SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ सम्बोधसप्ततिः ગ્રંથકાર-વૃત્તિકાર પ્રશસ્તિ ४८३ वाचकगुणरङ्गाह्वाः, स्वशक्तिगुरुभक्तिशालिनः सदयाः । सदयदयारङ्गाह्वाः, सुशिष्यपरिवारलब्धमुदः ॥११॥ | રૂતિ વૃત્તિરપટ્ટાવીયે સમાપ્ત છે સંબોધોપનિષદ્ - પર શ્રી જયસોમ પાઠક, સ્વશક્તિ પૂર્વક ગુરુભક્તિથી શોભતા, દયાળુ ગુણરંગ વાચક, સારા શિષ્ય પરિવારથી આનંદ પામનાર, દયાળુ દયારંગ થયા. ઇતિ વૃત્તિકાર પઢાવલી. જો કોઈ ઉસૂત્રભાષણ થયું હોય, તો એ મિથ્યા થાઓ, કૃપા કરીને બહુશ્રુતો સંશોધન કરે. ઇતિ ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામિશાસને વાલમ તીર્થાધિપતિ શ્રી નેમિનાથસ્વામિના સાન્નિધ્ય વિ. સં. ૨૦૬૬ મહા વદ ૧૨ ના દિવસે તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજયપ્રેમ-ભુવનભાનુ પદ્મ-હેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય આચાર્યવિજયકલ્યાણબોધિસૂરિસંસ્તુતા સંબોધોપનિષદ્
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy