SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સન્ડ્રોઇસપ્તતિઃ ગાથા-પ૭-૬૦ જ્ઞાન અને ક્રિયા ૩૨૬ अथ चरणमन्तरेण बह्वपि ज्ञानं नेष्टफलसाधनं तद्युतं तदल्पमपीतिभावं गाथाद्वयेनाहसुबहुपि सुयमहीयं, किं काही चरणविप्पहीणस्स । अंधस्स जह पलित्ता, दीवसयसहस्सकोडी वि ॥५९॥ अप्पं पि सुयमहीयं, पगासयं होइ चरणजुत्तस्स । इक्को विजह पईवो, सचक्खुयस्सा पयासेइ ॥६०॥ - સંબોધોપનિષદ્ રથ. આ રીતે અહીં વ્યતિરેક છે. પટો. ચારિત્ર વિના ઘણું જ્ઞાન પણ ઈષ્ટ ફળનું સાધક થતું નથી. ચારિત્રથી યુક્ત એવું અલ્પ જ્ઞાન પણ ઈષ્ટ ફળનું સાધક થાય છે. એવો ભાવ હવે બે ગાથાથી કહે છે – ઘણું બધુ ભણેલું શ્રત પણ ચારિત્રરહિતને શું કરશે ? જેમ શત-સહસ્ત્ર કોટિ જેટલા પણ પ્રદીપ્ત દીપકો આંધળાને (શું કરશે ?) પલી જે ચારિત્રયુક્ત છે, તેને અલ્પ ભણેલું શ્રુત પણ પ્રકાશક થાય છે. જેમ એક પ્રદીપ પણ ચક્ષુસહિતને પ્રકાશક થાય છે. ૬oll (વિશેષાવશ્યક ૧૧૫૨-૫૫, આવશ્યકનિયુક્તિ ૯૮-૯૯) ૨. –ોહિહિં / २. छ-प्रतौ-इत्यधिकम् - सामाइअसतंता पढमाबियतइअसत्तराइदिणा । अहराइ एगराइ भिक्खू पडिमाइ बारसगं ॥
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy