SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ द्वात्रिंशद्वात्रिंशिका સમવિઘિયોસા તે પિ ન તૂતિ વીયસ્થા ઘર્મરત્ન. - ૧૨ / દા. संविग्नाचरणं सम्यक् कल्पप्रावरणादिकम्। विपर्यस्तं पुनः श्राद्धममत्वप्रभृति स्मृतम् ।।७।। संविग्नेति । संविग्नानामाचरणं सम्यक् = साधुनीत्या कल्पप्रावरणादिकम् । तदाह'अन्नह भणियंपि सुए किंचि कालाइकारणाविक्खं । आइन्नमनहच्चिय दीसइ संविग्गगीएहिं ।। कप्पाणं पावरणं अग्गोअरच्चाओ झोलिआभिक्खा । उवग्गहियकडाहयतुंवयमुहदाणदोराई ।। इत्यादि । विपर्यस्तं = असंविग्नाचरणं पुनः श्राद्धममत्वप्रभृति મૃતમ્ તવાદ -[૮૭] जह सड्ढेसु ममत्तं राढाइ असुद्धउवहिभत्ताई। હાલ નિર્ણય નથી. એટલે કે એ શિષ્ટસંમત હોવામાં સંદેહ છે. તેમ છતાં એને દૂષિત ઠેરવવું એ જો ન્યાયસંગત નથી તો જે શિષ્ટાચરણ માટે શિષ્ટની સંમતિનો નિર્ણય છે તેને અપ્રમાણ કહી દૂષિત ઠેરવવું એ શી રીતે ન્યાયી ઠરે ? ધર્મરત્નપ્રકરણ (૯૯)માં કહ્યું છે કે “સૂત્રમાં જે વિહિત નથી, તેમજ પ્રતિષિદ્ધ પણ નથી, અને ગીતાર્થજનમાં ચિરરૂઢ થયેલું છે તેને પણ “આમાં આવા આવા દોષો રહેલા છે' ઈત્યાદિ રીતે સ્વમતિથી દોષોને કલ્પીને ગીતાર્થો દૂષિત ઠેરવતા નથી. માટે શિષ્ટાચારને અપ્રમાણ માનવો એ યોગ્ય નથી. Iકા [પ્રમાણ અને અપ્રમાણ આચરણોના ઉદાહરણ આપે છે–]. કલ્પપ્રાવરણ વગેરે આચરણ એ સાધુમર્યાદાપૂર્વકનું સંવિગ્નોનું સમ્યફ આચરણ છે. ધર્મરત્ન પ્રકરણમાં (૮૧,૮૨) કહ્યું છે કે આગમ શાસ્ત્રમાં જુદા જ પ્રકારે કહેલી મળતી હોવા છતાં, સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓએ કાળ વગેરે કારણોની અપેક્ષાએ કેટલીક બાબતો એના કરતાં જુદા જ પ્રકારે આચરી હોય એવું જોવા મળે છે, જેમકે ભિક્ષાચર્યા વગેરે માટે કપડાં ઓઢીને જવું, અગ્રાવતારનો ત્યાગ અને કટીપટકને જુદી રીતે ઝોળીને ગાંઠ મારીને ભિક્ષા લાવવી. ઔપગ્રહિક કટાહક = કડાઈ, તગારુ=પરાત (કાપ કાઢવા માટે), તુંબડું = તુંબડામાંથી બનાવાતી તરપણી, એને પકડી શકાય એ માટે મોટું = કાંઠો બનાવવો, કાંઠામાંથી પકડવા માટે દોરી લગાવવી...' ઇત્યાદિ. આનાથી વિપર્યસ્ત તરીકે એટલે કે અસંવિગ્નોના આચરણ તરીકે શ્રાદ્ધમમત્વ વગેરે આચરણો પ્રસિદ્ધ છે. ધર્મરત્નપ્રકરણમાં (૮૭) કહ્યું છે કે “ જે પ્રમાદરૂપ બને છે તે આચરણ આવું જાણવું - શ્રાવકો પર મમત્વ રાઢીની = શરીર શોભાની ઇચ્છાથી અશુદ્ધ ઉપધિ– ભોજનાદિ ગ્રહણ કરવા, યાવત્કાલ માટે આપેલી વસતિ, પથારી, ઓશિકું વગેરેના પરિભોગ.' I૭ll [ આગળ તમે કહી ગયા કે કોઈનો સર્વથા નિષેધ નથી કે વિધાન નથી. તેથી સૂત્રમાં ઉત્સર્ગે નિષિદ્ધ એવા કલ્પપ્રાચરણાદિ કે શ્રાદ્ધમમત્વાદિ એ બન્ને આચરણો સમાન જ થયા. તો એ બેમાં તમે શું ભેદ જુઓ છો કે જેથી એકને સંવિગ્ન આચરણ રૂપે પ્રમાણ માનો છો અને અન્યને અસંવિગ્નઆચરણ રૂપે અપ્રમાણ માનો છો ? આવા પ્રશ્નનો જવાબ આપવા ગ્રન્થકાર કહે છે–] १ अन्यथा भणितमपि सूत्रे किंचित्कालादिकारणापेक्षम् । आचीर्णमन्यथैव दृश्यते संविग्नगीतैः।। २ कल्पानां प्रावरणमग्रावतारत्यागो झोलिकाभिक्षा । औपग्रहिककटाहकतुंवकमुखदानदवरकादि ।। ३ यथा श्राद्धेपु ममत्वं राढयाऽशुद्धोपधिभक्तादीनि । प्रदत्तवसतितूलीमसूरकादीनां परिभोगः।।
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy