SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ (6) EXPLANATION : . This verse ridicules a soul which is intensely infatuated towards the body. Infatuation for the body is caused by ignorance. Ignorance, however, is not the true nature of the 'self. Self' is at once the 'seer' who sees the Truth about the body, the speaker who narrates the 'Truth' and the active wisdom that discerns the Truth from Falsehood. There is no reason for the 'self' to remain attached to the body which is composed of and filled with degenerating organic matter. શ્લોકાર્થ: - હે આત્મનું? ચામડી (વક, ત્વચા), માંસ, ચરબી, અસ્થિ, વિષ્ટા અને મૂત્ર વગેરે અશુચિથી પરિપૂર્ણ એવા આ શરીરમાં તને કેમ આસક્તિ થાય છે? કારણકે આત્મિક ગુણોનો દટા, વક્તા તથા તું જ સાક્ષાત્ વિવેકરૂપ છો તો પછી આ રીતે તું આ દેહમાં મુંઝાય છે કેમ? (૬) ભિલાડથ :' , , , , - ' ' . ભાવાનુવાદ: અનુપ્રેક્ષા કરવા માટે ૧૬ ભાવના અંતર્ગત અશુચિ ભાવનાની વિભાવના કરી છે. જેના દ્વારા શરીરની આસક્તિ મોહ, મમતા ઘટાડી શકાય છે. અશુચિ - ગંદવાડથી ભરેલી મ્યુનિસિપાલીટીની ગાડી બહારથી ભલે રંગરોગાન કરેલી હોય પણ તેનું આવરણ દૂર થતાં જ દુર્ગધ ફેલાઇ જાય છે. એ જ રીતે આ શરીર પણ એક ગંદવાડથી ભરેલો અશુચિનો ડબ્બો છે તેની અંદર માંસ, રૂધિર, ચરબી, હાડકાં, વિષ્ટા, મૂત્ર વગેરે ભરેલું છે. માત્ર (૩૩)
SR No.022080
Book TitleHriday Pradip Shat Trinshika
Original Sutra AuthorN/A
AuthorMrigendravijay, Nileshwari Kothari
PublisherJain Yog Foundation
Publication Year2000
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy