SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૪ ગાથા-પર - સુખનું મૂળ-ક્ષમા સમ્બોધસપ્તતિઃ मुहकोदंडा, वयणसरा पुव्वकम्मनिम्माया । साहूण ते न लग्गा, खंतीफलयं वहंताणं ॥१॥ क्षमाधनुर्गृहीतं चेदुर्जनः किं करिष्यति ? । अतृणे पतितो वह्निः, स्वयमेवोपशाम्यति ॥२॥ कोवंमि खमाए वि अचंकारि अ खुड्डओ अ आहरणं । कोवेण दुहं पत्ता, खमाइ नमिओ सुरेहिं पि ॥३॥" ॥५२॥ क्षान्तिमानपि श्रमण एवंविधेऽसत्कर्मणि प्रवर्तमानः पापश्रमण इति व्यपदिश्यते इति पापश्रमणत्वमाह – સંબોધોપનિષદ્ - તથા - દુર્જનના મુખ રૂપી ધનુષ્યથી છૂટેલા, પૂર્વકૃત કર્મોથી નિર્મિત એવા વચનબાણો ક્ષમારૂપી ઢાલને ધારણ કરતા મુનિઓને લાગ્યા નથી. શા (ઉપદેશમાલા ૧૩૮) ક્ષમારૂપી ધનુષ્યને ધારણ કર્યું છે, તો દુર્જન શું કરશે ? તૃણ વગરની જમીન પર પડેલો અગ્નિ પોતાની મેળે જ શાંત થઈ જાય છે. રેરા ક્રોધમાં અને ક્ષમામાં અચંકારી અને ક્ષુલ્લક ઉદાહરણ છે. જેમાંથી એક ક્રોધથી દુઃખ પામી હતી અને બીજા ક્ષમાથી દેવો વડે ય વંદિત થયા હતા. ૩ (આ દૃષ્ટાન્નો ઉક્ત ગ્રંથમાંથી જ્ઞાતવ્ય છે.) પરા ક્ષમાવાન એવો પણ શ્રમણ જો આવા ખરાબ કાર્યમાં પ્રવૃત્તિ કરે, તો તે પાપશ્રમણ કહેવાય છે, માટે પાપશ્રમણપણું કહે છે –
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy