SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ १२२ द्वात्रिंशद्वात्रिंशिका तोत्थमेव प्रकृताधिकदोषनिवारणात्। शक्तौ सत्यापेक्षाया अयुक्तत्वान्महात्मनाम् ।।२१।। ___ तदिति । यदुक्तमपरेण वादिना तन्न, इत्थमेव = राज्यप्रदानादिप्रकारेणैव प्रकृतात् = राज्यप्रदानादिदोषादधिको राज्याऽप्रदानादिकृतमिथाकलहातिरेकप्रसंगादिरूपो यो दोषस्तस्य निवारणात्, शक्तौ परेषामधिकदोषनिवारणविषयायां सत्यामुपेक्षाया = माध्यस्थ्यरूपाया अयुक्तत्वात् महात्मनां = परार्थमात्रप्रवृत्तशुद्धाशપાનામ્ | તદ્રિમાદ - ગિષ્ટ ૨૮/ર-૬). अप्रदाने हि राज्यस्य नायकाभावतो जनाः। मिथो वै कालदोषेण मर्यादाभेदकारिणः ।। विनश्यत्यधिकं यस्मादिह लोके परत्र च । शक्तौ सत्यामुपेक्षा च युज्यते न महात्मनः।। . तस्मात्तदुपकाराय तत्प्रदानं गुणावहम् । परार्थदीक्षितस्यास्य विशेषेण जगद्गुरोः ।। एवं विवाहधर्मादौ तथा शिल्पनिरूपणे । न दोषो मुत्तमं पुण्यमित्थमेव विपच्यते ।। किं चेहाधिकदोषेभ्यः सत्त्वानां रक्षणं तु यत् । उपकारस्तदेवैषां प्रवृत्त्यङ्गं तथाऽस्य च ।।२१ ।। नागादे रक्षणायेव गर्ताद्याकर्षणेऽत्र न। दोषोऽन्यथोपदेशेऽपि स स्यात्परनयोद्भवात् ।।२२।। नागादेरिति । नागादेः सकाशाद्रक्षणाय = रक्षणार्थं जनन्याः स्वपुत्रस्य गर्तादेराकर्षणे हनुजानुप्रभृत्यंग અન્યવાદીએ કહેલી આ વાત યોગ્ય નથી, કારણ કે આ રીતે રાજ્ય પ્રદાનાદિ દ્વારા જ, એ રાજ્ય પ્રદાનાદિમાં થનારા દોષ કરતાં, રાજ્ય અપ્રદાનાદિના કારણે થનારા પરસ્પર તીવ્રકલહ વગેરે રૂપ અધિક ભારે દોષનું નિવારણ શક્ય બન્યું. બીજાઓના અધિક દોષનું નિવારણ કરે તેવી શક્તિ હોવા છતાં માધ્યચ્ય રૂપ ઉપેક્ષા દાખવવી એ પરોપકારમાત્રકરણના શુદ્ધ આશયવાળા મહાત્માઓ માટે અયોગ્ય છે. અષ્ટકમાં (૨૮/૨ થી ૬) આ વાત આ રીતે કહી છે – પુત્ર વગેરેને રાજ્યપ્રદાન ન કરે તો નાયક વગરના લોકો અવસર્પિણી કાળના દોષે સ્વધન-પરધન વગેરેની મર્યાદા તોડી આલોક-પરલોકમાં અધિક નાશ પામે. વળી શક્તિ હોય તો ઉપેક્ષા કરવી એ મહાત્માને યોગ્ય નથી. તેથી લોકો પર અધિક અનર્થમાંથી બચાવવા રૂપ ઉપકાર કરવા માટે પુત્રાદિને રાજ્યપ્રદાન કરવું એ વિશેષ કરીને પરાર્થ માટે દીક્ષિત થયેલ જગદ્ગુરુ ભગવાન માટે તો નિર્વિવાદ ગુણાવહ જ હતું, દોષાવહ નહીં. આ જ રીતે વિવાહની વ્યવસ્થા, શિલ્પનિરૂપણ વગેરે કાંઇ પણ પ્રભુને દોષ રૂપ ન થયું, કારણકે પ્રકૃષ્ટ પુણ્ય આ રીતે જ ભોગવાય છે. વળી જીવોનો કલહ વગેરે અધિક દોષોમાંથી જે બચાવ થયો એ તેઓની હિત પ્રવૃત્તિ જ થઇ. આ ઉપકાર જ પ્રભુની રાજ્યપ્રદાનાદિ પ્રવૃત્તિનું કારણ (પ્રયોજન) હતો. અર્થાત્ એ ઉપકાર કરવા માટે જ પ્રભુએ એ પ્રવૃત્તિ કરી હતી. માટે એ દુષ્ટ નહોતી.”ારના અિધિક દોષવારક પ્રવૃત્તિ દોષાવહ નથી હોતી એ વાતનું દૃષ્ટાન્તપૂર્વક સમર્થન કરવા ગ્રન્થકાર કહે છે –]. સ્વપત્રની સાપ વગેરેથી રક્ષા કરવા માટે એને ખાડામાંથી ખેંચી કાઢવામાં બાળકની હડપચી, ઘૂંટણ વગેરે અંગો છોલાઈ પણ જાય. તેમ છતાં આ રીતે પુત્રને ખેંચવામાં માતા જેમ દોષપાત્ર બનતી નથી એમ રાજ્યપ્રદાનાદિ કરવામાં પ્રભુ પણ દોષપાત્ર બનતા નથી, કારણકે બન્નેમાં મોટા અનર્થથી બચાવવાનો ઉપકાર કરવાનો આશય છે. બાકી, જેનું વારણ અસંભવિત છે એવા અલ્પદોષ માત્રને આગળ કરીને બહુ ગુણકર
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy