SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સક્વોથસપ્તતિઃ ગાથા-૫૫ - પ્રમાદના પાંચ પ્રકાર રૂ૦૧ नेहतरलाइदिट्ठीए ॥४६॥ कह दारुणो विवागो, विगहासत्ताण इत्थ वि जियाणं । इय वढुंती निव्वेयरसभरं सक्कहजणाण ॥४७॥ नूणं धम्मो वि इमाण एरिसो जं इमं फलं पत्तं । इय बोहिबीयघायं, कुव्वंती ठाण ठाणंमि ॥४८॥ बहुविहसीयायवखुप्पिवासवासाइदुक्खसंतत्ता । मरिऊण गया नरयं, तत्तो उव्वट्टिण पुणो ॥४९॥ तिरिएसुं बहुयभवे, अणंतकालं निगोयजीवेसु । भमिउं लहियनरभवं, कमसो किर रोहिणी सिद्धा ॥५०॥ अह सो सुभद्दसेट्ठी, नियपुत्तिविडंबणं निएऊण । – સંબોધોપનિષદ જોઈ રહ્યા હતાં. ૪૬ “વિકથામાં આસક્ત જીવોને અહીં પણ કેવું ભયંકર પરિણામ ભોગવવું પડે છે “- એવું સત્કથા કરનારા લોકો વિચારે છે. એ રીતે રોહિણી સત્કથા કરનારા લોકોના નિર્વેદરસના પ્રભારને વૃદ્ધિ પમાડતી હતી. ૪થી નક્કી આ લોકોનો ધર્મ પણ એવો છે કે જેનાથી આવું ફળ મળ્યું - આવું પણ કેટલાક લોકો વિચારે છે. ll૪૮ તેથી રોહિણી સ્થાને સ્થાને બોધિબીજનો ઘાત કરતી જાય છે. ઘણા પ્રકારના ઠંડી-ગરમી-ભૂખ-તરસ-કુનિવાસ વગેરેના દુઃખોથી રોહિણી સંતાપ પામી. મરીને નરકમાં ગઈ, ત્યાંથી ચવીને ફરીથી ll૪૯ તિર્યચોમાં ઘણા ભવો સુધી ભટકી. નિગોદના જીવોમાં અનંતકાળ સુધી ભમી. પછી ક્રમશ: મનુષ્યભવ પામીને રોહિણી સિદ્ધ થઈ. પછી
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy