SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ द्वात्रिंशद्वात्रिंशिका तेषां निन्दाऽल्पसाधूनां बह्याचरणमानिनाम् । प्रवृत्तांगीकृतात्यागे मिथ्यादृग्गुणदर्शिनी।।१३।। तेषामिति। तेषां = असंविग्नानामल्पसाधूनां = विरलानां यतीनां, वह्वाचरित(रण)मानिनां = वहुभिराचीर्णं खलु वयमाचरामः स्तोकाः पुनरेते संविग्नत्वाभिमानिनो दांभिका इत्यभिमानवतां निन्दा, अंगीकृतस्य मिथ्याभूतस्यापि वह्याचीर्णस्यात्यागेऽभ्युपगम्यमाने मिथ्यादृशां गुणदर्शिनी प्रवृत्ता, सम्यग्दृगपेक्षया मिथ्यादृशामेव वहुत्वात् । तदाह 'વહુનાપવિત્તિનિષ્ઠ (ત્તિ) રૂછતેન(હિં) રૂદત્તોડ્યો જેવા धम्मो न उज्झियव्वो जेण तहिं वहुजणपवित्ति ।।उ. पद ९०९।।१३।। ઘણાંઓએ જે આચર્યું છે તેને અમે આચરીએ છીએ, જાતને સંવિગ્ન માનતા આ થોડા સાધુઓ જે ક્રિયાચુસ્ત હોવાનો દેખાવ કરે છે તેઓ તો દંભી છે' આવા અભિમાનવાળા તે અસંવિગ્નો વિરલ સંખ્યામાં રહેલા ઉઘતવિહારી સંવેગી સાધુઓની જે નિન્દા કરે છે કે તમે તો ઓછા છો એટલે તમારું આચરણ ત્યાજ્ય છે, અમે ઘણા છીએ એટલે અમારું આચરણ ગ્રાહ્ય છે ઇત્યાદિરૂપ) તે નિંદા મિથ્યાત્વીઓને ગુણવાન તરીકે જોવામાં ફલિત થાય છે. આવું એટલા માટે ફલિત થાય છે કે તેઓએ સ્વીકારેલ માર્ગ મિથ્યા હોવા છતાં, માત્ર જો બહુ આચરનારા હોવાથી જ અત્યાજ્ય માનવાનો હોય તો એ રીતે તો સમ્યગુદૃષ્ટિની અપેક્ષાએ મિથ્યાત્વીઓ જ ઘણા હોવાથી મિથ્યાત્વીઓનો માર્ગ જ અત્યાજ્ય બની જાય. એટલે કે એને જ ગુણકર માનવો પડે. ઉપદેશપદ ૯૦૯ માં કહ્યું છે કે “જે લોકોને બહુજનપ્રવૃત્તિમાત્ર માન્ય છે તેઓએ ઇહલૌકિક ધર્મ છોડવો નહિ, કારણ કે તેમાં ઘણા લોકો પ્રવર્તતા હોય છે. I૧all (એ અસંવિગ્નો જો ખોટા છે તો ધર્મસ્થાનોમાં તેઓની બોલબાલા જ કેમ ચાલે છે? એનો જવાબ આપવા ગ્રન્થકાર કહે છે–] १ बहुजनप्रवृत्तिमात्रमिच्छद्भिाकिकश्चैव । धर्मो नोज्झितव्यो येन तत्र वहुजनप्रवृत्तिः ।। રૂપ બને છે, જેમકે રુણ અવસ્થામાં જે ચીજથી રોગ મટતો જાય એ બધું ષધ રૂપ છે. વિવક્ષિત નવા આચરણનું નિષેધક કોઇ શાસ્ત્ર વચન મળતું હોય તો એ આચરણ અપનાવવું નહીં' એવું વૃત્તિકારે કહ્યું નથી. ‘જીત' તરીકે પ્રમાણભૂત ઠરેલ અનેક આચરણો દર્શાવીને છેવટે, અથવા વધુ શું કહેવું? 'जं सव्वहा न सुत्ते पडिसिद्धं नेव जीववहहेऊ। तं सव्वंपि पमाणं चारित्तधणाणमणियं च।। અર્થ - સૂત્રમાં, મથુનસેવનની જેમ જેનો સર્વથા નિષેધ નથી, તેમજ જે જીવહિંસાના કારણભૂત નથી તે બધી વાતો ચારિત્રધનવાળા મહાત્માઓને પ્રમાણ છે, માન્ય છે. આ પ્રમાણે ધર્મ રત્ન પ્રકારણના મૂળકારે પણ કહ્યું છે. પૂર્વાચાર્યોએ પણ કહ્યું છે કે 'अवलंविऊण कज्जं जं किंपि समायरंति गीयत्था। थोवावराहवहुगुण सव्वेसिं तं पमाणं तु ।। અર્થ - સંયમોપકારક કાર્યને આશ્રીને ગીતાર્થ પુરુષો અલ્પદોષવાળું અને અનેકગુણોવાળું જે કાંઇ આચરે છે તે બધા ચારિત્રસંપન્ન મહાત્માઓને ‘પ્રમાણ' હોય છે.' નિષિદ્ધ વાતો જ તેવા દેશ-કાળમાં અનિષિદ્ધ બની જઇ કષ્ય બની જાય છે એવું વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ મહારાજાએ પ્રશમરતિપ્રકરણમાં કહ્યું છે. 'किंचिच्छुद्धं कल्प्यमकल्प्यं स्यादकल्प्यमपि कल्प्यम्।
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy