SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સક્વોથપ્તતિઃ ગાથા-પ૫ - પ્રમાદના પાંચ પ્રકાર ૨૧૧ धरइ सीलं । जहसत्ति तवेइं तवं, भावइ सुहभावणा सुमणा ॥६॥ इय निम्मलगिहिधम्मा, अचलियसम्मा ददं वलियमणहा। अवितहजिणमयपयडणपंडिया सा गमइ दिवसे ॥७॥ अह चित्तवित्तअडवीइ भुवणअक्कमणअइसयपयंडो । मोहो नाम नरिंदो, पालइ निक्कंटयं रज्जं ॥८॥ कइयाइ निययदोसुग्घट्टणपवणं तु रोहिणिं सुणिउं । चरवयणाओ मोहो, विचिंतए धणियमुव्विग्गो ॥९॥ अइसढहिययसदागमवासियचित्ताइ पिच्छह इमीए । कित्तियमित्तो अम्हाण दोसगहणे रसप्पसरो ॥१०॥ – સંબોધોપનિષદ્ – શુભ ભાવના ભાવે છે. Ill આ રીતે તે નિર્મળ ગૃહસ્થ ધર્મ પાળે છે. તેનું સમ્યક્ત અચલિત છે. તે દઢતાપૂર્વક મણહ (મન્મથ-કામદેવ ?) નો નિગ્રહ કરતી હતી. અવિતથ એવા જિનમતને પ્રગટ કરવામાં નિપુણ એવી તે રોહિણી આ રીતે દિવસો પસાર કરે છે. શા હવે ચિત્તધન નામના જંગલમાં મોહ નામનો રાજા નિષ્ફટક રાજય કરે છે. જે ભુવન પર આક્રમણ કરવામાં અત્યંત પ્રચંડ છે. IIટા ક્યારેક મોહરાજાએ ગુપ્તચરના મુખથી સાંભળ્યું કે રોહિણી પોતાના (મોહરાજાના) દોષોનું ઉદ્ઘાટન કરવામાં તત્પર છે. આ સાંભળીને અત્યંત ઉદ્વિગ્ન થયેલા મોહરાજા વિચારે છે, લા કે અતિ શઠ હૃદયવાળા એવા સદાગમથી વાસિત થયેલા ચિત્તવાળી એવી આ રોહિણીની આ વૃત્તિ તો જુઓ. તેને અમારા દોષોનું ગ્રહણ કરવામાં કેટલો બધો રસ
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy