SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ३६ द्वात्रिंशद्वात्रिंशिका उन्मार्गनयनात् पुंसामन्यथा वा कुशीलता । सन्मार्गद्रुमदाहाय वह्निज्वाला प्रसज्यते ।। २ ।। उन्मार्गेति । अन्यथा = यथास्थानं देशनाया अदाने पुंसां ध्यांध्यकरणद्वारेणोन्मार्गनयनात् वा कुशीलता प्रसज्यते । किंभूता ? सन्मार्गद्रुमाणां दाहाय वह्निज्वाला, अनाभोगेनापि स्वतः परेषां मार्गभेदप्रसंगस्य प्रबलापायहेतुत्वादिति भावः ।।२ ।। नन्वेवं, 'न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्तो हितश्रवणात् । . ब्रुवतोऽनुग्रहबुद्ध्या वक्तुस्त्वेकान्ततो भवति । । ' इति वाचकवचनं [ तत्त्वार्थकारिका - २९] व्याहन्येत । अतः खल्वनुग्रहधियाऽऽगमार्थोपदेशमात्रमेवेष्टसाधनतया प्रतीयते श्रोतुर्भावस्तु दुर्ग्रहः - इत्याशङ्काया માહ अनुग्रहधिया वक्तुर्धर्मित्वं नियमेन यत् । भणितं तत्तु देशादिपुरुषादिविदं प्रति । । ३ । । अनुग्रहेति । अनुग्रहधिया वक्तुः = धर्मोपदेष्टुर्धर्मित्वं = निर्जराभागित्वं नियमेन = एकान्तेन यद्भणितं, तत्तु देशादीन् पुरुषादींश्च वेत्ति यस्तं प्रति, न तु तज्ज्ञाने शक्तिमस्फोरयतं प्रति । । ३ । । ननु पुरुषादिभेदेन અગ્નિજ્વાલા સમાન હોય છે, એટલે કે એનાથી સ્વયં અને અન્ય શ્રોતા વગેરે માટે સન્માર્ગ નષ્ટ થાય છે, સન્માર્ગથી દૂર ફેંકાઇ જવાનું થાય છે. આ પરસ્થાન દેશનાને આવી કુશીલતા રૂપ એટલા માટે કહી છે કે અનાભોગથી પણ પોતાનાથી અન્યને માર્ગભેદ થાય એ મિથ્યાત્વવૃદ્ધિ વગેરે રૂપ ભયંકર અપાયના કારણભૂત છે.રા [આપ્તવચનો અંગે શંકા-સમાધાન] શંકા - [બાળ વગેરેનો વિભાગ કરીને એને અનુસારે દેશના આપવી જોઇએ. અન્યથા શ્રોતાઓને લાભ તો નથી થતો. પણ ઉ૫૨થી શ્રોતા અને વક્તા બન્નેને નુક્શાન થાય છે. આવું તમે જે કહ્યું તેનાથી વાચક પુંગવ શ્રી ઉમાસ્વાતિ મહારાજાના વચનનો વિરોધ થાય છે. તેઓ શ્રીમદે શ્રી તત્ત્વાર્થસૂત્રની પ્રથમ કારિકાના ૨૯ માં શ્લોકમાં કહ્યું છે કે ‘હિતની વાતોને-ધર્મને સાંભળવાથી બધા જ શ્રોતાઓને એકાન્તે ધર્મ(લાભ) થાય જ એવું નથી. પણ ઉપકાર કરવાની બુદ્ધિથી બોલતા વક્તાને તો એકાન્તે કર્મનિર્જરા વગેરે રૂપ લાભ થાય જ છે.’ આનો વિરોધ એટલા માટે થાય છે કે વક્તાએ ભલે ને બાળાદિને મધ્યમાદિ યોગ્ય દેશના આપી હોય, તેમ છતાં એમાં હિતબુદ્ધિ અને આગમાવિરુદ્ધતા જળવાયેલી હોય તો વક્તાને તો લાભ જ થવો જોઇએ ને? ઉમાસ્વાતિ મહારાજાનાં આ વચનો ૫૨થી જણાય છે કે ઉપદેશક મહાત્માને તો અનુગ્રહબુદ્ધિથી આગમોક્ત ઉપદેશ આપવો એ જ કર્મનિર્જરારૂપ સ્વઇષ્ટનું સાધન છે. વળી શ્રોતાના મનમાં કેવા ભાવો રમે છે, એ કેવી ભૂમિકાએ ૨હેલો છે એ વાત છદ્મસ્થ ઉપદેશક માટે દુર્રેય પણ છે. માટે ‘બાળાદિને અનુસરીને દેશના આપવી' એવી વાત યોગ્ય નથી.] આવી શંકાનું સમાધાન કરવા ગ્રન્થકાર કહે છે અનુગ્રહબુદ્ધિથી ધર્મનો ઉપદેશ દેનારા વક્તાને એકાન્તે નિર્જરા રૂપ ધર્મ થાય છે એવું ઉમાસ્વાતિ મહારાજાએ જે કહ્યું છે તે દેશ કાલ વગેરેના તેમજ શ્રોતા પુરુષ વગેરેના જાણકાર વક્તા માટે કહ્યું છે, નહિ
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy