SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૦ ગાથા-પ૧ - ક્રોધાદિનું પૃથફળ બ્લોથપ્તતિ: अणुचरइ तो जीवइ, नाणुपालेइ तो उज्जीविओ वि पुणो મરડું ” સો મિડુિં–‘તિ ? ' નો માડું- ‘હિં કરું खविओ चउविहआसीविसेहिं पावेहिं । विसनिग्घायणहेडं चरामि विविहं तवोकम्मं ॥१॥ सेवामि सेलकाणणसुसाणसुन्नहररुक्खमूलाई । पावाहीणं तेसिं खणमवि न उवेमि वीसंभं ॥२॥ अच्चाहारो न सहे अइनिद्धेण विसया उइज्जति । जायामायाहारो तं पि पगामं न इच्छामि ॥३॥' सयणेहिं ‘एवं ति य पडिवन्ने' देवेण आवूरियं ज्झाणं । धारिया धारणा । कओ सिहाबंधो। – સંબોધોપનિષદ્ – કરે, તો તે જીવે, અન્યથા તેને જીવાડ્યો હોય, તો ય તે ફરીથી મરે છે. સ્વજન કહે છે - કેવી રીતે ? તે દેવ કહે છે, “આ ચાર પાપી સર્પોએ મને પણ ડંખ માર્યો હતો. તેના ઝેરનો નિર્ધાત કરવા માટે હું વિવિધ તપકર્મનું આચરણ કરું છું. તેની પર્વત, જંગલ, સ્મશાન, શૂન્ય ઘર, ઝાડની છાયા વગેરેનું સેવન કરું છું = પર્વતાદિમાં નિવાસ કરું છું. તે પાપી સર્પોનો ક્ષણ માટે પણ વિશ્વાસ કરતો નથી. મેરા અતિ આહારને સહન કરતો નથી. અતિ સ્નિગ્ધ આહારથી વિષયોનો ઉદય થાય છે. માત્ર સંયમયાત્રાનો નિર્વાહ થાય તેવો જ આહાર હું લઉં છું. તે પણ અતિમાત્રામાં ઇચ્છતો નથી. ૩. (આવશ્યકનિર્યુક્તિ ૧૨૬૪, ૧૨૬૫, ૧૨૬૬)” સ્વજનોએ “ભલે એમ સ્વીકાર કર્યો. દેવે ધ્યાન કર્યું. ધારણા ધારણ કરી. શિખાબંધ કર્યો અને મંત્ર જાપ આપ્યો. જે આ પ્રમાણે છે –
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy