SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ २७८ ગાથા-૫૩-૫૪ - પાપશ્રમણ सम्बोधसप्ततिः बलियसरीराणं इमाओ नवरसविगईओ अभिक्खणं आहारित्तए, तं खीरं दहिं णवणीयं सप्पि तिल्लं गुडं महुं मज्जं मंसं ।" 'अरतश्च' अप्रीतिमान् तपःकर्मणि यः स पापश्रमण इत्युच्यते II૪. पापश्रमणत्वं हि प्रमादाद् भवतीति सप्रभेदप्रमादफलमाह - સંબોધોપનિષદ્ વારંવાર વાપરવી ન કહ્યું. તે આ પ્રમાણે છે – (૧) દૂધ (૨) દહીં (૩) માખણ (૪) ઘી (પ) તેલ (૬) ગોળ (૭) મધ (૮) મદ્ય (૯) માંસ [પર્યુષણાકલ્પ (કલ્પસૂત્ર) અધ્ય૯, સૂ.૧૭] પ્રશન - મધ વગેરે તો વર્ષાવાસ સિવાય પણ ને કહ્યું. તો “ચાતુર્માસમાં ન કહ્યું એવું કેમ કહ્યું ? ઉત્તર – મધ વગેરે વિગઈઓનું વર્જન યાવજીવ કરવાનું જ છે, છતાં પણ અત્યંત અપવાદ દશામાં ક્યારેક (આરોગવા સિવાય) બાહ્યપરિભોગ માટે ગ્રહણ કરી શકાય છે. તો પણ ચાતુર્માસમાં તો તેનો સર્વથા નિષેધ છે. એવું ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજે કલ્પસૂત્રની ટીકામાં જણાવ્યું છે. તથા જે તપસાધનામાં અપ્રીતિ ધરાવતો હોય, તે “પાપી શ્રમણ’ એમ કહેવાય છે. ૫૪ો. પાપી શ્રમણત્વ પ્રમાદથી થાય છે. માટે પ્રમાદના ભેદો કહેવા સાથે તેનું ફળ કહે છે –
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy