SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ धर्मव्यवस्था द्वात्रिंशिका १८९ ___ तत्र प्राण्यङ्गमप्येकं भक्ष्यमन्यत्तु नो तथा । सिद्धं गवादिसत्क्षीररुधिरादौ तथेक्षणात् ।। नो चेत् - यदि च नैवमभ्युपगम्यते तदा तव भिक्षुमांसादिकं तथा = भक्ष्यं स्यात्, प्राण्यङ्गत्वाविशेषात् । तदाह [१७/५]___ भिक्षुमांसनिषेधोऽपि न चैवं युज्यते क्वचित् । अस्थ्याद्यपि च भक्ष्यं स्यात्प्राण्यङ्गत्वाविशेषतः ।। किं चैवं स्त्रीत्वसाम्याज्जायाजनन्योरप्यविशेषेण गम्यत्वप्रसङ्ग इति नायमुन्मत्तप्रलापो विदुषां सदसि शोभते । યવાદ [9૭/૬) एतावन्मात्रसाम्येन प्रवृत्तिर्यदि चेष्यते । जायायां स्वजनन्यां च स्त्रीत्वात्तुल्यैव सास्तु ते ।। मंडलतन्त्रवादिनोऽत्रापीष्टापत्तिरेवेति चेत्? तन्मतं वहुधाऽन्यत्र निराकृतं, लेशतश्चाग्रे निराकरिष्यामः ।।४ ।। अपि च प्रसङ्गसाधनं पराभ्युपगमानुसारेण भवति, न चास्माकं प्राण्यङ्गत्वेन मांसमभक्ष्यमित्यभ्युपगमः, किं तु जीवोत्पत्त्याश्रयत्वादिति दर्शयन्नाहप्राण्यङ्गत्वादभक्ष्यत्वं न हि मांसे मतं च नः। जीवसंसक्तिहेतुत्वात् किं तु तद्गर्हितं बुधैः ।।५।। ___ प्राण्यङ्गत्वादिति । न हि नः = अस्माकं प्राण्यङ्गत्वान्मांसेऽभक्ष्यत्वं च मतं, किन्तु जीवसंसक्तिहेतुत्वात् તત્ = મરાં વધેર = વહુશ્રુતૈ: = નિવિદ્ધન્TITી તથાદિ – पच्यमानामपक्वासु मांसपेशीष सर्वथा। तन्त्रे निगोदजीवानामुत्पत्तिर्भणिता जिनैः ।।६।। હોવાથી પત્ની અને માતા વિશે તમારે ભોગ કે પૂજા રૂપ સમાન પ્રવૃત્તિ જ કરવી જોઇએ.” શંકા - મંડલતંત્રવાદીને તો આમાં ઇષ્ટાપત્તિ જ છે, કેમકે એ તો બધી સ્ત્રીને સમાન રીતે ગમ્ય માને છે. સમાધાન - એના મતનું અન્ય ગ્રન્થમાં ઘણી રીતે નિરાકરણ થયું છે. વળી સંક્ષેપમાં આગળ એનું નિરાકરણ કરવાના છીએ.l૪ વળી પ્રસંગસાધન તો સામાના અભ્યપગમને અનુસરીને હોય છે. એટલે કે સામાને જે વસ્તુ જે રીતે જેવી માન્ય હોય તે રીતે જ અન્ય વસ્તુ તેવી માનવાનો અતિપ્રસંગ દેખાડ્યો હોય તો એ યોગ્ય હોય છે. જેમકે દિગંબરે વસ્ત્રાદિને મૂચ્છહેતુ રૂપે ત્યાજ્ય માન્યા છે તો એને મુંહતુરૂપે જ આહારાદિને પણ ત્યાજ્ય માનવાનો અતિપ્રસંગ દેખાડવો એ યોગ્ય છે, અન્ય રૂપે નહીં. પ્રસ્તુતમાં બૌદ્ધ અમને (જૈનને) આપેલ અનુમાન જો પ્રસંગસાધન રૂપ હોય તો એ અમારી માન્યતા મુજબ જ હોવું જોઇએ. એટલે કે અમે જો પ્રાયંગસ્વરૂપે ભાત વગેરેને ભક્ષ્ય માનતા હોઇએ તો પ્રાણંગતરૂપે માંસને પણ ભક્ષ્ય સિદ્ધ કરી દેતું એમનું પ્રસંગસાધન અનુમાન યોગ્ય ઠરે. અથવા] અમે જો પ્રાયંગસ્વરૂપે માંસને અભક્ષ્ય કહેતાં હોઇએ તો એ રૂપે ભાત વગેરે પણ અભક્ષ્ય બની જવાની તેમણે આપેલી આપત્તિ યોગ્ય ઠરે. પણ એવું તો છે નહીં, કેમકે અમે પ્રાણંગસ્વરૂપે ભિાત વગેરેને ભક્ય નથી કહેતાં કે] માંસને અભક્ષ્ય નથી કહેતાં. અમે તો જીવોત્પત્તિના આશ્રયરૂપે માંસને અભક્ષ્ય કહીએ છીએ. આવું દેખાડતાં ગ્રન્થકાર કહે છે મિસ શા માટે અભક્ષ્ય?). વળી માંસમાં અભક્ષ્યત્વ પણ અમને પ્રાથંગત્વના કારણે અભિપ્રેત નથી. કિન્તુ જીવસંસક્તિહેતુત્વના કારણે બહથતોએ એનો નિષેધ કર્યો છે.પા તે આ રીતે પકવવામાં આવતી કાચી કે પાકી માંસપેશીઓમાં સર્વથા નિગોદજીવોની ઉત્પત્તિ થાય છે એવું શ્રીજિનેશ્વર
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy