SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જગત ઉપર ઘેરો ઘાલ્યો છે તેની લપેટમાં ભલભલા ભડવીરો આવી જાય છે. મોહને જિતવાનો એક માત્ર સફળ માર્ગ છે. તત્વનું પરિજ્ઞાન આદિ શંકરાચાર્ય કહે છે - “તે તત્વે : સંસર?” અર્થાત્ એકવાર તત્વ જાણી લીધા પછી સંસાર ટકી શકતો નથી. તેનું પરિબળ ક્ષીણ થઈ જાય છે. મોહ-વિજયની આ ગુરુચાવી છે. પ્રકાશ થવાથી જેન અંધકાર ટકી શકતું નથી એજ રીતે હૃદયની ભીતરમાં તત્વાવબોધનો અરૂણોદય થતાં જ મહિના સામ્રાજયનો અંત આવે છે. પ૮
SR No.022080
Book TitleHriday Pradip Shat Trinshika
Original Sutra AuthorN/A
AuthorMrigendravijay, Nileshwari Kothari
PublisherJain Yog Foundation
Publication Year2000
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy