ભગવતી સૂત્રની વૃત્તિમાં આરાધક-વિરાધક ચતુર્ભગીના અધિકારમાં આવા જીવોને દેશઆરાધક જણાવ્યા છે. તે જાણવું. આમ ગચ્છબાહ્ય થયા હોવા છતાં કેટલાક જીવો પરિણામવિશેષના કારણે દેશઆરાધક હોય છે, ને તેનો વ્યવચ્છેદ કરવા પ્રાયઃ શબ્દ છે. એમ, કેટલાક વિદ્વાનો એમ પણ કહે છે કે પરિણામવિશેષના કારણે કો'કને ગચ્છબહાર નીકળવા છતાં સર્વવિરતિ પણ સંભવિત છે. ને તેથી પ્રાયઃ શબ્દથી એનો પણ વ્યવચ્છેદ કરી શકાય. આમાં તેઓ દલીલ આપે છે કે પ્રસ્તુત શ્લોકમાં “પ્રાયઃ વ્રત' ને પંચાશકજીના ઉક્ત શ્લોકમાં ‘પાય ણ તે સાહૂ” આવો અન્વય હોવાથી, પ્રાયઃ શબ્દ, કોઇ વ્રતી-સાધુ હોવા પણ સંભવે છે એમ જણાવે છે. એ વખતે “મન્નપ્રન્થ' એ બાહ્યાનું વિશેષણ સમજવું. અથવા, “પ્રાપમન્નકન્યા' = પ્રાયઃ અભિન્નગ્રન્થિ હોય, પણ કોક ‘ભિન્નગ્રન્થિ = ગ્રંથિ- પરિગ્રહને ભેદનાર નિર્ઝન્થ-સાધુ” સંભવે છે એવો અર્થ જાણવો.]/૧લી સ્વિચ્છન્દાચારી બનેલા આ અગીતાર્થોને બીજો મોટો પ્રત્યપાય દેખાડવા ગ્રન્થકાર કહે છે–]. વળી હિતશિક્ષા આપનારા મધ્યસ્થ હિતેચ્છુઓ પ્રત્યે ‘તમે જ બરાબર ક્રિયા કરતા નથી, અમને શું સલાહ આપો છો?' ઇત્યાદિ રૂપ કઠોર વચન બોલતા અને અજ્ઞાનના આવેશથી કઠોર આશયવાળા એવા આ અંગીતાર્થો આકૃતિના વિશ્વાસથી અન્યને ઠગવાના મહાપાપના ભાગીદાર બને છે, કારણ કે પામરજીવોની ગુણોનો આભાસ થવા માત્રથી સ્કૂલના થઇ જવી સંભવે છે. આશય એ છે કે આવા અગીતાર્થોનો બાહ્ય દેખાવ તો સમ્યક ક્રિયાનો તેમજ વિશિષ્ટ આરાધક ભાવનો જ હોય છે. વળી બાળજીવો તો બાહ્ય દેખાવને જ જુએ છે એ બીજી બત્રીશીમાં કહી ગયા. એટલે એવા પામર બાળજીવો આ બાહ્યલિંગના વિશ્વાસમાં આવી આવા અગીતાર્થોને વિશિષ્ટ આરાધક તરીકે સ્વીકારે છે, અને તેઓના દોરવાયા દોરવાય છે. તેથી ભવિષ્યમાં સ્કૂલના પામે છે. એટલે તેઓના વિશ્વાસનો આ જે ઘાત થાય છે તેના પાપના તે અગીતાર્થો ભાગી બને છે.ll૨૦ll આિમ શિથિલવિહારી બનેલાને તેમજ ઉદ્યતવિહારી બનવાના અભિમાનવાળા ગચ્છબહાર થયેલા અગીતાર્થોને १नमन्तो वैके जीवितं विपरिणामयन्ति ।।
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy