SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ (21) EXPLANATION : This verse narrates how men, misguided by pseudo - saints, fall prey to delusion. Simple - minded worldly beings get easily influenced by the splendour of speech of the so-called chaste beings, who are actually cheats. They devoutly follow the path shown to them by such hyprocritical gurus. Thus misled, they get mentally distracted and lose their spiritual focus. શ્લોકાર્થ: લોક સમુદાય લગભગ અજ્ઞાન હોય છે તેથી તેને જેમ દોરીએ તેમ તેનું અનુસરણ કરે છે તેમાંજ રાચે છે. આ જગતમાં ધૂત-પુરૂષના વા ચાતુર્યથી પ્રેરાઇ કોનું ચિત્ત ચલાયમાન થતું નથી? (૨૧) ભાવાનુવાદ: પરંતુ આમ શાથી બને છે? ગ્રંથકાર આના મૂળમાં જઈને કારણ શોધી લાવે છે. કારણકે લોકસમૂહ લગભગ અજ્ઞાન અને ગતાનુગતિક હોય છે. ધૂર્ત વ્યક્તિ તેનો ગેરલાભ ઉઠાવે છે. તેમને ઉન્માર્ગે દોરી જાય છે. આમ અનર્થોની પરંપરા સર્જાય છે. આર્ષદખાના હૃદયમાં કરૂણા ઉભરાય છે અને જગતના જીવોને આ પ્રલોભનોથી દૂર રહેવા હાથ ઉગામીને “જાગતા રે જો” ની ટહેલ નાંખે છે. મહર્ષિ વેદવ્યાસે પણ આવીજ આંતરવ્યથા પ્રગટ કરતાં કહયું છે:“ર્યવાહૂ: વિરપેપ, ન કૃતિ 'હાથ ઉગામીને, બૂમો [૭૩]
SR No.022080
Book TitleHriday Pradip Shat Trinshika
Original Sutra AuthorN/A
AuthorMrigendravijay, Nileshwari Kothari
PublisherJain Yog Foundation
Publication Year2000
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy