SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ १६४ द्वात्रिंशद्वात्रिंशिका तस्यापायः = क्षयोपशमस्तस्मात् । तदाह - "अज्ञानावरणापायं' इति । ग्राह्यत्वादीनां = उपादेयत्वादीनामविनिश्चयः = अनिर्णयो यतस्तत् । तदाह- 'तद्धेयत्वाद्यवेदक मिति । यद्यपि मिथ्यादृशामपि घटादिज्ञानेन घटादिग्राह्यता निश्चीयत एव, तथापि स्वविषयत्वावच्छेदेन तदनिश्चयान्न दोषः, स्वसंवेद्यस्य स्वस्यैव તનિરવયાત્ ારૂ II भिन्नग्रन्थेर्द्वितीयं तु ज्ञानावरणभेदजम् । श्रद्धावत्प्रतिबन्धेऽपि कर्मणा सुखदुःखयुक।।४।। भिन्नग्रन्थेरिति । भिन्नग्रन्थेः = सम्यग्दृशस्तु द्वितीयं = आत्मपरिणामवत् ज्ञानावरणस्य भेदः = क्षयोपशमस्तज्जं, तदाह - "ज्ञानावरणहासोत्थ'मिति [अष्टक ९/५] श्रद्धावत् = वस्तुगुणदोषपरिज्ञानपूर्वकचारित्रेच्छान्वितं प्रतिवन्धेऽपि चारित्रमोहोदयजनितान्तरायलक्षणे सति । कर्मणा पूर्वार्जितेन નથી અને તેથી એના હેવાદિ ધર્મોને જોતું નથી. અષ્ટક ૯/૨ માં કહ્યું છે કે “વિષયપ્રતિભાસજ્ઞાન બાળાદિને વિષ-કંટક-રત્નાદિમાં થતા પ્રતિભાસ જેવું હોય છે.' એ મતિઅજ્ઞાન વગેરેના આવરણ જે મતિઅજ્ઞાનાવરણ વગેરે કર્મો તેના લયોપશમરૂપ અપાયથી પેદા થયું હોય છે. ત્યાં જ કહ્યું છે કે “અજ્ઞાનાવરણના અપાયથી થયું હોય છે. વળી આ વિષય પ્રતિભાસજ્ઞાન એવું હોય છે કે જેનાથી ઉપાદેયત્વ-હેમત વગેરેનો નિર્ણય થતો નથી. ત્યાં જ કહ્યું છે કે વિષયના હેયત્વ વગેરેનું અબોધક હોય છે.' જો કે મિથ્યાત્વીઓના ઘટાદિજ્ઞાનથી ઘટાદિ વિષયના ઉપાદેયવાદિ ધર્મનો નિશ્ચય થાય જ છે, તેમ છતાં, સ્વવિષયવાવચ્છેદેન તેનો નિશ્ચય થતો નથી, માટે એમાં વિષયપ્રતિભાસજ્ઞાનના આ લક્ષણની અવ્યાપ્તિ થવા રૂ૫ દોષ નથી. આશય એ છે કે મિથ્યાત્વીના જ્ઞાનથી ઘટાદિના ઉપાદેયત્વાદિ નિશ્ચિત થતા હોવા છતાં તેના જે કોઇ વિષય હોય તે બધાના ઉપાદેયવાદિ નિશ્ચિત થતા નથી, જેમકે તે જ્ઞાન સ્વયં પણ સ્વસંવેદ્ય હોઇ સ્વને પણ વિષય કરે છે જ, અને તેમ છતાં તેના (= સ્વકીય) ઉપાદેયવાદિનો તેનાથી નિશ્ચય થતો નથી. મિથ્યાત્વીનું જ્ઞાન “અજ્ઞાન' હોવાથી “હેય' હોય છે. પણ એના હેયત્વને એ જણાવતું નથી.]Ill દ્વિતીય આત્મપરિણામવતુ જ્ઞાન અંગે વિશેષતા જણાવવા ગ્રન્થકાર કહે છે ભિન્નગ્રન્થિક = સમ્યગ્દષ્ટિ જીવને બીજું આત્મપરિણામવતું જ્ઞાન હોય છે. એ જ્ઞાનાવરણના ભેદથી = ક્ષયોપશમથી જન્ય હોય છે, નહીં કે અજ્ઞાનાવરણના ક્ષયોપશમથી. અષ્ટકજી ૯/૫ માં કહ્યું છે “જ્ઞાનાવરણના હ્રાસથી થયું હોય છે. વળી આ બીજું જ્ઞાન, વસ્તુના ગુણ-દોષના પરિજ્ઞાન પૂર્વક થયેલી ચારિત્રેચ્છા રૂપ શ્રદ્ધાથી સમન્વિત હોય છે, પછી ભલે ને ચારિત્ર મોહનીયકર્મના ઉદયથી ચારિત્રનો પ્રતિબંધ થયો હોય. વળી આ બીજું જ્ઞાન પૂર્વબદ્ધ કર્મના કારણે સુખ-દુઃખ યુક્ત હોય છે. અષ્ટક ૯/૪માં કહ્યું છે કે “ખાડા વગેરેમાં પડી રહેલો એ પાતાદિપરત– જીવ. એને નીચે પડવામાં થનારા દોષોના નિર્ણયવાળું, અને એમાં પડવાથી થનારા અનર્થાદિની પ્રાપ્તિથી યુક્ત જ્ઞાન હોય છે. અર્થાત્ નીચે પડવામાં થનારા દોષોનો એને નિર્ણય હોવા છતાં એ જાતને પડતી અટકાવી શકતો નથી અને તેથી પતન પામીને હાથપગ ભાંગવા વગેરે રૂપ અનેક અનર્થને પામે છે. એમ સમન્વીનું જ્ઞાન આવું હોય છે. વિષયાદિમાં પડેલા તેનું જ્ઞાન વિષયાદિથી થનાર દોષો અંગે १ विपयप्रातिभासं स्यात्तदेयत्वाद्यवेदकम् । इत्युत्तरार्धः । अष्टक ९/२।। २ निरपेक्षप्रवृत्त्यादिलिङ्गमेतदुदाहृतम्। अज्ञानावरणापायं महापायनिवन्धनम्।। (अ. ३/३) ३ तथाविधप्रवृत्त्यादिव्यङ्यं सदनुवन्धि च । ज्ञानावरणहासोत्थं प्रायो वैराग्यकारणम् ।।९/५ ।।
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy