SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ (25) EXPLANATION : This verse directly points to the fruits of cultivating virtues for 'self-pleasure'. Such virtues lead to a perpetual inner calm and peace of mind. All the worldly possessions like endless wealth and vast kingdoms; artistic accomplishments and spiritual attainments like great penance, have some value or validity as means to true joy, only when one has peace of mind. શ્લોકાર્થ: જો તમારા ચિત્તની પ્રસન્નતા છે અને પરિણતિમાં પવિત્રતા છે તો મળેલું રાજ્ય (સત્તા) ધન-સંપત્તિ, તપ-સાધના, કે કળા એ બધું સાર્થક છે અન્યથા તેનું કોઇ મૂલ્ય નથી (એટલે નિષ્ફળ છે) એમ હું સમજું છું. (૨૫) ભાવાનુવાદ નો જે વૃથા સવમ હિ મળે'-અન્યથા સર્વ નિષ્ફળ છે એમ હું માનું છું” અહિં ગ્રંથકાર ખુબજ આત્મવિશ્વાસથી પ્રતિપાદન કરે છે. તેમની આ પ્રતીતિ સ્વયંભૂ છે. કદાચ તમને સારા નશીબે સત્તાનું સિંહાસન મલી પણ ગયું, તમે કદાચ ધન-કુબેર પણ બની ગયા. અથવા તમે સંન્યસ્ત છો અને તપ-જપના શિખરે પણ પહોંચી ગયા છો. કે જીવનની જુદી જુદી વિદ્યાઓ કે કળાઓ પણ હાંસલ કરી લીધી છે પરંતુ જો તમને માનસિક શાંતિ પ્રાપ્ત નથી તો બધું જ નિરર્થક છે માટે આર્ષદષ્ટાઓએ ચિત્તની શાંતિને પ્રાધાન્ય આપ્યું છે. ८४
SR No.022080
Book TitleHriday Pradip Shat Trinshika
Original Sutra AuthorN/A
AuthorMrigendravijay, Nileshwari Kothari
PublisherJain Yog Foundation
Publication Year2000
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy